________________
૪૨૮
માટે આવુ' બને છે. રાજા પૂછે છે તમે આવું જ્ઞાન કયાંથી મેળવ્યું ? પ્રધાન કહે છે મારા ધર્મગુરૂ પાસેથી મે... આવુ જ્ઞાન મેળવ્યું છે. આ રાજાને પણ જૈન મુનિઓના સમાગમ કરવાનું મન થાય છે. પરિણામે મિથ્યાદષ્ટિ રાજા સમ્યગ્દષ્ટિ બની જાય છે.
દેવાનુપ્રિયે ! જો તમને આવું જ્ઞાન હોય તે ઈંટ-અનિષ્ટનાં સૉંચાગ-વિયેગમાં રાગ-દ્વેષની પરિણતિ થાય જ નહિ. ખાળનું પાણી જે રાજાને અનિષ્ટ લાગતું હતું તે જ ઇષ્ટ બન્યું. આથી રાજાને ધમ પર શ્રદ્ધા થઇ. ભૃગુ પુરાતિના પુત્રો સમતા રસનુ પાન કરે છે. હવે તેએ શે! જવાખ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન......ન, ૫૮
ભાદરવા વદ ૨ ને બુધવાર તા. ૧૬-૯-૭૦
અનંત કરૂણાનિધિ, ત્રિલેાકીનાથ, વિશ્વવત્સલ, ભગવાન મહાવીર સ્વામીના મુખથી અરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત. જે વીરપ્રભુની વાણીના વચનામૃતાનું આપણે પાન કરીએ છીએ તે ભગવાન મંગલ સ્વરૂપ છે. આપણે વ્યાખ્યાનની શરૂઆતમાં સૌથી પ્રથમ જ એલીએ છીએ.
“ મંજ.... મળવાન વીરો, મંજ. ગૌતમ મુઃ । मंगल स्थूलभद्रा द्यां जैन धर्मोऽस्तु मंगलम् ॥
ભગવાન મહાવીર સ્વામી મંગલકારી છે. ગૌતમ ગણધર મહામંગલકારી છે. સ્ફુલિભદ્ર આદિ મુનિવરે મંગલકારી છે. અને જૈન ધર્મ પણ મંગલકારી છે. જે આવા મહાન મંગલકારી આત્માઓ છે તેમનુ' જ સૌથી પ્રથમ સ્મરણ કરવામાં આવે છે. ભગવાન મહાવીર સ્વામી મંગલકારી શાથી કહેવાય ? ધન--વૈભવ-સત્તા અને રાજકુમારપણાથી નહિ.
મુકયા મહેલ અને રિદ્ધિ સિદ્ધિ, ક્ષમા–સંયમ ને જ્ઞાન વૃદ્ધિ,
વસ્યા વીર જંગલ, કી' આત્મ મગલ....પ્રભુ મારા, ગાઉં નિત્ય હું ગુણુ ૨ તમાશ. જેણે મમતા મારી, વળી સમતા ધારી....પ્રભુ મારા, ગાઉં નિત્ય હું ગુણુ ૨ તમારા.
જેમણે સ`સારના સમગ્ર સુખેાના ત્યાગ કરીને તપ-સંયમમાં અજબપુરૂષાથ ફારવીને પહેલાં પેાતાના આત્માનુ મંગલ કરી લીધુ. જે પહેલાં પેાતાનું મંગલ કરે છે તે જ આખા જગતનુ' મંગલ કરી શકે છે. ગૌતમ સ્વામીને પણુ મંગલ સ્વરૂપ