________________
નાનકડી તપેલીમાં ફક્ત લીટર કે અડધા લીટર દૂધ ાય છે. નાના નાના બાળકો દૂધદૂધ કરતાં હોય પણ બિચારા ક્યાંથી લાવે ? હું ધનવાનને વિનંતી કરું છું કે તમારા ખોટા ખર્ચા ઘટાડી તમે સ્વધમીની સેવા કરજો.
“ શાહુ નામને અમર અનાવ્યું'
પિતાની રજા મળી ગઈ. દિકરા મહાજન પાસે આવીને કહે છે ભાઈ! આ તમારી ટીપ ફાડી નાંખેા. જેની જેની પાસેથી પૈસા લીધા હાય તે પાછા ઇ . અને આખા વર્ષના જેટલા ખર્ચ થાય તે મારી પાસેથી લઈ જજો. આ સાંભળી મહાજન તા સ્થંભી ગયું. ભાઈ ! આટલે મેટા ખતું એક્લા કેવી રીતે પૂરા કરીશ? નમ્રતાથી ણિક કહે છે, આપે મારા ઘરે પગલાં કરી મને પાવન કર્યાં છે. ફૂલ નહિ ફૂલની પાંખડી આપના ચરણે ધરુ છું. આપ સહુ સ્વીકાર કરો. આપ જરા પણ મુંઝાશે। નહિ. આ હતા ખેમા દેદરાણી. મહાજને તેની વાત માન્ય કરી. અને કહયુ` કે, તમે આ ફાટેલાં કપડાં ઉતારી સારા કપડાં પહેરી અમારા બાદશાહ પાસે ચાલેા. ભાઈ ! એ ફાટેલા કપડામાં ઘણું ભર્યું હતું. કમ્મરે ખાંધેલી વાંસળીમાં રૂપિયાની નોટોની થપ્પીઓ ભરી હતી તે કાઢીને મહાજનને દઇ દીધી. અને કહ્યુ કે જરૂર પડે તે વધારે પૈસા, અનાજ વગેરે જે જોઈએ તે લઈ જજો. આ વાણિયા કહે છે કે મારે કપડાં બદલાવવાની જરૂર નથી. મહાજને માદશાહને ખબર આપી કે ફક્ત આ એક જ શાહે બાર મહિના સુધી પ્રજાનુ રક્ષણ કરવાનુ માથે લીધું છે. આ સાંભળી બાદશાહના ગવ ઉતરી ગયા. અને શાહને ધન્યવાદ આપતાં કહયું : ખરેખર ! ચારણે જેવા વખાણ કર્યાં હતા. તેવા જ શાહે આ પૃથ્વી ઉપર વસ્યા છે. “ શાહુ પહેલેા અને બાદશાહ પછી ” તે વાત સાચી છે અને કહ્યું કે આજથી તમારી શાહની પદવી અમર રહેશે. મધુએ ! આનુ નામ સાચા દાનવીર ! તમને મળ્યું હોય તે આવા ઉદાર બનજો. હસીને પતાવશે નહિ. રાજગૃહીના શ્રાવકો એવા ન હાય.
“ સવત્સરી પર્વના મહિમા ’
જૈનોમાં આજના દિવસ સ ́વત્સરી તરીકે મનાવવામાં આવે છે. આજનાં દિવસે નાના નાના ખાળકો પણ ઉપવાસ કરે છે, વૈષ્ણવ લેાકેામાં પણ આજના દિવસ ઋષિપ'ચમી તરીકે મનાય છે. તેઓ પણ આજે નિર્જળા ઉપવાસ કરે છે. સંવત્સરી પર્વ અષાઢ શુદ્ધ પુનમથી ૪૯ દિવસે આવે છે. વહેલું માડું આવતું નથી. તેમાં પણુ રહસ્ય છે. જ્યારે કાળ ખદલાય છે તે દિવસ અષાડી પુનમના હૈાય છે. તે સમયે સંવક નામના વિષમ વાયરા વાય છે, તેમાં પહાડ-પત-ઝાડ-પાન અધુ જ સાફ થઈ જાય છે. જૈન ધમ તથા ૩૬૩ પાખ’ડીના ધમ, અગ્નિ બધુ જ વિચ્છેતુ જાય છે. આવે વિષમકાળ આવી જાય છે. અને એ કાળ પાછો જ્યારે અદલાય છે ત્યારે અષાડ શુદ પુનમના દિવસ આવે