________________
૩૩
પત્નીની વાતા સાંભળી સુમનના પારે ચઢી ગયા. ખસ, એ ડેશી કર્યાં ગઈ ! એની ખબર લઈ નાંખું.
ઉભી કરેલી કહાણી— ગરીબ ગાય જેવી માતા એક ખૂણામાં બેસી ચેાધાર આંસુએ રડી રહી છે. માતાના આંસુ દેખાતા નથી. એકદમ માતાના ચાટલા પકડીને માતાને કહે છે, કભારા ! મારી ફુલ જેવી કોમળ અરૂણા પત્નીને તું આટલું સતાવે છે! નીકળ હવે મારા ઘરમાં તું ન જોઈ એ. પુત્રના મુખના શબ્દો સાંભળી માતાની આંતરડી કકળી ઉઠી. છતાં ધીમેથી હે છે ભલે બેટા ! તુ' અને તારી વહુ સુખેથી રહે। અને સુખી થાવ. હું તેા મારે આ ચાલી. કહી આંસુ સારતી માતા વિદાય થઈ. કેાઈ એળખીતા પાસેથી થેડા પૈસા લઈ એક ભાંગી-તૂટી નાનકડી એરડી લઇને રહેવા લાગી. હવે એનાથી મજુરી થતી નથી. પેટના ખાડા કેમ પૂરવા એની પૂરી ચિ ંતા હતી. છતાં લૂખું સૂકું જે મળે તે ખાઈને પેટના ખાડા પૂરતી હતી. અને પ્રભુનું નામ સ્મરણ કરતી હતી. ઘણાં આ માને પૂછે છે હે માતા! તમારા પુત્ર આટલે શ્રીમંત છે, મેાટા ડોકટર છે અને તમે આવા ઘરમાં કેમ એકલા રહેા છે?
વહુ-દિકરાએ કેટલું અપમાન કર્યુ " છે. છતાં માતા એમનુ` ખરાબ દેખાડવા માગતી નથી. એટલે કહે છે ભાઈ! ઘરમાં ઘણાં માણસો આવે એટલે મારાથી ધર્મધ્યાન થઈ શકતું નથી, તેથી એકલી રહે. છું. ખીજુ કોઈ કારણ નથી. આ માજી ડાકટર અને એની પત્ની તા સ્વગ નુ સુખ ભાગવે છે. માતા કક્યાં ગઈ? કયાં રહેતી હશે? એનુ પેટ કેમ ભરાતુ હશે ? એની લેશ પણ ચિંતા થતી નથી. ખંધુએ ! જે પુત્રને માટે માતાએ કેવા આશાના મિનારા ચણ્યાં હતાં, કેટલાં કષ્ટ વેઠીને ભણાવ્યા હતા! તે પુત્ર માતાને ઉપકાર ભૂલી ગયા.
**
ભૂલા ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશે નહિ. કાઢી મુખેથી કાળિયા, મ્હાંમાં ઈ માટા કર્યાં, અમૃત તણા દેનાર સામે, ઝેર ઉગાળશે નહિ. લાખેા લડાવ્યા લાડ તમને, કાડ સૌ પૂરા કર્યાં, એ કોડના પૂરનારનાં, કોડ પૂરવા ભૂલશેા નહિ.
ભલે બધું ભૂલી જાવ પણ માતા-પિતાને કદી ભૂલશે નહિ. જે વિદ્યા ભણ્યા પછી માતાને ભૂલી જાય તે શુ` કેળવણી કહેવાય ! આધુનિક કેળવણીથી માનવી એ માનવી નથી રહ્યો. લાજ, શરમ, મર્યાદાને એણે નેવે મૂકી દીધી છે. વિનય—વિવેકને એણે તિલાંજલી આપી છે. ખરેખર! ગણતર વિનાનું ભણતર શા કામનું? શબ્દોની સફાઇમાં, વાતાની