________________
પણ નથી. આ સ્થિતિમાં જે હું આખે વાટકો પી જાઉ અને રાગથી ઘેરાઈ જાઉં તે મારી કઈ ખબર લેશે નહિ. એના બાપને આપે. એમની સહુ ખબર લેશે મહારાજ એના પિતા પાસે ગયાં તે બાપ કહે છે મને મારે પુત્ર ખૂબ વહાલો છે. પુત્ર સાજે થાય એ કેને ન ગમે? પણ એક જ વધે છે કે હું ય ઘરડો થઈ ગયો છું, કમાતો કંઈ નથી એટલે મને તે ખાટલે જ નાંખી મૂકશે, મારિ કોઈ ચાકરી નહિ કરે એટલે માફ કરો. હું એ વાટકો પી શકીશ નહિ. હવે આ ભાઈ ને ભાભીને વારો. ત્યારે ભાઈ કહે છે મહારાજ! અમને અમારે ભાઈ ખૂબ વહાલે હોય છતાં એટલું તો જરૂર છે કે ભાઈ તે ભાગ પડાવે શટલે ભાઈને ભાઈ જેટલો વહાલો હોય એનાથી અધિક એની પત્નીને વહાલો હેય. માટે આ વાડકે એની પત્નીને આપી દે. આ બધું પેલો
કરે પથારીમાં સૂતો સૂતે જોવે છે. અને વિચારે છે અ! તે માનતે હવે કે આ બધાને હું કેટલો વહાલો છું ! હવે ખબર પડી. આ જીવ અજ્ઞાનને વશ થઈ બધું મારું મારું કરી રહ્યો છે. આચારંગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે અજ્ઞાની જીવ બધે મમત્વભાવ જગાડે છે.
“મારા એ, fgયા છે, માયા ને, મળીશો ને, મન્ના છે, પુar ને, ધું છે, દુલા છે.”
આચારંગ સૂત્ર. અ. ૨ ઉ. ૧ આ માતા મારી છે, પિતા મારા છે, પત્ની, પુત્ર પરિવાર બધું મારું છે. જેમ બકરાં બેં બેં કરે છે. તેમ તમે જ્યાં ને ત્યાં મેં મેં કરે છે પણ પરલોકમાં જતાં કઈ આડા હાથ દેવા આવશે નહિ એ યાદ રાખજે.
“ माता पिता ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा। નારું તે તવ તાળા, સુવતરૂ સમુના છે ”
. સૂ. અ. ૬ ગાથા-૩ માતા-પિતા વહાલા પુત્ર, પત્ની કઈ કર્મનાં ઉદય વખતે તમને ત્રાણ-શરણ થનાર નથી. આ છોકરાને ભાન થઈ ગયું. હવે જોઉં તે ખરે કે મારી વહાલી પત્ની શું કરે છે? હવે મહારાજ કહે છે બહેન ! બધાય ના પાડે છે પણ તમે તે લેશો ને! કારણે કે સુખ-દુઃખના સાચા સંગાથી તમે છો. માટે તમે આ વાડકો પી જાવ. પુરૂષે એની પત્ની પાછળ એટલા પાગલ હોય છે કે પત્ની આવે એટલે તીર્થ સ્વરૂપ માતા-પિતાને ભૂલી જાય છે. તમારી પાસે તમારી માતા કઈ ચીજ મંગાવે અને તમારી પત્ની મંગાવે હવે તમને કોનું મંગાવેલું યાદ રહે? પત્ની મંગાવે તે તે ને ભૂલાય–માતાની વાત ભૂલી જવાય. કેમ બરાબર છે ને? (સભા -હાં, એવું જ ચાલે છે). પત્નીને નચાવ્યા ના છે. પણ યાદ રાખજે એને તમે કેટલા વહાલા છે?
આ સ્ત્રી કહે છે મહારાજ ! આ જગત અનાદિકાળથી ચાલતું આવ્યું છે. આ