________________
નાનાભાઈની સાચી ક્ષમાપના” નાને ભાઈ મોટાભાઈને ઘેર આવે છે એટભાઈ બિમાર છે. ગળેથી પાણી પણ ઉતરતું નથી. પલંગમાં સૂવે છે. નાનાભાઈને આવતે જે એટલે સૂતે સૂતે કહે છે.
આ મારે દુશ્મન આવે છે. એને કાઢી મૂકે, મારે એનું કાળું મોટું જેવું નથી. મોટાભાઈને ક્રોધ જેઈ, ભાઈના શબ્દો સાંભળી એના મનમાં થયું કે મારા જવાથી મારા વડીલ ભાઈને ખેદ થાય તેવું કામ મારે કરવું નથી. તરત જ બહાર નીકળી ગયો. અને બહાર ઉભે રહીને કહે છે મોટાભાઈ! મારે આપની પાસેથી કંઈ જ લેવું નથી. હું કંઈ જ લેવા માટે નથી આવ્યું. પણ આજે સંવત્સરીને દિન છે તેથી, આપની પાસેથી ક્ષમા માંગવા આવે છું. મોટાભાઈ! મેં આપને ખૂબ કષ્ટ આપ્યું છે. આપ મારા ગુન્હા માફ કરી મને ક્ષમા આપો. - મોટેભાઈ અંદર સૂતે સૂતે કહે છે, હું તેને સારી રીતે જાણું છું. તારા ઘરમાં કંઈ રહયું નથી. હું બિમાર છું એટલે તું ધીમે ધીમે પગપેસારો કરવા આવ્યું છે. તે નાનાભાઈની વાત સાંભળતું જ નથી. નાનોભાઈ તે ખમાવીને ચાલ્યા ગયે. ભગવાન કહે છે કે સામી વ્યક્તિ તને ક્ષમા આપે કે ન આપે પણ તું એને જરૂર ખમાવજે. તારા હૃદયની આરસી સ્વચ્છ બનાવજે.
ખરી કસોટીને દિવસ આ છે, સાધક ભૂલ થાય ના, અવસર આવે ફરી નહીં આવે, જાગૃતિ ચૂકાય ના, રાગથી રીઝી દ્વેષથી ખીજી, મનડું મેલું કરાય ના, નિંદા પ્રશંસાના પુદ્ગલ આવે, દિલને ત્યાં જોડાય ના, ખમત ખામણાં પ્રેમે કરજે, વેર વિરોધ રહી જાય ના,
રગેરગમાં રમતે કરજે, અરિહંત જાપ ભૂલાય ના” દિવસે દિવસે મોટાભાઈની બિમારી વધતી ગઈ. અંતિમ સમય નજીક આવ્યું. એના મનમાં મુંઝવણ થવા લાગી. આ મોટાભાઈને એક પુત્ર હતું. તે પણ ડેકટર હતાં. તેણે જાણ્યું કે મારા પિતાજી હવે થે તેમ લાગતું નથી. એટલે પાસે બેસીને કહે છે બાપુ આપની જે ઈચ્છા હોય તે કહે. હું પૂરી કરવા તૈયાર છું. આપના દિલમાં શો અફસે છે! જે હોય તે દિલ ખેલીને મને કહે. માતા-પિતાની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવી તે પુત્રની ફરજ છે.
મરતાં પણ વેર ના મૂકયું.” પિતા કહે છે બેટા! મારા બે વચનનું તું પાલન કરીશ? માતા પણ એને પતિ પુત્રને શું કહે છે તે સાંભળવા માટે પાસે આવીને બેઠી છે. પુત્ર કહે છે બાપુજી! જે હોય તે કહે. ત્યારે પિતા કહે છે, આ તારે કાકે છે એ મારે કટ્ટો દુશ્મન છે. પહેલું
શા. ૪૭