________________
૩૩૩
ત્રીજા, જિનકલ્પી સાધુઓ ખૂબ જ ઉચ્ચ પ્રકારની કરણી કરે છે. તેઓ પગમાં કાંટા વાગે છતાં કાઢે નહિ. પેાતે જે સ્થાનમાં રહેલા હૈાય તે સ્થાનમાં આગ લાગે તે તે પેાતાની જાતે બહાર નીકળે નહિ. કદાચ કોઈ કાઢે તે ઈયસમિતિ સાચવીને બહાર નીકળે. કાઈ કાંટા કાઢી દે તેા કાઢવા દે પણ પોતાની જાતે કાઢે નહિ. ઉપધિમાં એક પછેડી, ચલેાટો, મુહપત્તિ અને રજોહરણ રાખે. ઘેડુના રાગ કેટલે છૂટયા હોય ત્યારે આવી કરણી કરી શકાય ! જિનકલ્પી સાધુ આવી ઉચ કરણીના કરનાર હાય છે.
ચેાથેા સ્થિવર કલ્પ : સ્થિવર કલ્પી સાધુઓ .માટે વસ્ત્ર, પાત્ર અમુક જ રખાય એવા નિયમ હાય છે. જે મુનિએ ઢ'ડી-ગરમી-ડાંસ મચ્છરના પરિષદ્ધ સહન કરી શકે છે, તેવા મુનિએ પહેલાં જ'ગલમાં રહેતા હતાં. જેમનાથી લજ્જાના પરિષદ્ધ જીતી શકાય તે વસ્ત્ર પહેરતાં નહિ, જે લજ્જાના પરિષદ્ધ ન જીત્યા હોય તેને વસ્ત્રો પહેરવાની છૂટ છે. શરીરને ઢાંકવા માટે જ વસ્ત્રો પહેરવાના છે. જે વસ્ત્રો પહેરે તે સાધુ ન કહેવાય એવું નથી. આજે દિગબરા લઈ મંડયા છે કે જેના શરીર ઉપર વસ્ત્રના તાંતણેા હોય તેના માક્ષ ન થાય. આ વાત ખરાખર નથી. કારણ કે જો સાધુને વસ્ત્રો રાખવાના જ ન હાય તે મુદ્ઘપત્તિનું પડિલેહણ કરવુ, વસ્ત્ર પાત્રનુ પડિલેહણ કરવું, આટલાં જ વસેા રાખવાં એ બધી વાતા સિદ્ધાંતમાં શા માટે આવી ? પહેલા અને છેલ્લા તિથ કરાના સંતાને જીણુ વસ્ત્રો પહેરવાની આજ્ઞા છે. અને વચલા ખાવીસ તિર્થંકરાના સ ંતા બહુમૂલાં અને રંગીન વસ્ત્રો પણ પહેરતાં હતાં. કારણુ એમને બહુ-મૂલાં વસ્ત્રો હાય કે હલકાં હાય એના પ્રત્યે મમત્વ ન હતુ. ભગવાન કહે છે વસ્ર-પાત્ર રાખો પણ એના ઉપર મૂર્છા ન રાખેા.
પદ્મર ભેદ્દે સિદ્ધ થાય છે:
જૈન ધર્માંમાં પંદર ભેદે જીવ સિદ્ધ થાય છે. તેમાં અન્ય લિંગે પશુ સિદ્ધ થાય છે. ભલે ભગવાં વસ્ત્રો ધારણ કર્યાં હાય, લિંગ સંન્યાસીનુ હાય પણ એને જૈન ધર્મની શ્રદ્ધા થઈ તા એ સ્વલિંગી મનીને મેાક્ષે જાય છે. માટે અન્ય લિંગે સિદ્ધ થઈ શકે છે. ગૃહસ્થ લિંગે પણ સિદ્ધ થયાં છે. ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી. પાછળ મફ્તેવી માતા હું મારા ઋષભ મારા ઋષભ ’” કહીને ઝૂરતાં હતાં. અહા ! મારા ઋષભ! આ ઠંડડી ગરમીના પરિષહેા કેમ સહન કરતા હશે? બંધુએ ! તમે માતાને ભૂલી જશે પણ માતાને પુત્ર પ્રત્યે કેટલા પ્રેમ હાય છે! ગમે તેવા દુઃખમાં પણ માતા પેાતાના સંતાનનું હિત જ શ્રાદ્ધતો હાય છે.
માતાના પ્રેમમાતાને પેાતાના બાળક ઉપર જે વાત્સલ્યભાવ હાય છે એવા ભાગ્યે જ બીજાને હેાય છે. માતા પેાતાના પુત્રનુ પેાતાના પ્રાણના ભાગે પણ રક્ષણ કરે છે. એક વિધવા માતાએ પેાતાના પુત્રને ખૂબ લાડ કોડથી ઉછેર્યાં. ઘરમાં ખાવાના