________________
હે
તેમને કુમારા દેવભદ્ર અને યશાભદ્ર દેવતા અને મનુષ્ય સંબંધી સ પ્રકારની
કામભાગેાથી વિરક્ત થઈને મેાક્ષની ઈચ્છા કરવા લાગ્યા. અને માક્ષને માટે વિશેષ પ્રકાથી શ્રદ્ધા કરવા લાગ્યા. આ પ્રમાણે સંસારથી વિરક્ત અને મેાક્ષની અભિલાષામાં અનુરક્ત એવા તે અને કુમારા પિતાની પાસે આવીને કહેવા લાગ્યા.
હે દેવાનુપ્રિયા ! આ બંને કુમારેશને સંસારના સુખા ક્ષણિક છે તેવી પ્રતીતિ થઇ ગઈ છે, પણ તમે આટલાં અવસ્થાવાન થયા પણ હજુ સંસાર અસાર લાગ્યા નથી. જો તમે સમજો તે આ સંસારમાં સચૈાગનાં સુખા કરતાં અધિક વિયેાગના મહાદુ:ખા ઉભેલા છે. ભેાગ–વિષયા ફૂંફાડા મારતાં સપ`થી પણ અતિ ભયંકર છે. મરણુની તલવાર માથે ઝુલી રહી છે. મેહ માયામાં મુંઝાઇને અજ્ઞાનપણે તમે માનવ જીવનની ક`મતી ક્ષણા મૂળમાં રગદોળી રહ્યાં છે. પણ યાદ રાખજો કે સંયમની શીતળ છાયામાં આવ્યા વિના તમને મુક્તિ મળવાની નથી. જો તમને સંસારના ભય લાગ્યા હશે તેા મદ્દા નો ૧ તુરું' જેવી રીતે સર્પ કાંચળી મૂકીને ભાગે છે તેમ તમારે પણ આ કાંચળી રૂપી સંસારને એકવાર છેાડવા પડશે.
જેના અંતરમાં મેાક્ષની અભિલાષા જાગી છે તેને કામલેાગ વિષભરેલા કટારા જેવા લાગે છે. પણ હજી તમને વિષય વિષ જેવા લાગ્યા નથી. ચતુતિના ચક્કરના થાક લાગ્યા નથી. અરે! આવા ક્ર્સ્ટ કલાસ હાલમાં રહીને પૌષધ કર્યો. અને જ્યાં સવાર પડે અને પૌષધ પાળીને ઘરે જતાં હા તે વખતે તમારા મેાઢા સામુ' જોઈએ તા લાગે કે આ ભાઈ ખૂબ થાકી ગયા લાગે છે. સ'વત્સરી જેવા માટા દિવસે વ્યાખ્યાન કે પ્રતિક્રમણમાંથી ઉઠીને ઉપાશ્રયમાંથી ખહાર નીકળતાં જોઈએ તે તમારા વેગ એવા પ્રકારના હાય કે જાણે પાંજરામાંથી ખકરા છૂટયા. ઝટ ઘેર જવુ' છે. આત્માની સાધના કરતાં તમને કંટાળે આવે છે. પણ આ સંસારના પિંજરમાં તમને કંટાળો આવતા નથી. હ્યુ છે કેઃ—
–
માખી ચંદન પરિહરે, તેમ અભાગી જીવડા,
માખીના એવા સ્વભાવ હાય છે કે એની સામે વિષ્ટાના ટોપા પહેંચો હાય અને ખીજી માજી મિષ્ટાન્નના થાળ પડયા હોય તા માખીની દૃષ્ટિ પહેલાં વિષ્ટા ઉપર જ જાય છે, તેમ અભાગી જીવને પકવાનના થાળ સમાન આત્મ સુખના માર્ગ બતાવવામાં આવે છે પણ અહીં બેસતાં એને કટાળા આવે છે. મને તા તમારી દશા જોઈ ને દૈયા આવે છે. વન વીતવા આવ્યુ. હાય એવા મારી પાસે દર્શન કરવા આવે અને તેમને કહું કે હે દેવાનુપ્રિય ! હવે જિંૠગીમાં કંઈક કરી લે; તે ધીમે રહીને કહેશે કે લે। ત્યારે, પંદર દિવસની પ્રતિજ્ઞા આપેા. આ તે કઈ તમારુ જીવન છે ? સરકાર પણ નોકરીમાંથી ૫૫ વર્ષે રીટાયર કરે છે, તા દિકરાને ઘેર કિરા થયાં તે પણ તમને લેગથી રીટર
ક્રસમલ ઉપર જાય, ઉંધે કાં ઉઠી જાય.