________________
મ
'જ્યાં ધર્મ નથી, જ્યાં હિંસાના તાંડવ મચી રહ્યાં છે, તે દેશોમાં તમે દર વર્ષે કંઈક નવા જુની સાંભળે છે ને કંઈક દેશમાં વરસાદ ખૂબ પડે. અને પૂરમાં બધું તણાઈ ગયું અને લીલે દુષ્કાળ પડે. કંઈક વખત વરસાદ બિલકુલ પડતો જ નથી. ત્યારે સૂકો દુષ્કાળ પડે છે. માણસો અન-પાણી વિના તરફડે છે. જે દેશમાં માંસાહાર થત હોય, ધર્મનું નામનિશાન ન હોય ત્યાં આવી પરિસ્થિતિ સર્જાય છે. પણ જે દેશમાં ધર્મના બીજ છે, શાકાહારી દેશ છે તેને કસોટી આવે છે. કારણ કે બધા જીનાં પુણ્ય સરખા હેતાં નથી. ઘણું જીના પાપ ઉભરાય છે ત્યારે કટી થાય છે. છતાં ધર્મના કારણે બચી જાય છે.
તમને તમારા ધન-વૈભવ આફતમાંથી નહિ બચાવે. પણ ધર્મ બચાવશે. જેનામાં ધર્મ હશે તેને વાળ વાંકે કરવા માટે દેવ પણ સમર્થ નથી. અહંનક શ્રાવકની દેવે દરિયામાં કસોટી કરી. વહાણ ઉચે ઉછાળ્યું. સાથે દેવને ચિંતા હતી કે આ દઢામી_પ્રિયધમી મારા મહાવીરને શ્રાવક દરિયામાં પડે ન જોઈએ. દેવ કસોટી પણ કરે છે અને ચરણમાં પણ નમી જાય છે. દુઃખથી બચાવનાર હોય તે ધર્મ છે. “તુતિ પ્રસુરા– Gજૂન ઘરચી તિ ઘ” દુર્ગતિમાં પડતા છાને ધારી રાખે તેનું નામ ધર્મ છે. એ ધર્મ શું ચીજ છે?
"धम्मो मंगल मुकिद्र, अहिंसा संजमो तवो । देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ।"
દશ વ. અ. ૧-૧ મહાનપુરૂષ કહે છે કે ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. બાહય ટીલા ટપકાં કે રંગરાગમાં ધર્મ નથીપણ જ્યાં અહિંસા-સંયમ અને તપની ત્રિવેણી છે ત્યાં જ સાચે ધર્મ છે.
ક્યાં છાની હિંસા ન થતી હોય, જીવોની રક્ષા કરવામાં સતત ઉપયોગ રહેતો હોય ત્યાં સાચો ધર્મ છે. સત્તર ભેદે સંયમ પળાતે હેય તે ધર્મ છે. અને તપ પણ કમની નિર્જરાના હેતુથી જ હવે જોઈએ. તપ કરતાં તાપ ન થવું જોઈએ. મહાન પુરૂષ એ. તપ દ્વારા કર્મોને તેડયાં છે. જે તપ કરતાં જીવનમાં તાપ વધતે હેય તે કર્મનું બંધ થાય છે. દુબળી આઠમ તમને એ સૂચના કરે છે કે હે ભવ્ય છે ! ત૫ કરતાં શીર સૂકાઈ જાય છે પણ એની ચિંતા ના કરશે. આગળના વખતમાં મહાન રાજાએ, રાજાની રાણીઓ, અને રાજકુમારોએ અઘેર તપની સાધના કરી છે. - ધર્મમાં અડગ રહેતાં જીવેને કસેટી તે થાય. કસોટી વખત આપણી શ્રદ્ધાનું પાટીયું મજબૂત રહેવું જોઈએ. આપણી શ્રદ્ધાને કિલે એટલે બધે દઢ હે જોઈએ કે જે બાહય પ્રલોભનેના આક્રમણથી આપણને બચાવે. મનના સંશયાત્મક આઘાતેથી