________________
માહુના મૂઆા મટાડવા માટે આપણા ઉપર ખૂબ જ અનુકંપા કરી છે. એ કરૂણા આ ભવપૂરતી જ નથી પણ ભવાભવ માટે છે. જે સંસાર સમુદ્રને તરી ગયાં અને આપણને સંસાર સમુદ્ર તરવા માટે અનેક દાખલા-દલીલે। અને ઉપમા દ્વારા સમજાવી ગયાં છે.
મહાન પુરૂષાએ આ સંસારને વડલાની ઉપમા આપી છે અને મુસાફરખાનું પણ કહ્યુ` છે. ભૃગુ પુરાહિતના બે પુત્રો દેવભદ્ર અને જથ્થાભદ્ર જેમને આ સંસાર એક વડલા જેવા અને મુસાફરખાના જેવા લાગ્યા છે, જેમની દૃષ્ટિમાં સંસારનાં સુખા તુચ્છ દેખાયાં છે. તેઓ સયમ માળે જવા તૈયાર થયાં છે. જ્યાં થાડા સમય માટે ભેગા રહેવાનુ અને પાછુ' વિખરાઈ જવાનુ છે, એવા સ્નેહની સાંકળે શા માટે ખંધાવું જોઈએ ? જેમ મુસાફરખાનામાં અધા માણસો ભેગાં થાય છે અને સમય થતાં વિખરાઇ જાય છે. વડલા ઉપર સાંજ પડતાં પક્ષીએ એકત્ર થાય છે અને સવાર પડતાં ઉડી જાય છે તેમ સર્વે જીવા આ સંસાર રૂપી વડલા ઉપર આવીને એકત્ર થયાં છે. આયુષ્ય પૂર્ણ થતાં આ વડલા ઉપરથી ઉડી જવું પડશે.
જ્ઞાની પુરૂષો કહે છે કે આવા વિનશ્ર્વર સુખાની પાછળ તમે પાગલ ન અનેા. જ્યારે કે ત્યારે એને છેડવાનાં છે. સ્વાધીનપણે નહી. છેડો તેા પરાધીનપણે તે છેાડવા જ પડશે. તા શા માટે સમજીને ન છેડે ! આવી સમજણુ આવશે ત્યારે તે તમારી દશા જુદી જ હશે. સમજણના અભાવમાં જીવ જ્યાં જ્યાં જાય છે ત્યાં મમતાના ઢારે અધાય છે.
“ રશ્મિ' જે સમુધ્વન્દે, કેન્દ્િ વા સવલે રે ।
,,
ममा लुप्पइ बाले, अन्ने अन्नेहि मुच्छिए ॥ સૂય. ૩. અ. ૧-૪
આ જીવ જે જે કુળમાં ઉત્પન્ન થયા, જેની જેની સાથે રહ્યો ત્યાં તેણે એક ખીજામાં `અજ્ઞાનપણે મમતા જ ખાંધી. જ્યાં મમતા છે ત્યાં જ માર છે. અને સમતા છે ત્યાં સાર છે. માટે સમભાવ કેળવે. પણ તમે તા જ્યાં જાવ છે ત્યાં ચાંઢી જ જાવ છે.
સારી ઉપર માખી બેસે છે તેા તે જ્યાં સુધી સાકરની મીઠાશની મઝા માણવી હાય ત્યાં સુધી માણે છે. અને મન ફાવે ત્યારે ઉડી પણ જાય છે. કોઈ જાતની માધાપીડા થતી નથી. પણ જે માખી તેલ કે ઘી ઉપર બેસે છે તે સુખ અલ્પ ભેગવશે પણ અંદર પાંખ ચાંટી જશે. અને અંતે મરી જશે. તેમ તમે પણ સંસારના રંગ રાગમાં ચાંટી જશે તે માખીની જેમ મરી જશેા. દેહાથી જીવડા દેહથી જુદો હાવા છતાં પાતે પેાતાને દેહમય માની બેઠા છે. અને એમાં ચાંટી ગયા છે. કોશેટો પેાતાના મુખમાંથી લાળ કાઢી પેાતાના શરીર ઉપર લપેટે છે. પરિણામે એને ઉના પાણીમાં ખાવું પડે