________________
૩૧
પણ પ્રગટયા છે. એટલે તમને વીતરાગ વાણી સાંભળવી ગમે છે. એના ઉપર ક’ઇક શ્રદ્ધાં પણ થઈ છે તા હવે ચેાથુ. દુલ ભ અંગ ‘સંયમમાં વીય ફેરવવું' એ જ ખાકી છે એના વિના મેક્ષ મળવા મુશ્કેલ છે.
દેવાનુપ્રિયા ! સંસારના સુખા મેળવવા માટે આ જીવે કઈ જ ખાકી રાખ્યું નથી. આ શરીરને સાજી' રાખવા માટે પાપ કરવામાં બાકી રાખ્યું નથી. એ સુખ મેળવવા અને શરીરના રક્ષણ માટે જ માનવભવની દુલ ભતા નથી પણ દેહના ભેાગે સયમનુ રક્ષણુ કરવા માટે જ માનવભવની દુ ́ભતા ખતાવી છે. આજે જગતમાં આધ્યાત્મિકતાની વાર્તા કરનારાં ઘણાં છે. પણ આચરણ કરનારા તે બહુ જ અલ્પ છે. સંસારનાં સુખા ભાગવવા છે અને આત્મકલ્યાણની વાત પણ કરવી છે. એથી કંઈ જીવને લાભ થતા નથી.
कोहं च माणं च तद्देव मायं, लोभं चउत्थ अज्झत्थदासा । एयाणिवंता अरहा महेसी, न कुव्वइ पाव न कारवेइ ॥ સૂર્ય. સૂ. અ. ૬ ગાથા ૨૬
સુધર્માંસ્વામી પેાતાના ગુરૂ ત્રિàાકીનાય ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ કરતાં ખેલ્યા છે કે હે પ્રભુ ! આપે ક્રોધ – માન – માયા અને લાભ એ ચારે ય દુષ્ટ કષાયે ઉપર વિજય મેળવ્યો છે. એ ચારે ય કાયાને નાબૂદ કરી આપે પરમપદને પ્રાપ્ત કર્યું છે. ભગવંતે પાપ કરવુ' નહિ, અને પાપ કરનારને અનુમાદન આપવુ' નહિ એ સિદ્ધાંત ત્યાગીઓને સમજાવ્યેા છે,
ભગવાન મહાવીર અખૂટ શક્તિના ભંડાર હતાં. જ્યારે પ્રભુના જન્મ થયા ત્યારે ઈન્દ્રો મેરૂ પર્યંત ઉપર સ્નાન કરાવવા લઇ ગયા તે સમયે એક પગના અંગૂઠા વડે આખા મેરૂ પર્યંત ધ્રુજાવી નાંખ્યા હતા. એવા શક્તિમાન હેાવા છતાં પણ જ્યારે ઉપ સર્વાં સહન કરવાના સમય આવ્યે ત્યારે ભગવાને આંખને ખૂણેા પણ લાલ કર્યાં ન હતા. જ્યારે અત્યારે શક્તિ છે નહિ અને કોઈ સ્હેજ અપમાન કરે તે ગુસ્સાના પાર નહિ. કહેવત છે કે “ કમજોર અને ગુસ્સા મહેાત ” ભગવતે રાવતૌ સનમ્ ’” આ વાકયને માત્ર કહી બતાવ્યું જ નથી પણ આત્મસાત કરી બતાવ્યુ` છે. જે માગે તીથ કરી ચાલ્યા Û તે જ માગે ગણધર ચાલ્યા અને જે માગે ગણધરો ચાલ્યા તે જ માગે આચાય, ઉપાધ્યાય અને સાધુએ ચાલ્યા છે અને એ જ માગે` શ્રાવક-શ્રાવિકાઓને પણ ચાલવાનુ` છે,
ઉપાસકદશાંગ સૂત્રમાં ભગવાનના દશ શ્રાવક કેવું જીવન જીવી ગયા છે, તેમણે કેવા કેવા ઉપસગેગ્નેને સમતાભાવે સહન કર્યાં છે, તેનું સુંદર વણુન તેમાં કરવામાં આવ્યું છે. ભગવાન નેમિનાથના વારામાં જાહલ શ્રાવક થઇ ગયાં. તેમને ખત્રીસ તે સ્ત્રીઓ હતી. વૈભવના પાર ન હતા. આવા સુખમાં રહેવા છતાં અનાસક્તભાવે રહેતા હતાં. એ જૂલ