________________
૩૫૮
રાજ્ય ચલાગુ. રાજ્યના માલિક નહિ પણ ટ્રસ્ટી બનીને રાજ્ય કર્યું. આ શિવાજી ઉપર સ્વામી રામદાસને પ્રભાવ હતા.
ભગવાન કહે છે-આ સંસારમાં તમને પૂના પુણ્યથી જે જે વસ્તુઓ મળી છે તેના ઉપર તમે મમત્વ ન રાખો. ઘરના વહીવટ ચલાવે તેમાં પણ તમે વ્યાસક્તિ રાખેા નહિ. તમે લક્ષ્મીના માલિક ન અનેા પણ ટ્રસ્ટી બનેા. બધા ખાતાઓનાં તમને ટ્રસ્ટી નીમ્યાં છે. એ ગમે તેટલી વ્યવસ્થા કરે, તન-મનથી કામ કરે, છતાં માને છે કે આ મિલ્કતના હું ટ્રસ્ટી છું, પણ માલિક નથી. ગેાવાળ ગમે તેટલી ગાયેા લઈ ને જગલમાં ચરાવવા જાય. એને કોઈ પૂછે કે ભાઈ ! આ બધી ગાયા તારી છે? તે કહેશે ના, હું તા એના ચરાવનાર છું. ગાયા મારી નથી. તેમ જ્ઞાનીઓ કહે છે તમે સવ પદાર્થના જ્ઞાતા અને દૃષ્ટા અનેા. પદ્માના જ્ઞાયક અનેા પણ નાયક નહિ. અજ્ઞાનને વશ થયેકે જીવ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં સાયક બનવાને બદલે નાયક બનીને બેસી ગયા છે. એટલે દુઃખ પામ્યા છે. જ્ઞાતા અને દૃષ્ટા બની. ટ્રસ્ટીની જેમ તટસ્થ રહેશે। તે સુખ અને દુઃખમાં સમભાવ રાખી શકશે.
મહામ’ગલકારી પયુ ષપના આજે સાતમે દિવસ છે. છ દિવસ તેા પલકારામાં પસાર થઈ ગયા. આ દિવસે દાન–શિયળ–તપ અને ભાવનાની આરાધના કરવાનાં છે. આ વર્ષે મેઘરાજા પણ ખૂબ સારી રીતે વરસ્યા છે. દાતાઓએ દાનને પશુ વરસાદ વરસાવી દીધા છે. સંઘને જેટલી જરૂરિયાત છે, કાન્તિભાઇ અને મગનભાઇની જે માંગણી છે તેને પણ તમે પૂરી કરી દીધી છે. અમારા તપસ્વી ભાઇ બહેનેએ તપશ્ચર્યા કરીને તપના પણુ વરસાદ વરસાવ્યેા છે. રાજકોટ શહેરમાં જૈન સમાજમાં તપતું પૂર આવ્યું છે. આપણી નવી પૌષધશાળા તપાવન જેવી દેખાય છે. આ ચાર ખેલમાં બે બેલની આરાધના સારી રીતે થઈ છે પણ શીયળ અને ભાવ એ એ ખેલની આરાધના કરવાની છે. હજી સુધી અમારા ત્રણ ભાઇઓએ સજોડે બ્રહ્મચયની પ્રતિજ્ઞા લીધી છે. તપસ્વીએ તપશ્ચર્યા કરી રહ્યાં છે. જેનાથી તપશ્ચર્યાં નખની શકે તેમ હેાય તે શીલ-વ્રતની આરાધના કરે. ભગવાને બ્રહ્મચર્ય ના ખૂબ મહિપા ખતાન્યા છે. બ્રહ્મચર્ય થી ઘણાં લાભ થાય છે.
બ્રહ્મચર્ય' એ અમૃત છે. જે માણસ બ્રહ્મચર્ય રૂપી અમૃતના રસાસ્વાદ માણે છે તે માણસ હમેશને માટે અમર બની જાય છે. તેનુ નામ ઇતિહાસના પાને લખાઇ જાય છે. તેનુ જીવન લાખા વષઁ સુધી પ્રકાશ આપ્યાં કરે છે, જેમણે બ્રહ્મચર્યની મહત્તાને સમજીને બ્રહ્મચર્ય ના સ્વીકાર કર્યાં છે તે પ્રગતિના સર્વેચ્ચિ શિખર પર પહોંચી ગયા છે. તે દુનિયામાં પેાતાનુ` નામ અમર બનાવી ગયાં છે.
આટલા સમય વ્યતીત થઈ ગયા છે, છતાં સીતાજીનુ જીવન પણ પ્રેરણા આપી