________________
૩૩૧
સોના રૂપાના કૈલાસ જેવા અસંખ્ય પર્યંતા પણ લેભી મનુષ્યને પૂરતા નથી
કારણ કે ઇચ્છા આકાશ જેવી અનત છે.
માનવીની ઈચ્છા આકાશ જેવી અનંત છે એમ દર્શાવીને શાસ્ત્રકારો કહે છે કે આમ જાણીને મનુષ્યે નિગ્રહના આશરો લેવા એ જ ઠીક છે.
पुढवी साली जवा चेव, हिरण्णं દિપુર્જા નામેÆ, રૂર્ વિષ્ના
पसुभिस्सह ।
તવં ૨૨ે ॥ ૩. અ. ૯-૪૯
ધન, ધાન્ય સહિત આખી પૃથ્વી એક જ મનુષ્યને આપી દેવામાં આવે તે પ તેનાથી તેને સ ંતાષ નહિ થાય એમ જાણી નિગ્રહના આશરો લેવા એ જ ઠીક છે.
મન ઉપર કાબૂ કેમ આવી શકે! કૌટુ'ખિક જીવનમાં સુખ અને શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય! એક દેશ ખીજા દેશથી ભય વિનાના કેમ અને ! સંહારક વિજ્ઞાનની જરૂરિયાત કયારે દૂર થાય ! માનવીના માનવી પ્રત્યે વિશ્વાસ કયારે જામે ! પરસ્પર પ્રેમભયુ વાતાવરણ કયારે સર્જાય ! આજનું શિક્ષણ માનવને લાભદાયક ક્યારે બને ? આ બધા પ્રશ્નોના એક જ જવાબ છે કે તમારી દરેક પ્રવૃત્તિઓ અને ભૌતિક વિકાસનું ચણુત્ર ધર્માંના પાયા પર કરો. રાષ્ટ્રીય નીતિ હૈાય, સામાજિક પ્રવૃત્તિ હોય કે વ્યક્તિગત પ્રવૃત્તિ હાય, ગમે તે પ્રવૃત્તિ હાય પણ તે ધમય હાય તા જ સુખ-સંતાષ-પ્રેમ વગેરે પ્રાપ્ત કરી શકાશે.
આગળ કહ્યું તે પ્રમાણે ધમને ધમ સ્થાનક પૂરતા મર્યાદિત નહી રાખતાં જીવનમાં ઉતારશેા. અને “ જીવ-જીવવા દે ”ના સિદ્ધાંતને લક્ષમાં રાખીને તમા ખીજા પ્રત્યે માનવતાભયું વન રાખશેા, ત્યારે જ તમેા ખરુ' સુખ પ્રાપ્ત કરી શકશેા. અને ખરા વિકાસ સાધી શકશો. આ જ સાચા સુખના રાજમાર્ગ છે. આ વાત આજના યુગ આજે નહિ સમજે તે તેને આવતી કાલે તે વાત અવશ્ય અપનાવવી પડશે.
પાંચ પ્રકારના કલ્પ
અંધુએ ! આત્માની આરાધનાના આજે ચેાથે દિવસ છે. આ દિવસેામાં બને તેટલી સાધના કરી લે.. આજના દિવસનું નામ કલ્પર છે. કલ્પ પાંચ પ્રકારના છે. ૧) સ્થિતિ કલ્પ ૨) અસ્થિતિ કલ્પ ૩) જિનકલ્પ ૪) સ્થિવર કલ્પ ૫) કપાતીત કલ્પ. આજથી પાંચમે દિવસે મહાન પવિત્ર સવત્સરી પર્વ આવે છે. એટલે આજના દિવસનુ નામ કધર રાખ્યું છે. અને પછી છેલ્લુ તેલાધર આવશે. તેલાધરથી ત્રીજે દિવસે સંવત્સરી ૫૧ આવે છે.
સ્થિતિકલ્પ :-સ્થિતિ એટલે જેને માટે અમુક અમુક મર્યાદા નિર્માણું કરતી