________________
૩૮૩
સ્વામીનાથ' કહેતી હાય. એ મધુરૂં કર્યાં સુધી? જ્યાં સુધી સ્વાથ' સધાય ત્યાં સુધી, ખાકી તારુ' કાઈ નથી. નિમ રાજિષ જ્યારે દીક્ષા લેવા નીકળ્યા ત્યારે બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર આવીને કહે છે કે મિરાજ ! તારી દીક્ષા એ ધનુ કારણ નથી પણ અધર્મનું કારણ છે. પુણ્યનુ કારણ નથી પણ પાપનું કારણ છે. આ તારુ અંતેર રડે છે. આખી નગરીમાં કોલાહલ મચી રયા છે. પ્રજા સુરે છે. માટે તું દીક્ષા ન લઈશ. પણ એ કંઈ પતંગિયા રંગ ન હતા, કે તડકે મૂકે ને ઉડી જાય. આ તા મઠિયા રગ હતા. નમિરાજ ઋષિને આત્માને રંગ લાગ્યા હતા. એમણે કહી દીધું કે એ તે એમના સ્થાને રડે છે. મને કાઈ રડતુ નથી,
આજે તે તમેાને ક્ષણુ પુરતા વૈરાગ્યના રંગ લાગી જાય પણ પછી સિંચન ન મળે તેા ઉતરી જાય છે. જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે નદીમાં પૂર આવે છે. આજે નદી એ કાંઠે છલકતી હોય અને કાલે જોઈ એ તા પૂર ઉતરી ગયા હૈાય. દરિયામાં સવારે જોઈએ તે અમુક સ્થળે પાણી ન હેાય, અને સાંજે ખંબાકાર પાણી હોય છે. ત્યાં ભરતી અને એટ આવે છે તેમ તમારામાં પણ ભરતી અને એટ આવે છે. સાચા વૈરાગીના જીવનમાં ભરતી અને આટ આવતા નથી. કસેાટીના સમયમાં એ પાછો હઠતા નથી. સાનુ અને પિત્તળ એ અનેના રંગ સરખા છે. પશુ અગ્નિમાં નાંખવામાં આવે ત્યારે પિત્તળ પાછું હઠી જાય છે. જ્યારે સેાનું અગ્નિમાં નાંખા કે તેજાબમાં નાંખા પણુ તેની કિંમત વધે છે.
ઠાણાંગ સૂત્રમાં ચાલ’ગી કહી છે. તેમાં ચાર પ્રકારના ગેાળા ખતાવ્યા છે. એક મીણના ગેળા, ખીજો લાકડાના ગેાળા, ત્રીજો લેખંડના ગાળા અને ચેાથા માટીના માળા. એ ચાર પ્રકારના ગેાળાને વાદાવાદી ચાલી. મીણના ગેાળા કહે છે હું જખરા, લાકડાના ગાળા કહે હું બળવાન, લેાપડના ગાળા કહે હુ મળવાન. પણ માટીના ગેાળા કહે, મારે હરીફાઈ કરવી નથી. હું તેા શાંતિથી બેઠા છું. તમે હરીફાઈ કરે. એ ચાર પ્રકારના ગાળાની જેમ ચાર પ્રકારના મનુષ્યા હાય છે.
પહેલાં મીણના ગાળાને અગ્નિમાં નાંખવામાં આવ્યે નથી પણ જ્યાં તેને અગ્નિના તાપ લાગ્યા ત્યાં આગળી જાય છે. તેમ એક પુરૂષ એવા પ્રકારના હાય છે કે જ્યાં સ્હેજ કસેાટી આવે, સ્હેજ કોઈનુ કટુવચન સાંભળે, ત્યાં ધમ છેડી દે છે. ખીજે લાકડાના ગેાળા–એને અગ્નિ પાસે મૂકવાથી કાંઈ ન થાય પણ અગ્નિમાં પડયા કે મળી જાય છે. તેમ કંઈક જીવા સ્હેજ સહન કરવામાં ધર્મ ન છેડે પણ કોઇ એને મ્હેણુ મારે, ગાળ ઢે તા તરત જ ધર્મને છેડી દે છે. ત્રીજો લાખડના મેળા, અગ્નિમાં નાંખે કે તસ્ત જ ખળી જતા નથી પણ અગ્નિમાં ખૂમ તપે ત્યારે ઢીલા પડી જાય છે, તેમ કાઇક આત્મા એવા છે કે ફોઇના આકરા વચન સહન કરે છતાં પીગળે નહિં પણ જો એને મારકૂટ