________________
હશે? ભગવાન મહાવીરનું કે કામલતાનુ` ? લેકે એકબીજાને પૂછે છે કે આ નંદીષેણ ભાગાત્મા કહેવાય કે ચેાગાત્મા ? ત્યારે વિવેકી માણસા કહે છે કે એની દિવસચર્ચા જોતાં એમ કહી શકાય કે એનું તન વેશ્યાના મંદિરમાં પડયું છે માટે તે ભાગાત્મા કહેવાય. પણ એના જીવ તા ભગવાન મહાવીરની આસપાસ ભમ્યા કરે છે, માટે તે ચેાગાત્મા કહેવાય. નહિતર એ વેશ્યાને ઘેર રહીને રાજ દશ દશ જીવાને પ્રતિબંધ કયાંથી પમાડી શકે ? જો એના આત્મા ભેાગમાં ડૂબેલે હાય તા એનાં વચન સામાને અસર કરી શકે નહિ. વેશ્યાના ઘરમાં રહી વૈરાગ્યની વાતા કરવી એ કાંઈ સ્પેલ નથી.
કોઈક માણસા કહે છે અહે ! શી એની સમજાવવાની શક્તિ છે ? નીર્ષણને ખીજાને પ્રતિમાધ પમાડતી વખતે અમે નજરે જોયાં છે. અને એમની વાણી સાંભળી છે. એક માણસને પ્રતિષ પમાડતાં એમણે માનવજીવનની દુલ ભતા સમજાવી, એ તે આપણાં હૃદયમાં સાંસરી ઉતરી જાય. પછી કની કુટિલતા, પાપ કર્માંનાં વિપાકો સમજાવ્યાં. અને નરક ગતિનાં દુ:ખાનું વર્ણન કર્યું ત્યારે તે આપણું કાળજું કપી જાય. વળી કામલતાએ પાતાને કઈ રીતે ફસાબ્યા, એ વાત પશુ સારૅ કહી દે છે. પેાતાના દુષ્કૃત્યાની ગાઁ કરતાં આંખમાં દડદડ આંસુ આવી જાય છે. આવી તેમની શુદ્ધ વૈરાગ્ય ભાવના છે.
આમ કરતાં કરતાં ખાર બાર વર્ષોનાં વહાણાં વહી ગયાં. એક દિવસ એવા ઉગ્યા કે જે નદીષેણુ માટે સુવર્ણ ન હતા. નિત્યક્રમ મુજબ નદીષેણે નવ આત્માઓને પ્રતિખેાધ પમાડી દીધા, પણ દશમા માણસ એવા આ કે એ નીર્ષણને કહે છે તમે મને ઉપદેશ કરી છે. તે પછી તમે શા માટે અહીં બેઠા છે ? ત્યારે નદીષેણે દુઃખિત લેિ કહ્યું–કે ભાઈ ! હું' અભાગિયા ', શું કરુ...? પણ પેલા માણસને સંતાષ થયા નહિ. એને ખૂબ સમજાવ્યે, ખાર વાગી ગયા પણ ખૂઝતા નથી. ત્યારે કામલતા કહે છે. આ ભેજન ઠંડા થઈ જાય છે. જલ્દી ઉઠે. ત્યારે નદીષેણે કહ્યું કે આ દશમા પ્રતિબંધ પામે એટલી જ વાર !!
કામલતા નદીષેણુની મજાક છ્તાં કહે છે, દશમા ન ખૂઝે તા કાંઈ નહિ. આજે તમે જ દશમા ભૂઝી જાવને ! તમારી શ્રાવિકાએ પણ કાઈક વખત તા આવી મજાક કરી હશે. પણ તમે તે ઘોળીને પી ગયાં હશેા. કેમ ખરું ને ! આ નદીષેણુ કર્મોદયથી પડી ગયા પણ અંતરના આનંદ એસરી ગયા ન હતા. કામલતાના શબ્દો સાંભળતાં જ તેને ચાનક લાગી ગઈ. પેલા અમ્રૂઝને પડતા મૂકી તરત જ પાતે ઉભા થઈ ગયાં. અહા, કામલતા ! ધન્ય ઘડી, ધન્ય ભાગ્ય ! આજે કોઇ ન મળે તે હું... દશમા તૈયાર જ છુ. મજાકના આ શબ્દોએ તે સાચુ તાકયુ તીરં, જાગ્યા કેશરી સિહજી સૂતેલા તેાડીને જ જીર;