________________
પા
k
એક વખતના પ્રસંગમાં પાંડવા અને કૌરવા કૃષ્ણની સહાય માંગે છે ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું. “ જુએ! એક માજી મારુ સૈન્ય અને વિભૂતિમત્તા છે અને એક ખાજુ હું એકલા છું. એકલા આવુ' પણ લડીશ નહિ. આ બેમાં તમારે જેને પસં કરવા હાય તે કરી લે. કારણ કે મારે મન તે તમે અને સરખા છે. ત્યારે કૌરવાએ વિચાર કર્યાં અહેા ! કૃષ્ણના વૈભવ કેટલા બધા છે ! કૃષ્ણની સ'પત્તિ અને સેના પણ કેટલી વિશાળ છે! આ બધુ જો આપણને મળતુ હાય તા એકલા કૃષ્ણની આપણે શી જરૂર છે ! એમ વિચારી કૌરવાએ કહ્યું કે અમને તમારું સૈન્ય, સ'પત્તિ, હાથી-ઘેાડા બધુ... આપજો. કૃષ્ણ કહે કબૂલ છે. ત્યારે ધમ રાજાએ કહ્યું. અમારે કાંઈ ન જોઈ એ. અમારે તે તમે એક જ જોઇએ. જો તમે એક હશે। તે શૂન્યમાંથી સર્જન થશે. અને જો તમે નહિ હૈ। તે આખુ સર્જન શૂન્ય થઈ જશે.
આ માંગણીમાં જીવનનું દન થાય છે. આ તે એક રૂપક છે. પણ આમાં કૃષ્ણ એટલે શું? અને એનું સૈન્ય એટલે સ`પત્તિ અને કૃષ્ણ એટલે સુબુદ્ધિ. જીવનના રથને દોરનારા સારથી જો સુબુદ્ધિ નહિ હૈાય તે સમજી લેજો કે આ જીવન રથ કયાંય અથડાઈને ભાંગી તૂટી જવાના. કુરૂક્ષેત્રના યુદ્ધમાં અર્જુન જો સફળતા મેળવી શકયા હાય તેા એની માણુવિદ્યાની કુશળતાને લીધે, નહિ કે એના ગાંડીવના પરાક્રમને લીધે ! પણ એક કુશળ સારથીના પ્રતાપે જેની પાસે સત્બુદ્ધિ છે એને કાઇ જ મારી શકે નહિ. તમે જંગલમાં જાઓ કે કોઈપણ અજાણ્યા પ્રદેશમાં જાએ, એકલા ભલે જાવ પણ જો તમારી સાથે સદ્ગુદ્ધિ હશે તે તમને સફળતા મળ્યા વિના નહિ રહે, પણ જેની પાસે સુબુદ્ધિ નથી, માત્ર સૌંપત્તિ જ છે, એની સ`પત્તિને લેાકેા ઝૂટવી શકે છે. રાજાએ એને ઈંડ ઈ શકે છે. અને સરકાર એના ઉપર નિયંત્રણ પણ મૂકી શકે છે. શા માટે ? સ`પત્તિ છે પણ સુબુદ્ધિ નથી.
જીવનના સંગ્રામમાં જેના જીવનરથના સારથી શ્રીકૃષ્ણ રૂપ સુબુદ્ધિ છે. એ આત્મા રૂપી અર્જુનને વિજય મળ્યા વિના રહે ખરા? આ સુબુદ્ધિ જેની પાસે હાય એ જ પુણ્યવાન છે. ભાગ્યવાન છે. અને એ સુબુદ્ધિના પ્રતાપે સંસારની સઘળી સપત્તિઓને પેાતાની પાસે લાવી શકે છે, અને સ`પત્તિઓના સ્વામીએને પણ પેાતાના ચરણમાં ઝૂકાવી શકે છે.
એક વખત એક સુમુદ્ધિવાન રાજાને ત્યાં સંપત્તિવાન રાજા મહેમાન બનીને આવ્યે.. આ સ`પત્તિવાન રાજાના વૈભવ અને વિસ્તાર ઘણું વિશાળ હતા. ધનાઢય રાજાએ આ રાજાને ત્યાં ખૂબ મહેમાનગીરી માણી. સુબુદ્ધિ રાજાના મહેલ તેા સાદા હતા, એનું જીવન પણ ખૂબ સાદું હતું. સંપત્તિવાન રાજાએ સુબુદ્ધિવાન રાજાને પૂછ્યું: ભાઈ તમે રાજ્ય ચલાવા છે કે સદાવ્રતખાતું? રાજા કહે છે કેમ? તમને મારું રાજ્ય સદાવ્રત જેવું લાગ્યું