________________
૩૧૭
છે. ત્યારે વરસાદ વરસે છે. એ વરસાદ સતત સાત દિવસ સુધી વરસે છે. તેનાથી ધરતીમાં રહેલાં ખાર ધાવાઈ જાય છે. પછી સાત દિવસ ઉઘાડ નીકળે છે. ફ્રીને સાત દિવસ દૂધ ના વરસાદ વરસે છે. પછી સાત દિવસ ઉઘાડ નીકળે છે. સાત દિવસ ઘીને વરસાદ વરસે છે. સાત દિવસ ઉઘાડ નીકળે છે. પછી સાત દ્વિવસ અમૃતના વરસાદ વરસે છે. આ રીતે વરસાદ વરસવાથી ધરતીમાં રસકસ આવે છે. અને ૪લ્મે દિવસે પૃથ્વીમાંથી અંકુરા ફૂટે છે. ઘાસ ઉગે છે. તે દિવસે ૭૨ ખીલમાં રહેતાં મનુષ્યા જે માંસ-મચ્છ-કચ્છ આદિના જ આહાર કરતા હાય છે તે ખીલમાંથી બહાર નીકળે છે ત્યારે આ લીલુ ઘાસ જોઇને ખુશ થાય છે. અને નિર્ણય કરે છે કે આપણે આજથી માંસ ખાવું નહિ. આ ઘાસ ખાઈને રહેવુ'. આ દિવસથી માંસાહારી લાકોએ જીવાને અભયદાન આપ્યું. હિંસા કરતાં બંધ થઈ ગયા. તે દિવસ સ`વત્સરીના પવિત્ર દિન હતેા.
સંવત્સરીના પવિત્ર દિવસે શ્રાવકને માટે પાંચ કલ્પ મતાન્યાં છે. (૧) શ્રાવકે એ વખત પ્રતિક્રમણ કરવું. (૨) યથાશક્તિ દાન દેવું. (૩) શીયળ પાળવું. (૪) જેની જેની સાથે વેર બંધાયુ' હાય તેની અંતઃકરણપૂર્વક ક્ષમા માગવી. અને કોઇએ તમારો અ૫રાધ કર્યો હોય તે તમારી પાસે ક્ષમા માંગવા આવે તે મુક્ત હ્દયે ક્ષમા આપવી. (૫) તપ કરવા.
સાધુને પણ પાંચ નિયમાનું પાલન કરવાનુ... હાય છે. સંવત્સરીના દિવસે (૧) ચૌવિહારા ઉપવાસ કરવા [ર) લેાચ કરવા (૩) સંવત્સરીના દિવસે એ પ્રતિક્રમણ કરવા (૪) સૌની સાથે ક્ષમાપના કરવી (૫) શાસ્ત્ર-સિદ્ધાંતનું વાંચન કરવું. સાધુને જીવનની અંતિમ ઘડી હેાય તે પણ આજે ચાવિારા ઉપવાસ કરવા જ પડે. ગમે તેવા માંદગીના ખિછાને સૂતેલા હાય છતાં પણ મસ્તકે લેાચ કરવા જ પડે.
આજે વેર-ઝેર અને કષાયાના કાંટા ને કાંકરા કાઢી હૃદયની ભુમિને પવિત્ર અનાવવાના દિવસ છે. ખેડૂત ખેતરમાં વાવણી કરતાં પહેલાં જમીનને ખેડીને પાચી બનાવે છે. તેમ આપણા હૃદયમાં દાન-દયા-ક્ષમા આદિનાં ખીજેની વાવણી કરવી હશે તે આત્મા ઉપર રહેલાં પાપ–કષાય અને કર્મોના કાંકરા કાઢી નાંખી હૃદયને વિશુદ્ધ બનાવી દો. ક્ષમા તા એની જ માંગવાની હાય કે તમારે જેની જેની સાથે વેર ખંધાણાં હાય. પણ તમે તેા પૃથ્વીકાય—અપકાય–તેઉકાય–વાઉકાય અને વનસ્પતિકાય આદિને ખમાવશે. એ બિચારાં તમારી સાથે વેર આંધવા આવતા નથી એની તા યા પાળવાની હાય. જે જીવ જુનાં વેર-ઝેરને ભૂલે છે તે જ સાચી સંવત્સરી ઉજવી શકે છે. માટે જો તમે સાચી સંવત્સરી ઉજવતા હૈ। તા જેની જેની સાથે તમારે વેર ખ ધાણાં હોય તેને 'તઃકરણપૂર્વક ખમાવજો. તમે જેટલાં જેટલાં વેર બાંધશે તેટલેા તમને ભય વધશે. ભગવાને કહ્યું છે કે “ વેરાળુવિંિન મમયાળિ ” આ સૂત્રને સમજ્યા હા તે આજે બાર મહિનામાં થઈ