________________
કરે તે ધમ છેલ દે છે. ચોથે માટીને ગોળો જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ મજબૂત થાય છે. તેમ કંઈક જ એવા છે કે જેમ જેમ કસોટી થાય તેમ તેમ તે ધર્મમાં વધુ મજબૂત થાય છે. પિતે મજબૂત થાય છે અને બીજાને પણ ધર્મમાં મજબૂત બનાવે છે. બંધુઓ ! હવે તમારે નંબર કેવા પ્રકારના ગાળામાં છે! તમે મીણનાં ગોળા જેવાં છે, લાકડાનાં ગોળા જેવા છે, લોખંડના ગોળા જેવા છે કે માટીના ગોળા જેવા છો! તેને તમે નિર્ણય કરી લેજે.
- ભૃગુ પુરોહિતના બે પુત્રોને વૈરાગ્યને રંગ લાગે છે. માતા-પિતા પાસે વૈરાગ્યની વાત કરે છે. ત્યારે માતાપિતા તે એમને જુદું જ કહે છે. બંને બાલુડા સંસારમાંથી છૂટવાની વાત કરે છે ત્યારે માતા-પિત. એમને સંસારમાં બાંધવાની વાત કરે છે. અને કહે છે કે હે પુત્ર! પુત્રની પ્રાપ્તિ વિના સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. હજુ પણ શું
अहिज्ज वेए परिविस्स विप्पे, पुत्ते परिदृप्प गिहंसिं जाया
મોવાણ મોહ સદ્ થિથર્દિ, આર ફોર મુળી પસંસ્થા ઉ, અ. ૧૪-૯ હે મારા વહાલસોયા પુત્રો! તમે પહેલાં વેદ ભણે. વેદને અભ્યાસ તે તમારે આ કરવું જ જોઈએ. બંધુઓ! સૌને સૌના ધર્મનું અભિમાન હોય છે. આ ભૂગુ પુરહિત
વેદમાં નિપુણ હતે ગૌતમ સ્વામી પહેલાં તે વેદાંતી હતા. એ ચાર વેદના પ્રખર વિદ્વાન હતા. તે તો પણ તમારા ધર્મના પ્રખર વિદ્વાન હશે ને? જેને જે ધર્મ હેય તેનું તત્વજ્ઞાન તે અવશ્ય મેળવવું જ જોઈએ. જે તમને તમારા તનું જ્ઞાન નહીં હોય તે પાખંડીઓ તમને પીંખી નાંખશે. તમે અટવાઈ જશે. જે તમારામાં જ્ઞાન હશે તે અટવાઈ જશે નહીં. પણ સુખ અને દુઃખમાં તમે સમાન રહી શકશે.
આજે તમારામાં જે કાંઈ નબળાઈઓ દેખાય છે તે અજ્ઞાન અને અસંયમને કારણે જ છે. તમારા નબળાં પડેલાં તને સબળ બનાવવાનો અમોઘ ઉપાય હોય તે જ્ઞાન અને ચારિત્ર છે. દુઃખ આવે તે પહેલાં દુઃખને જાણી લે. પછી તે આવશે તે તમને આકરૂં નહીં લાગે. જ્યાં ઘર છે ત્યાં દુઃખ બેઠું જ છે. ચારિત્રમાં દુઃખ નથી. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે મહેલમાં જે આનંદ નથી તે ચારિત્રમાં છે. માટે મારે મહેલ નથી જોઈત. મારે સંયમ માર્ગે જવું છે. મહેલમાં જેલ છે. સંયમમાં મસ્તી છે. જ્ઞાન દશાથી વિચાર કરવામાં આવે તે સમજાય છે કે જે આત્માએ સર્વ મમતાને ત્યાગ કરી ચાસ્ત્રિ માર્ગે ગયા–તેઓ જેટલા સુખી હતા એના કરેડમા અંશે પણ અહીંને કરોડપતિ સુખી નથી, જેણે બધું છોડી દીધું તેને ચિંતા નથી,