________________
ર
જેના હાથ અને પગ છેદાઈ ગયાં છે, કાન અને નાક કપાઈ ગયાં છે એવી સા ની વૃદ્ધ સ્ત્રી સાથે પણ તું એકાંતમાં વાસ કરીશ નહિ.
આ બંને એકલા પડ્યાં. જમતી વખતે એકબીજા સામાસામા ખટકા આપે છે. તમારા ઝાલાવાડ કાઠિયાવાડમાં તે ઘેર મહેમાન આવે ત્યારે સામાસામા મટકાં આપવાના રિવાજ છે. અમારા ગુજરાતમાં આ રિવાજ નથી. વિક પરાણે આ ખાઈને ખટકું આપે છે. એકબીજાના પરસ્પર સ્પર્શ થવાથી અંદરના વિકાર જાગી ઊઠે છે. વિજળીના કરટની જેમ આકષ ણુ થાય છે અને ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. ખંધુએ ! એકાંત મનુષ્યને નીચે પટકાવનાર છે. માટે તમે એકાંતમાં બેસશેા નહિ. પરિણામ એવું આવ્યું કે મને ભાન ભૂલ્યાં અને ચારિત્ર ગુમાવ્યું. પાપ છાનું રહેતું નથી. માતા પિતાને આ વાતની ખબર પડી ગઈ કે મારી પુત્રીએ આવું નીચ કામ કર્યુ છે. પણ પેાતાની ઈજ્જત સાચવવા પુત્રીને નાના ગામડામાં ગુપ્તપણે રાખે છે. પ્રસૂતિનુ` કા` પતી જતાં ઘેર લાવે છે. અને બાળકને માટે એમ કહેવા લાગ્યા કે આ કોઈ અનાથ ખાળક જંગલમાંથી લાવ્યા છીએ. એમ વાત વહેતી મૂકી દીધી. ખાઇ ભૂલ કરી બેઠી. એક વખતની વૈરાગ્ય ભાવમાં તરખેાળ રહેવાવાળી, સતના સમાગમ કરવાવાળી હતી, છતાં તે ભાન ભૂલી. પણ એ પાપ એના અંતરમાં ખટકતુ હતુ.
ઘણાં સમય પછી એ જ આચાય વિચરતા વિચરતાં એ જ ગામમાં પધાર્યાં. માઇ દશ ન કરવા માટે ગઈ. વંદન કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અહા ! ગુરૂદેવ ! આપે કહ્યું હતુ કે પાત્રતા કેળવા ત્યારે મને દુઃખ થયું હતુ. પણ ખરેખર ! મારામાં પાત્રતા ન હતી. હુ` ભૂલ કરી બેઠી હવે... જિ ંદગીમાં આવી ભૂલ નહિ થાય. આપ મને પાપનું પ્રાયશ્ચિત આપે.. ભરસભામાં પશ્ચાતાપપૂર્વક પાપનું પ્રાયશ્ચિત લે છે. જો કરેલાં પાપનું પાયશ્ચિત ન લે તેા ક્રુતિમાં જવુ પડે છે. પાપ કરીને ગેપવે છે તે મહાપાપી છે. પ્રાયશ્ચિત કરવા માટે પાંના અધિરાજ પર્યુષણુપવ` આવી રહ્યાં છે. તમારા અંતરના ખૂણામાં પણ જો પાપ હાય તેા તેને બહાર કાઢી અંતરને શુદ્ધ બનાવજો.
ખાઇએ પાપનું પ્રાયશ્ચિત લીધું. અંતઃકરણપૂર્વક પશ્ચાતાપ કર્યાં. પછી ગુરૂને પ્રતીતિ થઈ ગઈ કે હવે એનામાં પાત્રતા પ્રગટી છે. એને દીક્ષા લેવાની આજ્ઞા આપે છે. સચમ લઇ અઘાર સાધના કરી ખાઇ પેાતાનુ કલ્યાણ કરી જાય છે. મારા કહેવાના આશય એ જ છે કે ગુરૂની સમીપે જવાથી જીવનમાં રહેલા દોષા દૂર થાય છે. જીવનનું સાચુ' ઘડતર થાય છે. જીવનમાં રહેલી ભૂલાને સમજાવી ભયમુક્ત બનાવે તે જ સાચા ગુરૂ છે.
એ કુમારાને સાચા ગુરૂના સંગ થયા છે. ભવથી ભય પામ્યાં છે. તે પુત્રો એના માતા-પિતાને કહે છે હું તાત ! આપણુ* જીવન અશાશ્વત છે. આયુષ્ય ટૂંકું છે. એછી જિંદગીમાં ઉપાધિએ આઝી છે. સારા કાર્ય માં કયારે અંતરાય આવી પડશે તેની ખબર