________________
આપણે ચિત્ત અને બ્રહ્મદતની વાત ચાલતી હતી. ચિત્તમુનિને વિચાર થયા કે મારા ભાઈ કયાં હશે ? એને હું સાચા માની પિછાણ કરાવું. એવી એમની ભાવના છે, પણ જ્યારે મને ભાઈઓનુ મિલન થયું, ત્યારે બ્રહ્મત કહે છે હું આવેા માટે । ચક્રવતી અને મારા ભાઈ ઘર ઘરમાં ગૌચરી જાય ? એના કરતાં મારા ભાઈ મારી સાંગાથે સંસારમાં રહે તે સારુ. એમ વિચાર કરી ભાઈ. પાસે તે પેાતાના વૈલવાનુ ત્રણ ન કરે છે. અને ત્યાં પાંચ પ્રકારનાં મહેલ હતાં. ખીજા મહેલ તે ઘણાં હતાં. પણ એ પાંચ પ્રકારના મહેલા ઉત્તમ હતાં. એનાં નામ પણ જુદાં જુદાં હતાં. આજે તમે પણ સુકર મંગલા અધાવા છે. અને એના ઉપર તમારા શ્રીમતીજીનું નામ લખાવા છે. કારણ કે તમને શ્રીમતીજી પ્રત્યે અતિ પ્રેમ છે. અને બીજી'–પત્નીના નામનુ` મકાન હાય તે ટેકસ ભરવા ન પડે ત્રીજું -વર્ષો સુધી નામ અમર રહે. કેમ ખરાબર છે ને ? (હસાહસ). પ્રહ્મદત્ત ચક્રવતિના મહેલા તમારા જેવા કાંકરાના ન હતા. પણ ઉત્તમ પ્રકારના : અંદર રત્ના જડેલાં હતાં. એ મહેલેાનાં નામ શું હતાં ? અને એ મુનિને શુ કહે છે उच्चए सहु कक्के बंभे, पवेइया आयसहा य रम्भा ।
j
રૂમ શિન્ન ચિત્ત ધળ વમુ, પરૢિ પંચાહ ગુળોયવેચ । ઉ. અ. ૧૩-૧૩
ઉદય, ઉચ્ચ, મધુ, કક અને બ્રહ્મ આ વિવિધ પ્રકારનાં સુશે ભત મહેલ, મંદિશ અને પ ંચાલ દેશનું રાજ્ય. આ બધું તમારું જ છે. હે મુનિ! તમે ઘરઘરમાં ટુકડા માંગે છે, તેથી મને તે શરમ આવે છે તમારો ત્યાગ અને તપ છેડીને મારા આવા મહેલમાં ચાલેા. તમને જેટલી સગવડ જોઇશે તે બધી હું પૂરી પાડીશ, તમારે સાધુપણું પાળીને પછી દેવસેકમાં જ જવું છે ને ? તા દેવલેાક જેવાં જ સુખા મારે ત્યાં છે. તેને તમે અત્યારે જ ભેળવી લે. ભેાગી ભેગનું આમંત્રણ આપે છે.
બ્રહ્મદત્તનાં વચન સાંભળી ચિત્તમુનિ કહે છે. હું બ્રહ્મત્ત ! સાંભળ. મારે દેવલેાકમાં જવાની તે ઈચ્છા જ નથી. દેવ સબંધી અને મનુષ્ય સાધી ભેગા તે જીવે અન તીવાર ભાગવ્યાં છે. જે સુખ માટે તું મને આમંત્રણ આપે છે તે સુખે મને કેવા લાગે છે. તે તું સાંભળ.
सव्वं विलवियं गीयं सव्वं नट्टं विडम्बियं ।
સત્રે ગામના મારા, સત્વે વ્હામાં ટુદ્દાદ્દા ॥ ઉ. અ. ૧૩-૧૬
ગીત વિલાપ વિડંબન નૃત્ય છે, વિષમ ભાર ગણું ભૂષણેા બધાં, વિષયભેગ હળાહળ ઝેર અે, ક્ષણિક સૌષ્ય અનંત દુઃખ કર.
ચિત્તમુનિ કહે છે બ્રહ્મદત્ત ! જે ગીતાને તું આનંદદાયક માની રહ્યો છે તે તારા મનેાહુર ગીતા મને વિલાપ જેવાં લાગે છે. જેમ કોઈ યુવાન સ્ત્રીના પતિ અકસ્માત