________________
૩૨૩
પર ઉપકાર કરે છે. તેમ આત્મા પણ ગંગાના પાણી જેવા સ્વચ્છ છે પણ વિષય અને ભાગ રૂપી કચરા ભેગેા કરી નિમાઁળ આત્માને મેલે મનાવે છે. આત્માની અંદર સમ્યગૂજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યચારિત્રની કસ્તુરી ભરે છે કે અજ્ઞાન-રાગ-દ્વેષ આદિ કચરાને જ ભરે છે ! રાગ-દ્વેષ આદિ કચરાને દૂર કરા તા જ કસ્તુરીની સુગંધ મેળવી શકશે.
એક પછી એક વેાનિગ આવ્યાં છતાં આત્મા જાગ્યા નહિ. જ્ઞાની કહે છે કે હું આત્મા! તું શા માટે ફાગટ ફાંફાં મારે છે! ચારે તરફ ઘાર અંધારા છવાઈ ગયાં છે. કયાંય દિશા સૂઝતી નથી. પ્રકાશ વિના અંધકાર ટળે નહિ. આત્મામાં છવાઈ ગયેલા ઘેાર અંધકારને દૂર કરવા જ્ઞાનીના જ્ઞાનની દીવાદાંડીમાંથી અજવાળુ' આવે છે. એ દીવા દાંડીના અજવાળે અનાદિના મિથ્યાત્વ તિમિરને ટાળી આત્માના પ્રકાશ ફેલાવે. આત્માને જગાડવા કુદરત પણ તમને કેટલું સમજાવે છે. છતાં પ્રમાઢ કાઢીયેા આવીને અટકાવે છે. માડુ નિદ્રામાંથી જાગૃત કરવા ચાર ચાર નાખતા વાગી છતાં જાગ્યા નહિ ત્યારે છેલ્લી નાખત ખૂબ જોરશેારથી વાગી. એ છે વૃદ્ધાવસ્થા.
વૃદ્ધાવસ્થા બહું ખરાખ છે. વૃદ્ધાવસ્થામાં અનેક પ્રકારની લાલસાએ જાગે છે. તમે બધે ય યુક્તિએ રચી. ધેાળાના કાળા કરવા કલપ લગાડે છે. કાને સાંભળવા માટે રેડિયા લાવ્યા. આંખા નવી નંખાવી. દાંતમાં ચાઠુ· ગાઠવી દીધું. પણ જ્યાં આખા શરીરની ચામડી લટકવા લાગી, શરીર થરથર ધ્રુજવા લાગ્યું'. પછી વિચાર કરો કે મારે તા ઘરડા દેખાવું નથી. તેા કંઈ ઉપાય ખરા ! ગમે તેટલુ` કરે પણ તમારી વૃદ્ધાવસ્થા છાની નથી રહેવાની. અને દિવસે દિવસે તૃષ્ણા વધવાની છે.
સાઠ વષઁના ડાસા-ડોસી થઈ ગયાં પણ પરઘરની પંચાત છૂટતી નથી. પુત્રપુત્રી પુત્રવધૂ આદિ પરિવારની લીલી વાડી જોવાની જિજ્ઞાસા તૃપ્તિ પામતી નથી. દેહ-દ્રષ કુટુંબ પિરવાર આ ધુ' આત્માને તારનાર નથી. છતાં વૃદ્ધાવસ્થામાં પણુ શરીર ઉપર અપાર મમતા જાગે છે. સંસારમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, મંગલા કે માલ મિલ્કત તારા થવાના નથી.
કાયા, માયા, કામિની, ત્રણે ભગિની થાય, જતન કરી રાખા સદા, અંતે વણસી જાય.
કાયા, માયા ને સ્ત્રી એ ત્રણેને ગમે તેટલાં સાચવશે તે પણ તે અંતે નષ્ટ થવાના છે. કાચી કાયાના રંગ ઘડી ઘડી પલટાય છે પણ આત્મામાં કંઈ જ ફરક પડતા નથી. જ્યારે પુદ્ગલ એકનુ એક હાવા છતાં એમાં પ્રત્યેક અવસ્થામાં ફરક પડતા જાય છે. વૃદ્ધાવસ્થાના ફોટો તમને જોવા પણુ ગમતા નથી. વૃદ્ધાવસ્થામાં ચલાતું નથી, ખાઈ શકાતું નથી, ખેાલી શકાતું નથી, કામ શાંત થતી નથી.
થતું નથી, છતાં તૃષ્ણા