________________
ર
હે પ્રભુ ! જીવે કેવાં કર્યાં કર્યાં હાય ત્યારે તે જીવા નરકમાં ઉત્પન્ન થાય? ત્યારે સુધર્મા સ્વામી જજીસ્વામીને કહે છે હું જ છુ! દેવ મરીને નરકગતિમાં ન જાય. નારકી મરીને નરકમાં ન જાય પણ જીગલીયા મનુષ્ય પણ મરીને નરકમાં ન જાય. પણુ પર કમભૂમિનાં મનુષ્ય, સ'ની તિયચ અને અસ'ની તિયંચ નરકમાં જાય છે. અસ'ની પહેલી નરક સુધી જ જાય.
નરકમાં ઉત્પન્ન થવાનાં ચાર કારણેા બતાવ્યા છે. તેમાં પણ મા આર ંભિયાએ, મહાપગિહિયાએ આ બે નરકમાં જવાનાં પ્રથમ કારણેા છે. આજે કાપડની મીલે। નવી શરૂ થતી હાય, જીન, ફેકટરી આદિ થતાં હોય ત્યાં મહાન આરભ થાય છે. શસ્ત્રો અનાવવાનું કારખાનું ખનતુ હાય એમાં જે તમે મેટા વ્યાજની લાલચે પૈસા ધીરતા હા તા પણ તમે એ પાપકારી સાધનો બનાવતાં જે પાપ લાગે છે, તેમાં તમે ભાગીદાર છે. જ્યાં સુધી એ શસ્રો દ્વારા હિંસા થશે ત્યાં સુધી તમને પાપ કની ક્રિયા આવશે, સારે જ્યાં આવા મહાઆર'ભ અને મહા પરિગ્રહનાં સાધના એકઠાં થતાં હોય ત્યાં સાચા શ્રાવકની અનુમાઇના પણ ન હેાવી જોઈએ. મહાપરિયડ ભેગેા કરવા માટે મહાઆરંભ થાય છે. આજે કાપડની મીલેમાં કેટલી ચરખી વપરાય છે? ધગધગતી કેાલસાની ભઠ્ઠી મુઝવવા માટે કાચા પાણી નાંખવામાં આવે છે. તેમાં તેઉકાય અને અપકાયના અસભ્ય જીવોની હિંસા થઈ જાય છે. આવી મીકેનુ ખાતમુહૂત્ત થતું હોય ત્યાં શ્રાવકથી જાય નહિ. એના ઉદ્ઘાટન સમારંભમાં જઈને અભિનંદન પણ અપાય નહિ.
દેવાનુપ્રિયા ! શ્રાવકથી પંદર કર્માદાનમાં એક પણ કર્માદાનનેા વહેપાર કરાય નહિ. તમે કર્માદાનના વેપાર કરી ગમે તેટલી સત્તા અને શ્રીમંતાઇ મેળવશે તે પણ મધુ જ અહીં મૂકીને જવાનું છે. સત્તા અને શ્રીમંતાઈ કાઈ તમારી સાથે આવનાર નથી. માટે સમજીને જીવન જીવેા.
હવે ખીજી વાત એ છે કે એક જીવ લાંબુ આયુષ્ય ભેાગવતાં હસે છે. જીવનના અંત સુધી આનંદમાં રહે છે એને ખ'મા ખમા થાય છે. જ્યારે બીજો આત્મા રાઈરાઇને લાંબુ આયુષ્ય પૂર્ણ કરે છે. અને ભગવાનને પ્રાના કરે છે હે ભગવાન ! હવે મારા આયુષ્યની દેરી ખેંચી લે. આનુ કારણ શું ? એણે પૂર્વભવમાં સતાની સેવા કરી, સુપાત્રે દાન દીધું પણ આધાકમી આહાર પાણી વહેારાવ્યાં છે. હું તેા તમને કહું છું કે,તમારે ઘેર સત પધારે ત્યારે તમે સૂઝને આહાર ભલે લૂખા-સૂકે રાટલા હાય પશુ એ નિર્દોષ વહેરાવેા. પણ આધાકમી મેવા મીઠાઈ ન વહેારાવા. કારણ કે આધાકમી આહાર તમારુ' અને સંતનું બ ંનેનુ બગાડશે. એવા દાનથી ધન તથા લાંબુ આયુષ્ય મળશે. પણ રડી રડીને ભાગવવાના વખત આવશે પછી આવી લાંખી જિંદગીની શુ કિંમત ? જીએ, ગજસુકુમારનુ` ટૂંકું આયુષ્ય, પણ એમાં આછી સાધનામાં અજબ સમતા