________________
પા
સુખા પણ કઈ સાચા સુખ નથી. વાદળાંની શેાભા અને આળકના બનાવેલાં માટીના ઘર જેમ અસ્થિર અને અસાર છે, તેમ ચક્રવર્તિ જેવાના વૈભવા પણ અસ્થિર ને અસાર છે. સય્યદૃષ્ટિ આત્મા આ બધા પદાર્થĪનું સ્વરૂપ સમજ્યા પછી શુદ્ધ સ્વભાવ તરફ વળે છે.
આત્માની અભ્યંતર જે જ્ઞાન જ્યેાતિ છે તે જ પરમ તત્ત્વરૂપ છે. તે સિવાયનુ આ જગતમાં જે કંઈ છે તે બધું ઉપદ્રવ રૂપ છે. અભ્યતર એવી જ્ઞાન જ્યાતિ કોઈ પણ પ્રકારની વ્યાખાધા રહિત છે. એક ક્રોડ અણુમેબ પણ એ જ્યાતિના નાશ કરવાને માટે સમથ નથી. ગાડી મેાટર સાથે એકસીડન્ટ થતાં શરીરને નાશ થાય છે. તેથી કઇ આત્માને નાશ થતા નથી. આત્મા ત। સદા અવિનાશી છે. જન્મ–જરા–મરણુ
આ બધું તે। પર્યાયાથિંક નયની દૃષ્ટિએ છે. દ્રવ્ય દૃષ્ટિએ આત્મા શાશ્વત છે. આત્મ જ્યાતિ વ્યાઘાતથી રહિત હાવાની સાથે રાગરહિત પણ છે. અભ્યંતર એવી જ્ઞાન જ્યાતિ તત્ત્વરૂપ પ્રતિભાસે અને બાકી બધું ઉપદ્રવરૂપ ભાસે એનું નામ જ સમ્યગ્દન છે.
જન્મ, જરા, મરણુ, આધિ, વ્યાધિ, ઉપાધિ, ઈટવિયેાગ અને અનિષ્ટ સચેાગ વગેરે અનેક ઉપદ્રવેાથી ભરેલા સસાર છે. તમે જે ઘરમાં રહેા છે તે ઘરમાં કોઈ ભૂતવ્યંતરના ઉપદ્રવ છે એવી તમને ખબર પડેતા તમે એ ઘરમાં રહેા ખરા ? (સભા : એવા ઘરમાં કેમ રહેવાય ?) ન રહેવાય ને? તે તમે વિચાર કરો કે જે ઘરમાં તમને સ્હેજ ભૂતના ઉપદ્રવ લાગે કે તરત જ તમે એ ઘરના ત્યાગ કરીને બીજે ચાલ્યા જાવ છે તે જ રીતે જે સ`સાર આધિ, વ્યાધિ, ઉપાધિ, આદિ અનેક ઉપદ્રવેાથી ભરેલા હાય અને છેડવાનુ' તમને કેમ મન થતું નથી ? અહીં જ સમજાય છે કે તમને સંસારના મેહુ છે. તમે સ'સાર છેાડીને સર્વાંવિતિ ન બની શકે તા ખેર ! પણ સંસાર તરફના રાગ ઓછા કરતાં જાવ તે ય આભ્યંતર ત્યાગ છે. આજે તેા સંસારના સુખા લેાગવીને વૃદ્ધ થયા પણ હજી સંસારના રાગ ઘટતા નથી. તમારે તે સંસારનેા રાગ પણ રાખવા છે અને મેાક્ષ પણ જોઈએ છે એ વાત ક્યાંથી બને ?
મધુએ ! કંઈક સમજો. દ્વેષ કરતાં પણ રાગ ભયંકર છે. દ્વેષ તા રાગની પાછળ ચાલનારો છે. દ્વેષની જડ રાગ છે. ભૌતિક સુખના રાગે દુનિયામાં કાળા કેર મચાવ્યેા છે. પૌલિક સુખાને રાગ એ જ બધા પાપાનું ઉત્પત્તિસ્થાન છે. માટે આ રાગ જ મને અનંત સંસારમાં રખડાવે છે. આવું તમને લાગે ત્યારે તમે સમજી લેજો કે હું કંઈક સમજણુના ઘરમાં આવ્યો છું.
ભૃગુ પુરાહિતના બે બાળકાને આ સંસારનુ સ્વરૂપ સમજાઈ ગયુ છે. જેમણે આત્માના આનંદ માની લીધેા, સંસારનું સ્વરૂપ સમજી લીધુ તેને હવે કંઈ જાણવાનું ફે માણવાનું બાકી રહે? જેમ કોઈ માણસને રોગ થાય, એને દવા આપવામાં આવે, તે