________________
ઉછેર કહે છે દિકરા! તારે તારા બાપનું વેર લેવું જ હોય તે પહેલાં આ ઇંજેકશન અને માર. પછી તારા કાકાને માર, મારુ હૃદય સળગી જાય છે, ધિક્કાર છે મને કે તારા જેવા ક્રૂર હદયના નિર્દય પુત્રની હું માતા બની. આ કરતાં વાંઝણી રહી હેત તે સારું હતું. . બેટા ! હજુ પણ તને કહું છું કે તું સમજી જા. શાંત થા. ડી ધીરજ રાખ અને તારા કાકા પાસે જઈને ક્ષમા માંગી લે. કારણ કે ક્ષમા માણસને સહનશીલ બનાવે છે, ક્ષમા આત્માની આંતરિક શક્તિને ઓળખવાને સંદેશ આપે છે. અપકાર પર અપકાર કરે એ કાર્ય તે દુર્જનનું છે. અને અપકાર પર ઉપકાર કરે એ કાર્ય સર્જનનું છે. ગમે તેવા કઠીન કાર્યને સિદ્ધ કરવું હોય તે તેને માટે વશીકરણ મંત્ર ક્ષમા છે, તારા કાકાએ તે કાંઈ ગુન્હો જ કર્યો નથી. તેમની કેટલી પવિત્ર ભાવના છે. તારા પ્રત્યે તેમને કે વિશુદ્ધ પ્રેમ છે. તેને બદલે તું આ રીતે વાળવા ઉડ્યો છે!
વેર-ઝેરના સાગરમાં તું ના જાજે,
નેહના ઝરણમાં તું સદા હાજે; ત્યાગની સરિતામાં તરજે તું હેલે...ઉડી તું જાશે,
સંસાર આ છે પંખીને મેળો, ઉડી તું જાશે–એક દિન અલો” “ડોકટરના હદયનું પરિવર્તન જ માતાના શબ્દોએ ડોકટરના દિલમાં ઝણઝણાટી પિઠા કરી. ઝેરી ઇજેકશન ફગાવી દીધું. અને દેડતે કાકાની પાસે આવી ચરણમાં પડી કહેવા લાગે : કાકા ! આ ક્રૂર ભત્રીજાને માફ કરો. આપે તે મને પ્રેમથી બેલાવ્યું હતું, પણ હું તે વેર લેવા આવ્યું હતે. આપને ઝેરી ઈજેકશન આપવાને હતો, પણ મારી માતાના ઉપદેશથી મારા જીવનમાં આજે પરિવર્તન થયું છે. તેણે પોતાનું પાપ પ્રગટ કરી દીધું. પિતાની ભુલને પશ્ચાતાપ કરી અશ્રુજળથી કાકાના ચરણ ઘેઈ નાંખ્યા. - કાકાની આંખે પણ અશ્રુજળથી છલકાઈ ગઈ. કાકા કહે છે બેટા ! માણસ માત્ર બલને પાત્ર છે. પણ ભૂલની ક્ષમા માંગવી, પિતાની ભૂલ કબૂલ કરવી તે દૈવી ગુણ છે. - કેઈની સાથે ઝઘડે થયે હોય કે વેર બંધાયું હોય તેને હૃદયમાં સંઘરી રાખવું તે પાશવીવૃત્તિ છે. આજે તારી બુદ્ધિ શુદ્ધ બની ગઈ તેને મને અત્યંત આનંદ છે. બેટા! હવે તું મને એવી દવા આપ કે જેથી મારે ગ મટી જાય. ડોકટરે હૃદયના પ્રેમથી ઈજેકશન આપ્યું. દવા આપી અને કાકાની તબિયત એકદમ સારી થઈ ગઈ. બિમારી ચાલી ગઈ. આ ડૉકટર પિતાના કાકા કાકીને પિતાના ભેગા લઈ આવે. ગઈ ગુજરી , બધી વાત ભૂલી જઈને બધા સંપથી રહેવા લાગ્યા. આનું નામ સાચી ક્ષમાપના.