________________
૩૦૭
મૂકાઈ જશે. તેના વિચાર કરો ! કરૂણાદેવી સત્તાના મઢમાં ઉન્ફ્રાન બનીને ગરીબના દુઃખાના વિચાર કરતી નથી.
આ લક્ષ્મી – વૈભવ અને સત્તા તમને તમારા પુણ્યથી મળી છે. એ બે–ત્રણ દિવસના વરસાદથી રાજકોટમાં પણ કેવી કરૂણ સ્થિતિ બની ગઇ છે. તમે આવા સુંદર મકાનમાં બેઠાં છે તેા પશુ ઠંડી લાગે છે, તમારે એઢવાં અને પાથરવાનાં આટલાં વસ્ત્રો છે, રૂના ગાદલાં છે. અને જેઓ નદીના કિનારે ઝૂંપડા બાંધીને રહે છે તેમની કેવી સ્થિતિ થઇ હશે ? એમનાં ઝૂંપડા તણાઈ જમાં કેવી પાયમાલી થઈ હશે ? એને તમને ખ્યાલ આવે છે? કેટલાં નિર્દેષિ પશુએ આ પુરમાં તણાઈ ગયા? જયારે તમને કંઈ પણ ફિકર ખરી? આ ભવમાં જે સુખ અને સામગ્રી મળી છે તેનાથી સૌ જીવાતુ' તમે રક્ષણ કરો, તમે કોઈનુ રક્ષણ કરશેા તેા કાઈ તમારૂં જરૂર રક્ષણ કરશે. કઈ માણસા તે એમ જ સમજે છે કે જે કંઈ મળ્યુ છે તેના ભાગવટા આ ભવમાં કરી લે.
हत्या गया इमे कामा, कालिया जे अणा गया ।
જો નાળજ્જ રે જોઇ, અસ્થિ વા નથિ વા પુળે। । . અ. ૫-૬
જે કામભાગે મળ્યાં છે તેને આ ભવમાં ભાગવી લે, પરલેાક છે કે નથી એ કાને ખબર છે? આવા સુખા ફરીને કયારે મળશે? પેાતે સુખી તે ખીજાની પરવા જ નથી. બીજાનું ગમે તે થાએ પણ મારા સુખમાં વિક્ષેપ ન પડવા જોઈ એ. પાતાના અપ સુખને ખાતર ખીજાને તમે તુચ્છ ન ગણુા.
દાસીએ કરૂણાદેવીને ખૂબ સમજાવ્યાં, પણ માન્યાં નહિ. દાસીને અભિમાનથી કહે છે તું મને શિખામણુ દેનારી કાણુ ? મને બધી ખબર પડે છે. રાણીના આર પાસે કનુ' ચાલે ? નદીકિનારે વીસ ઝૂંપડા હતા. વીસ ઝૂંપડામાં કુલ ૭૦-૮૦ માણસા રહેતા હતાં. અત્યારે કરૂણાદેવી પધાર્યાં છે એટલે બધા ઝૂંપડાવાસીઓ ગામમાં ચાલ્યા ગયાં છે. આ દાસીએ નિય બનીને ઝૂંપડું જલાવ્યું. અને કરૂાદેવી તા ઠંડી ઉડાડીને ચાલ્યા ગયા. નદીકિનારા હાવાથી પવન ખૂબ છે. આલવનાર કેાઈ જ નથી. બધા જ ઝૂંપડા બળીને સાફ થઈ ગયા.
ભગવાને કહ્યું છે કે ભયંકરમાં ભયંકર જો કોઈ શસ્ત્ર હાય તા તે અગ્નિ છે. “ तिक्खमन्नयर ं सत्थ ं, सव्वओ विदुरासयं ।
તલવાર, ભાલા કે ગાળી તા જેને વાગે તેને જ મારે છે. પણ ભયકર અગ્નિ જો ફેલાઈ જાય છે તેા ભયંકર નુકશાન કરી નાખે છે. આ પવનના ઝપાટાથી એક ઝૂંપડુ સળગ્યુ અને મધા ગરીખાના ટૂ`પડા સળગી ગયા. રાણીસાહેબ મહેલમાં પધાર્યા અને
ײן