________________
આત્માથી અને ઘેર તપસ્વી હતાં. તેઓ શાસનના એક મહાન રત્ન હતાં. તેમની અંતિમ સમય સુધી આત્મ સાધના ચાલુ જ હતી. ભગવતી સુત્ર તેમણે ૨૭ વાર વાંચેલ. ૩૨ સિદ્ધાંતના રહસ્ય તેમને કંઠસ્થ હતાં. તેવા મહાન સંતને જ્યારે યાદ કરીએ છીએ ત્યારે એમના ઝળહળતા ચારિત્રને પ્રકાશ આંખ સામે રમે છે. પૂ. મહાન સંતે એવા પૂ. ગુરૂદેવે છગનલાલજી મહારાજ સાહેબ તથા પૂ. ગુલાબચંદ્રજી મહારાજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે આપ સૌ કઈ આજે વ્રતપશ્ચખાણ અંગીકાર કરશે.
વ્યાખ્યાન નં.૪૦
શ્રાવણ વદ ૧૧ ને ગુરુવાર તા. ૨૭-૮-૭૦
શાસ્ત્રકાર ભગવાન ત્રિલોકીનાથની પ્રાર્થના કર્યા પછી તેમણે બતાવેલા માર્ગનું અનુસરણ કરવું તે મનુષ્ય જીવનની મહત્તા છે. ભગવાને કર્મના બંધનને તોડીને સિદ્ધદશા પ્રાપ્ત કરી. આપણે પણ તે પરમ ગતિને પ્રાપ્ત કરવી છે. એ પરમ ગતિમાં જવું હોય તે એક વખત તે તમને આ સંસારના કામગ વિષના કરા જેવા લાગવા જોઈએ. તમારા સંસારના સારામાં સારા કાર્યો પણ કર્મબંધનનું કારણ છે. અને ધર્મનું નાનામાં નાનું કાર્ય પણ લાભનું કારણ છે. ભલે એક માણસ કાંઈ પણ સમજતો નથી, છતાં સામાયિક લઈને બેસી ગયે તે દૈહિક ક્રિયાને તે રોકી દેશે ને ? તેને નિરા નહીં થાય પણ પુણ્ય તે જરૂર બંધાશે. મહાન પુણ્યદયે તમને બધી સામગ્રી મળી છે તે તેને સદુપયોગ કરી લે.
ઘણું એવા દેશ છે કે જ્યાં લોકોને ધમ શું ચીજ છે તેની પણ ખબર નથી. એવા અનાય લોકોએ ભગવાનને ભયંકર ઉપસર્ગો આપ્યા. પણ પ્રભુ એક શબ્દ ન બોલ્યા.
ભગવાનની કેવી અજબ ક્ષમા હતી. આજે માણસ ક્ષમા તે ઘણી વખત રાખે છે પણ તેમાં તેને સ્વાર્થ હોય છે. તમે ઓફીસે જવામાં મોડા પડ્યા અને શેઠ ગુસ્સે થઈને બે ટંકારા કરે કે બે લાફો મારી લે તે પણ તમે મૂંગે મોઢે સહન કરી લે અને પ્રેમથી શેઠને બેલાવતા જાવ. આ કાંઈ ક્ષમા ન કહેવાય. આ ક્ષમામાં તે તમારી કરી ન છૂટી જાય તે માટેની ક્ષમા છે. જીવ પરવશપણે ઘણું સહન કરે છે પણ સ્વાધીનપણે સહન કરતે નથી. જ્યાં કઈ જાતને સ્વાર્થ નથી, બધે તમારી સત્તા ચાલે છે ત્યાં પરિષહ આવે અને ક્ષમા રાખે તે જ સાચી ક્ષમા છે. અને એવી ક્ષમાં રાખવાથી જ કર્મ ખપે