________________
માં પા મહામતયારી ગ્રત બની જાય છે. દીક્ષા લઈને એણે નિષ્ણુય કર્યાં કે જ્યાં સુધી મારા દેહમાં પ્રાણ રહે ત્યાં સુધી મારે સંતાની સેવા કરવી. અને મારે માસ. ખમણુ તપ કરવું. આણે જાવજીવ માસખમણુ કરવાના દઢ નિÖય કર્યાં પરન્તુ મારે તમને એક માસખમણુ કરાવવા માટે કેટલા દિવસથી દાંડી પીટાવવી પડે છે! નદીષેણુના ગામાએ દીક્ષા લઈને સતાની ખૂબ સેવા કરી. મારુખમણને પારણે માસખમણુની ઉગ્ર તાં કરી. પણ પેાતાના મૃત્યુ અગાઉ એવુ' નિયાણું કર્યું કે મારા તપ સંયમનું જો ફળ હાય તા આવતા જન્મમાં હુ. શ્રી વલ્લભ મનુ'. સ્ત્રીઓથી અપમાનીત અન્ય હતા તે શક્ય દીક્ષા લીધી છતાં મનમાં રહી ગયુ અને આ રીતે નિયાણું કર્યું". ત્યાંથી કાળ કરીને તે દેવલાકમાં ગયા.
વસુદેવના જન્મ – નદીષેણુના આત્મા દેવનું આયુષ્ય પૂર્ણ કરીને યદુવંશમાં વસુદેવ તરીકે ઉત્પન્ન થયા. આ વસુદેવે અનુક્રમે મેાટા થતાં યુવાનીના પગથિયે પગ મૂક્યા. પૂર્વે કરેલાં નિયાણાના પ્રભાવથી અનુપમ રૂપ પામ્યાં છે. આ યુવાન વસુદેવ કામ પ્રસંગે બહાર નીકળે છે, ત્યારે આખા નગરની સ્ત્રીઓ એની પાછળ પાગલ અને છે. કાઈ રસાઈ કરતી હાય તા તે રસોઇ કરવી છેોડી દે છે, પાણી ભરતી પનીહારીઓ પાણીનાં ખેડાં કૂવે મૂકીને તે કાઈ પેાતાના પ્યારા પુત્રને છેડીને વસુદેવની પાછળ ઢાડે છે. એક એ ત્રણ વખત આમ બનવાથી આખી નગરીમાં હાહાકાર મચી જાય છે. ગામના લેક અકળાઈ જાય છે ત્યારે તેએ વસુદેવના મેાટાભાઇ સમુદ્ર વિજય રાજા પાસે આવીને કહે છે કે અહે રાજન! આપના લઘુ ભાઇ વસુદેવકુમાર બહાર નીકળે છે ત્યારે અમારી વહુદિકરીએ અને બહેના ઘરકામ છેડી એની પાછળ પાગલ અને છે. અમે તે કટાળી ગયા છીએ. જો તમે આને માટે કાંઇ જ ઉપાય નહિ કરે તે અમે બધા જ ગામ છેડીને ચાલ્યા જઇશું. ત્યારે સમુદ્રવિજય કહે છે કે મારા ભાઈ કોઈના સામે દૃષ્ટિ પણ કરતા નથી. એ તે એના કામે ચાલ્યા જાય છે. તમારી વહુ-દિકરીઓને તમે કમજે રાખા. ત્યારે આખા ગામના નાગરિકો કહે છે કે ગમે તેમ હાય; તમારા ભાઈને મંત્ર-જંત્ર આવડે છે. એની દૃષ્ટિમાં કંઈ જાદુ છે. ગમે તેમ હોય પણ આખા ગામની સ્ત્રીએ એની પાછળ મુગ્ધ બને છે. જો તમે કંઈ ઉપાય નહિ કરે તે અમે આખું' ગામ ખાલી કરી નાંખીએ છીએ. હવે પાંચ પચીસ માણસ હાય તે પહેાંચાય પણ જ્યાં આખું ગામ ખાલી થતુ હાય ત્યાં કંઈક તેા ઉપાય કરવા જ પડે,
કરેલા નિયાણાનું ફળ ”
કહે છે ભાઈ ! તું ખૂબ સ્વરૂપવાન છે. તું બહાર જાય નજર લાગે છે. માટે ભાઇ ! તુ હમણાં થાડા વખત
વસુદેવને આગલા ભવમાં
સમુદ્રવિજય રાજા વસુદેવને છે એટલે ગામના લેાકેાની તને