________________
કાવ્ય માળા ।” નામનું પુસ્તક પણ અને “ચિત્ત સ ́ભૂતિને રાસ” પણુ
xos
અહાર પડેલ છે. તે ઉપરાંત “ ખોડીદાસ ચાવીશી ” મહાકાવ્ય રૂપે વર્ણવેલ છે.
આવા મહાન પુરૂષ કવિવ શ્રી ખેાડાજી મહારાજ નાની ઉમરમાં ગુલાબના પુષ્પ જેવી સૌરભ મડે'કાવી ગયા છે. ગુલામને લસેાટી નાંખેા, કે ગરમ પાણીમાં નાંખી ઉકાળા તા પણ તે સુવાસ જ આપે છે. તેમ મહાનપુરૂષાનું જીવન આપણને સૌરભ જ આપે છે. એમના જીવનમાંથી આપણને પ્રેરણા મળે છે. તેઓશ્રી કને ખે!ડા કરી ૧૯ વર્ષ નિમાઁળ ચારિત્રનું પાલન કરી ૩૫ વર્ષની ભરયુવાન વયે કાળધર્મ પામ્યાં છે.
આવા મહાન ગુરૂવર્યાની પુણ્યતિથિ નિમિત્તે જેટલી અને તેટલી વધુ ધર્મારાધના કરશે।. સારા વ્રત–પ્રત્યાખ્યાન કરી મહાન પુરૂષોના આદશ જીવનમાં અષનાવશે.
વ્યાખ્યાન ન’.......૫૪
ભાદરવા સુદ ૧૨ ને શનિવાર તા. ૧૨-૯-૭૦
અન‘તજ્ઞાની મહાન પુરૂષોની શાશ્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત. વીતરાગની વાણી રૂપી પાણીનું એક જ બિંદુ અંતરમાં ઉતરે તે આપણુ કલ્યાણ થઈ જાય.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં એ પુત્રાને સોંસાર અસાર લાગ્યા છે. તમે ઘણી વખત પૂર્વ સાંભળ્યુ' હશે કે આ સસાર અસાર છે, છતાં છે।ડવાનું કદી મન થયુ' છે? તમને હજી કમ`ના દેણાં ચૂકવવાની ચિંતા થતી નથી, માટે તે તરફના પુરુષાથ જાગતા નથી. જેથી અણુગાર બનવાનું મન થતું નથી. જેટલી જિંદગી ગઈ તેટલી ભલે ગઈ હવે જાગેા તાય સારું છે. નિરાશ થવાની જરૂર નથી. જ્ઞાનીએ આત્માને ઉપર ચઢવા માટે ચૌદ ગુણસ્થાનની શ્રેણી બતાવી છે. એ સીડીના એકેક પગથિયાં ચઢવા માટે છે, પણ જ્યાં છીએ ત્યાં ને ત્યાં પડચા રહેવા માટે નોહે,
染
ચૌદ ગુણસ્થાનમાં જીવને ચેાથા ગુણસ્થાનથી મેાક્ષગતિએ જવાના મંડાણુ મ ડાય છે. સમ્યગ્દર્શન વિના જીવના મેાક્ષ થતા નથી.
नत्थ चरितं सम्मतविहुण, दंसणे उ भइयव्व ।
સમ્મત્ત પત્તા, જીવ' પુત્ર વ સન્મત્ત ૫ ઉ. અ. ૨૮-૨૯ ૨
જ્યાં સમ્યક્ત્વ હાય ત્યાં ચારિત્ર હાય પણ ખરુ' અને ન પણ હાય, એવા કાઈ