________________
૪૩૬
ભારતના મહા માનવ પરમ મનીષી તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે જે આત્મા સમયના મહત્વને જાણી શકતા નથી તે મહત્ત્વપૂર્ણ કાર્યો સંપાદિત કરી શકતા નથી. સમય એ વસ્તુ છે. જેણે માનવ જીવનને ગરીખમાંથી ધનવાન, પાપીમાંથી પુણ્યાત્મા, રાજામાંથી ૨'ક, આળસુમાંથી ઉદ્યમી બનાવ્યા છે. જેણે સમયના ખેલને એળખ્યા નથી તેની જિંદગી મૃતવત્ થઈ ગઈ. જો માનવીએ ધન કમાવવું હોય તે પુણ્યથી અને ઉદ્યોગથી તે મેળવી શકે છે. ભૂલાઈ ગયેલું જ્ઞાન અભ્યાસથી તાજી કરી શકાય છે. પરંતુ ગુમાવેલ સમય ફરી પ્રાપ્ત કરી શકાતા નથી.
એક શાયરે કહ્યું છે કે :
“ સદા ઢૌર દૌશ રહતા નહી, ગયા વક્ત ફિર હાથ
આતા નહીં ”
સમય એક વાર આપણા હાથમાંથી છટકી ગયા તે પછી ફરીથી મેળવી શકાતા નથી. એક કવિએ કલ્પના કરી કે એક માનવી કેાઈ એક સુ ંદર ચિત્રશાળામાં દાખલ થયા. ત્યાં તેને ઘણાં ચિત્રો બતાવવામાં આવ્યા. એક ચિત્રમાં એણે જોયું તેા એક મનુષ્યને ચહેરા કાળા વાળાથી ઢંકાયેલા છે અને તેના પગમાં પાંખા મૂકેલી છે. જોનાર માનવી આ જોઈને આશ્ચય પામ્યા અને તેણે આશ્ચર્યથી પૂછ્યુ... :- આ કોનું ચિત્ર છે ? ત્યારે ચિત્રકારે કહ્યું-અમૂલ્ય ક્ષણનું ચિત્ર છે.
"C
તે માનવીએ ચિત્રકારને ફરીથી પ્રશ્ન કર્યાં તેનું મેાં કેમ સંતાડેલુ છે ? ” ત્યારે ચિત્રકારે કહ્યુ. જ્યારે તે માનવીઓની પાસે આવે છે ત્યારે માનવીએ તેને ઓળખી શકતા નથી.
ફરીને તે માનવે બીજો પ્રશ્ન કર્યાં : તેના પગમાં પાંખા કેમ મૂકેલી છે? ત્યારે ચિત્રકારે હસતાં હસતાં કહ્યુ..“ એ તે ખૂબી છે. સમય તે જલ્દી ચાલ્યા જાય છે. અને એક વાર તે પાંખાથી ઉડી ગયા કે ફરી તેને કોઈ પકડી શકતું નથી. સમયના આ ચિત્રમાંથી બધાને પ્રેરણા મળે છે. તેથી જ હાથમાં આવેલા અમૂલ્ય સમય ચાલ્યા ન જાય એની કાળજી રાખવા માટે મહાપુરૂષાએ ખૂ" ભાર મૂકયા છે.
એક અંગ્રેજ વિચારકે કહ્યું છે. “ time is money સમય એ ધન છે. ધન જો નિરક વેડફાઇ જાય તા તમે કેટલેા અક્સેસ કરો છે? એટલે અફ્સાસ સમય વ્યથ વેડફાય છે તે માટે તમને થાય છે ખરા ? જે મનુષ્યો સમય રૂપી ધનનો સદુપયોગ કરે છે તે એક દિવસ જગતના પૂજનિક માનવ બની જાય છે. અને ઉચ્ચ પદ પર પ્રતિષ્ઠિત
થાય છે.
યુરાપમાં ખરીટ નામના એક માણસ લુહારના ધંધો કરતા હતા. પેાતાનાં ધંધામાં
"