________________
૨૩
ગણિકાના વિનાદી વેળું આજ ઉઘાડયાં નેણુ, પીરસ્યા ભોજન પડયા રહ્યા ને નીકળ્યા નદીષેણુ; વિદ્યાય દે રૂપસુ દરી, અનંત તુજ ઉપકાર. મમ ભરેલા તુજ શબ્દોએ દૂર કર્યાં અંધકાર, મલિન મનેલી સરિતાએ પાછુ પલટાવ્યુ. વેણુ.... પીરસ્યા ભેાજન પડયા રહયાં ને નીકળ્યા નંદીષેણુ.
કામલતાનાં મજાક ભરેલાં શબ્દોથી નદીષેણુ સાવધાન અની ગયા, કેશરીસિંહુ જાગી ગયા. નદીષેણે મુનિવેશનાં કપડાં જે રાખી મૂકયા હતાં તે માળીયેથી નીચે ઉતારીને એક પછી એક પહેરવા માંડયા. પાગલ બનેલી કામલતા રડતી રડતી કહે છે સ્વામીનાથ ! હું તે મશ્કરી કરતી હતી. નદીષેણુ કહે છે....એ મશ્કરી નહિ. પણ મારે માટે સેાનેરી સુવાક્ય છે. તેં કહયુ તે બરાબર જ છે. સમજી સ્ત્રીની મશ્કરી પણ સાચી જ હેાય. હું તે મારા અસલ માગે જાઉં છું. તું તારું જીવન ઉજ્જવળ અનાવજે. આ ભાગી નદીષેણુ તારા ઉપકાર કદી નહિ ભૂલે. તારા મમ ભરેલાં શબ્દોએ મારે અંધકાર દૂર કર્યો છે. થાળમાં પીરસેલા મીઠાં મધુર ભેાજને પડયાં રહયાં અને નંઢીશ્રેણ મુનિ ધર્મલાભ કહેતા આવ્યા હતાં તેમ ધર્મલાભ કહીને ચાલતાં થઈ ગયા.
બ'એ ! સાચા સિંહ પજરામાં પૂરાયેલા રહેતા નથી. એને તે સ્વતંત્રતા જ ગમે છે. નદીષેણુ કામલતાના મહેલરૂપી પિંજર છેડીને પેાતાના માર્ગે ચાલ્યા ગયાં. અહી' પણ દેવભદ્ર ને જશાભદ્રને માતાપિતાના મહેલ પાંજરા જેવા લાગે છે. એમાંથી છૂટકારા ઈચ્છે છે. પણ પિતા રજા આપતા નથી. તે પુત્રા એમના પિતાને શે। જવામ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
આવતી કાલે રાજકોટ સઘને આંગણે ત્રિવેણી સંગમ છે. આવતી કાલે અમારી જીવનનૈયાના સાચા સુકાની પરમતારક પૂ. ગુરૂદેવની પુણ્યતિથિના પવિત્ર દિવસ છે. તેમ જ ખા. મ્ર, ઈન્દીરાબાઈ મહાસતીજીને માસખમણની ઉગ્ર તપશ્ચર્યાંના પારણાંના નિ છે. તેમજ ખા. બ્ર. નવદીક્ષિત હર્ષિદાબાઈ ને પણ એકવીસ ઉપવાસનું પારણું છે. નાની ઉ'મરમાં એ ખ'ને સતીજીએએ ઉગ્ર તપની સાધના કરી છે. હિર્ષદાબાઈ એ ગઇ વખતે ભાવનગરમાં સંસારી અવસ્થામાં માસખમણ કરેલ.
આ તપસ્વીનું બહુમાન તપ-ત્યાગથી જ કરવાનું છે. એમની તપશ્ચર્યાના બહુમાનમાં ત્રીસ છૂટક છૂટક ઉપવાસ કરવા, ત્રીસ મહિના બ્રહ્મચર્યંનું પાલન કરવું, નાટક સિનેમાના ત્યાગ, કંદમૂળ ખાતા હૈા તે તેના ત્યાગ, રાત્રિèાજનને ત્યાગ, જે અને તે સારા પ્રત્યાખ્યાન કરો. વિશેષ ભાવ અવસરે કહેવાશે.
શા. ૧૦