________________
પણ તમે સમજ્યા નથી. અને તમે બેઠા હતા ક્યાં? તે ભાઈ કહે છે કે ઝાડના ટેકે, ઠાક, તે તે કૂતરે આવ્યું હશે,
જે કાંઈ કરો તે બધું ખૂબ વિચાર કરીને કરે. વ્યવસ્થિત રીતે કરો, તે જ તમને આનંદ આવશે. જે માણસ કોઈ પણ કાર્યમાં સમયસૂચકતા ન વાપરે અને વગર વિચાર્યું કામ કરે તે મોટો અનર્થ થઈ જાય છે. એક મારવાડીને એક જ દિકરી છે. પૈસો ખૂબ છે. ધામધૂમ કરીને દિકરીને પરણવી. પરણાવ્યા પછી દિકરીને ઝીયાણું કરવાનો સમય આવ્યું. મારવાડી શેઠ વિચાર કરે છે કે મારે પૈસા ખૂબ છે. દિકરીને સારી રીતે ઝીયા કરૂં, કારણ કે હું મરી જઈશ પછી મારો પિસે કે જાણે કણ લઈ જશે? એના કરતાં મારા હાથે જ દિકરીને આપી દઉં. દિકરીને ઝીયાણુમાં રૂા. ૭૦૦૦ને કરિયાવર કર્યો, જાતજાતનાં કપડાં ને દાગીના આપ્યા છે. પેલા મારવાડી શેઠને વિચાર થયે કે હવે મારી ઉમર થઈ ગઈ છે. દિકરીને બધું જ આપ્યું, પણ એ દિકરી વિધવા થશે ત્યારે એને વહેવાર કોણ કરશે? માટે લાવ ભેગે એ કરિયાવર કરી દઉં. બાઈ વિધવા થાય અને જે ચીજે જોઈએ તે પણ ભેગી મૂકી દીધી. આ દિકરીને ખબર નથી. એ તે ઝીયાણું લઈને સાસરે આવી. મેટા લેકને ઘેર બધા જેવા ખૂબ આવે છે. વહુ ઝીયાણામાં શું લાવી છે? વહુના એક એક કપડાં ને દાગીના એક એકથી ચઢે તેવા છે. તે જોઈને સગાવહાલાં આશ્ચર્ય પામે છે. શું વહુ કરિયાવર લાવી છે! ટૂંકમાંથી કપડાં કાઢતાં હતાં નીચેથી કાળે સાડલે ને કાળું બ્લાઉઝ નીકળ્યું. આ જોઈને સાસરિયા પૂછે છે વહુ આ શું ? આવા રોગના કપડાં કેમ લાવ્યાં છે? વહુ કહે છે મને કાંઈ ખબર નથી. દિકરી કાગળ લખાવીને પૂછાવે છે કે બાપુજી! આપે બધા કરિયાવર સાથે કર્યો છે. પણ અંદર કાળા સાડલા કેમ મૂક્યા છે? ત્યારે આ બુદ્ધિને બેદે બાપ લખે છે. દિકરી! તું રડે ત્યારે મારી હયાતી હોય કે ન હોય પછી આ વ્યવહાર કેણ કરે? માટે મેં એ કાળાં કપડાં મૂક્યા છે. (હસાહસ) નાનો બાળ જમાઈ છે તેને માટે આવું ચિંતવે ત્યારે ક્રોધ આવે કે ન આવે? સાત હજારના કરિયાવર ઉપર પાણી ફરી વળ્યું.
જ્ઞાની પુરુષે કહે છે ગમે તેટલી સાધના કરે પણ જે વિવેકપૂર્વક નહિ કરતે તમારી બધી કરણી ઉપર પાણી ફરી વળશે. માટે જે કરે તે સમજી-વિચારીને કરે. આ બે કુમારોને જન્મને ડર લાગે છે. હવે આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
શ, ૨૩