________________
૪૧૩
કારની ચાકડીમાંના ચેાથા કક્કારનું નામ છે કાયા. તે કાયા કયાં સુધી સાથે આવે છે ? “વદ્ બિતાયાં ” આ દેહ વિચારે છે કે લક્ષ્મીના ભાગે, સ્ત્ર'ના ભાગે, અને કુટુબીઓના ભાગે પણ મને પાષીને હૃષ્ટપુષ્ટ કરવામાં એને કોઇ જાતની ખામી રાખી નથી. હું વૃદ્ધાવસ્થા પામી તે માત્રાએ આપીને પણ મને લાલચેાળ રાખવા આણે કમર કસી છે.
वदनं दशनविहिनं वायो न परिस्फुटा गता शक्तिः । अव्यक्तेन्द्रिय शक्तिः पुनरपि बाल्यं कृतनरया ॥
આ સુક્તિ અનુસાર મારી વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા સમાન બની. એટલે કે ઘડપણ માલપણુ સમાન બની જાય છે. જેવી રીતે નાના બાળકના મુખમાં દાંત હાતા નથી તેમ (ઘડપણમાં) મારે પણ મુખમાં દાંત નહિ. જેમ ખાળક સ્પષ્ટ ખેલી શકતા નથી તેમ વૃદ્ધાવસ્થામાં પણ સ્પષ્ટ એલી શકાતું નથી. ખાળકની જેમ ચાલતાં ચાલતાં પડી જવાય છે. પાંચ ઇન્દ્રિયા પણ પેાતાના વિષયને સારી રીતે ગ્રહણ કરી શકે નહિ. એટલે કાયા કહે છે કે આ વૃદ્ધાવસ્થાએ તે ફરીને મને ખાલપણું આપ્યું.
ખંધુએ ! આ વાત ખરાખર છે ને ? તમને તેા એના ખરાખર અનુભવ છે ને ? તમે કહેા છે ને કે વૃદ્ધ અને ખાળક સરખાં. જેમ નાના ખાળકને વારંવાર ખાવાનું જોઇએ અને સારું' સારું ખાવાનું મન થાય તેમ વૃદ્ધ માણસને પણ ઘડીએ ઘડીએ સારું ખાવાનું મન થાય છે. પણ બાળકની જેમ વૃદ્ધ ઘડીએ ઘડીએ માંગી શકે નહિ. અને જો માંગે તે ઘરની સ્ત્રી અથવા તેની પુત્રવધૂએ એને ખાવાનું આપે નહિ. જેના પાપકમના ઉદય હાય છે તેને ઘરનાં માણસે એમ કહી દે છે કે હમણાં ખાવાનું નહિ મળે. ટાઈમ થાય ત્યારે આવજો. આમ કહીને છણુકે છે ત્યારે પાતાની ભૂખની લાલસાને તૃપ્ત કરવા માટે શું કરે છે? પેાતાની મેાટી પુત્રવધૂને કહે છે બેટા ! આ દિકરા તે રડી રડીને અર્ધો થઈ ગયા છે. એ આના આપે તે એને ગાંઠીયા અપાવી રાજી કરુ.. એમ કહી એ આના મેળવી છેાકરાને ખજારમાં લઈ જઈ કંદોઈની દુકાનેથી બે આનાના ગાંઠીયાનું પડીકું બંધાવે છે અને રસ્તામાં પડીકું છેાડી (બીજા એમ જાણે કે નાનાં માળકને ખાતાં શીખવાડે છે એ રીતે) તેમાંથી ગાંઠીયા લઈને કહે છે : જો બેટા ! આમ ખવાય. એમ ખેલતાં ખેલતાં પેાતાના મેાઢામાં ગાંઠીયા મૂકતા જાય. આવી માયા કરીને પેાતાની લાલસા પૂરી કરે છે. ત્યારે કાયા કહે છે કે મારી વૃદ્ધાવસ્થામાં પણ મતે મરનાર આત્માએ આવી રીતે પાખેલ છે. માટે મારે તેને માટે તેના કુટુ'બીજના કરતાં પણ વિશેષ કવુ જોઈ એ. એમ સમજી કુટુબીજનાએ મરનાર માટે ખાલી ચિતામાં પાતે ઝ ંપલાવે છે એટલે પાતે મળી જાય છે. છતાં પણ એ કાયા મરનારની સાથે તે જઈ શકતી નથી. ટૂંકમાં “કાયા અહીં જ રહી.
દેવાનુપ્રિયા ! જીવતાં સુધી જેની ખૂબ સંભાળ રાખી કક્કાની ચાકડીથી તાઈ