________________
૧
આપી. માતાની રજા મળી પણ ખત્રીસ કન્યા એને રોકનારી હતી, છતાં બધાને સમજાવીને સ'પત્તિના ત્યાગ કરી ધન્નાજીએ ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી, દીક્ષા લીધી તે જ દિવસે ભગવાનને વઢણા નમસ્કાર કરીને કહે છે હે પ્રભુ! આપની આજ્ઞા હોય તેા હું જીવનભર છઠ્ઠના પારણું છઠ્ઠુ કરું અને પારણાના દિવસે આયંબીલ કરૂ'. તમારા પારણા જેવા એમનાં પારણાં ન હતાં. આયંબીલમાં પશુ એકલા ચેાખા ખાવાના. આ એક બે દિવસના સવાલ ન હતા. જિંદગીના સવાલ હતા.
ઉગ્ર તપની સાધના : ધન્ના અણુગાર પારણાના દિવસે ગૌચરી જાય છે. જેણે રાજ નવાં નવાં રસવતા ભાજન જ આરેાગ્યા હતાં એ કેવા આહાર લે છે ! લાકોને ધર રસોડું પતી ગયું હોય અને પાછળથી વધી ગયેલે તુચ્છ લખે-સૂકે આડાર વહેારી લાવે છે. અને એકવીસ વખત અચેત પાણીથી ધેાઇ તેને રસ બનાવીને પી જાય છે. આવી ઉથ તપશ્ચર્યા કરી શરીર સૂક્કો-ભૂક્કો કરી નાંખ્યુ, એમનુ પેટ ઉંડી ગખ્ખી જેવું થઈ ગયું હતું. આંખા ઉંડી ઉતરી ગઈ હતી. શરીરમાં લેાહી ને માંસ સૂકાઈ ગયાં હતાં. એ ચાલે ત્યારે જેમ મગની અને ચેાળીની શીગા ખખડે તેમ હાડકા ખખડતા હતા. જ્યાં બેઠા હોય ત્યાંથી ઉઠીને ખીજે જવુ' હાય તા તેમને શ્રમ લાગતા હતા. આવુ' જેનુ' શરીર સૂકાઈ ગયું હતું. પણ આત્માનું તેજ ઝળકી ઉઠયું હતું. તેવા ધન્ના અણુગાર ભગવાન મદ્ગાવીરની સાથે ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગૃહી નગરીમાં પધાર્યાં.
શ્રેણીક રાજાને ખખર પડી કે મારા નાથ પધાર્યાં છે. એ ભગવાનની દેશના સાંભળવા ગયા. શ્રેણીક રાજા ભગવાનની દેશના સાંભળીને વંદન નમસ્કાર કરીને પૂછે છેઃ
' इमेसिणं भंते ! इन्दभूइ पामोक्खाणं चउदसण्हं समण साहस्सीण कयरे अणगारे महादुक्कर कारए चैत्र महाणिज्जरतराए चेव ? "
હે પ્રભુ ! ઈન્દ્ર ભૂતિ પ્રમુખ આપના ચૌદ હજાર શિષ્યામાં મડ઼ાન દુષ્કર કરણી કરનાર અને મહાનિર્જરા કરનાર કયા શિષ્ય છે ? ત્યારે ભગવાને કહ્યું કે હે શ્રેણીક ! મારા બધા શિષ્યા મેતીની માળા સમાન છે. મારા ચૌદ હજાર શિષ્યામાં કાઈ જ્ઞાની છે, કોઈ વિનયવાન છે, કોઇ વૈયાવચ્ચ કરનાર છે અને કાઈ તપસ્વી છે. પણ તારા પ્રશ્ન એ જાતના છે કે દુષ્કર કરણી કરનાર કાણુ છે ? તેા ડે શ્રેણીક ! કાકી નગરીમાં રહેતી ભદ્રા સાથ વાહિનીના પુત્ર ધન્નોં જેણે મારી એક જ વાર દેશના સાંભળીને દીક્ષા લીધી છે અને ઉગ્ર તપશ્ચર્યાં કરી રહ્યો છે. મારા ચૌદ હજાર સતામાં દુષ્કર કરણી કરનાર હાય તા ધન્ના અણુગાર છે. ભગવાને ધન્ના અણુગારના તપની વાત શ્રેણીક રાજાને કહી. હવે શ્રેણીક રાજાને ધન્ના અણુગારના દર્શનની ભાવના જાગી. શ્રેણીક રાજા ભગવાનને વંદન કરી જ્યાં મેાતીની માળા સમાન ચૌઢ હજાર સતા બિરાજે છે તેવા પવિત્ર સતાને વંદન કરતાં કરતાં જ્યાં ધન્ના અણુગાર બિરાજે છે ત્યાં આવ્યા. આવીને શું કર્યું...!
શા. ૪૩