________________
''
૪૯
માનવામાં આવ્યા છે. તેનુ કારણ ગૌતમ સ્વામીમાં અનેક ગુણેાના ખજાના ભરેલા હતા. તેમના જીવનમાં વિનય ગુણુની પ્રધાનતા હતી. વિનયગુણથી જ ખીજા ગુણ્ણા આત્મામાં પ્રગટે છે. એવા પવિત્ર પુરૂષ ગૌતમ સ્વામી, ભગવાનનાં ગણધર હતાં. તે મંગલ સ્વરૂપ છે. ગૌતમ સ્વામી મહા લબ્ધિવાન હતાં. આપણે માંગલિકમાં દરરાજ એલીએ છીએ કે ઃ—
6
'શુઠે અમૃત વસે, લબ્ધિ તણાં ભંડાર,
ગુરૂ ગૌતમને સમરીએ, મનવાંછિત ફલદાતાર.”
આવા પવિત્ર પુરૂષનુ' નામ સ્મરણ કરવાથી પણ આપણા શાક સંતાપ ટળી જાય છે. તેા એમની હૃદયપૂર્વક ઉપાસના કરવાથી તા કેટલેા લાભ થાય? ભગવાન મહાવીર અને ગૌતમ સ્વામી તે મગલકારી હતાં, પણ હી તા સ્થલિભદ્રજીનું નામ પણ લીધું છે. મહાન મુનિએ તે ઘણાં થઈ ગયાં છે, છતાં અહીં સ્ફુલિભદ્રજીનું નામ લખવાનું કારણ શું?
21
સ્થૂલિભદ્રના જીવનમાં બ્રહ્મચર્યના મહાન ગુણુ હતા. એમનું મનેાખળ ખૂબ મજબૂત હતું. જેના શરીરમાં ખૂખ તાકાત હાય તેને બળવાન ન કહેવાય. રણક્ષેત્રમાં એકલા હન્દરા સૈનિકાને જીતે તેને જ્ઞાનીએ ખળવાન નથી કહ્યો. રણક્ષેત્રમાં તે શત્રુઓને સૌ જીતે પણ શત્રુના ઘરમાં દાખલ થઈને શત્રુને જીતી લેનારા તા કોઈક વીરલા જ હાય છે. તેમ જગલેામાં જઈ, ગુઢ્ઢામાં રહી અને ધર્મસ્થાનકમાં રહીને સૌ બ્રહ્મચર્ય નું પાલન કરી શકે છે. પણ જ્યાં એકાંત મેાહનું જ વાતાવરણ છે તેવા માહના ઘરમાં રહીને માહુને જીતનાર તા વીરલા જ હોય છે. સ્ફુલિભદ્રજીએ કૈાશાને ત્યાં ચાર ચાર મહિના સુધી ર’ગ–રાગના વાતાવરણમાં રહીને શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કર્યુ છે.
સ્થૂલિભદ્રના ગુરૂ સંભ્રુતિવિજય નામે મહામુનિ હતા. એક વખત ચાતુર્માસ જવાના પ્રસંગ આવ્યા, ત્યારે સ્થૂલિભદ્ર આદિ ચાર શિષ્યેા જુદા જુદા સ્થાનમાં ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. તેમાંથી એક મુનિ સિંહની ગુઢ્ઢા પાસે ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. ખીજા મુનિ સના રાફડા પાસે ચાતુર્માસ જવાની આજ્ઞા માંગે છે. ત્રીજા મુનિ કૂવાના મધ્યભાગમાં રહેલા લાકડા ઉપર ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. અને સ્થલિભદ્રજી કાશાને ત્યાં ચાતુર્માસ રહેવાની આજ્ઞા માંગે છે. ચારેય શિષ્યાની ચેાગ્યતા જોઇને ગુરૂ મહારાજ ઇચ્છિત સ્થાનામાં ચાતુર્માસ કરવાની તેમને આજ્ઞા આપે છે.
ગુરૂ આવા ભયંકર સ્થાનામાં જવાની આજ્ઞા કયારે આપે? પાતાના શિષ્યામાં એટલી ચેાગ્યતા હાય તા જ આપી શકે. ગુરૂદેવની આજ્ઞા શિરામાન્ય કરીને ચારે ય સંતા નિર્ણિત કરેલાં સ્થાને ચાતુર્માસ કરવા માટે પહોંચી જાય છે. તેમાં ફ્યુલિસદ્ર