________________
ખાણ સમજાવે છે. આ સ્વામીનાથ! આપ આ શું બોલી રહ્યાં છે ? તમારા જેવા સમ પુને આ ઍકવાઠ ખપે? એંઠવાડમાં તે કાગડા ને કૂતરા મટું નાખે. આપને માટે આ યોગ્ય નથી. મંદેરીએ સમજાવવામાં બાકી ન રાખ્યું પણ છેવટે રાવણ માને નહિ. ત્યારે કિંમતી વસ્ત્રો, દાગીના અને માતાને થાળ ભરીને મારી સીતાજી પાસે આવે છે.
સુક્તાફળને થાળ ભરીને, આ સહસ ગમે નાર , મંદોદરી કહે માન માનુની, પહેરે હવે રાણુગાર-વહાર સત્ય ન ચૂકે ક્રોડપતિ, બેલે વિચારીને બેલજે, ઉદધિ મૂકે મર્યાદા તે પણ, મેરૂ રહે અડોલ જે,
વહારે આ રઘુપતિ નાથ... મંદરી રાણું ઘણું સ્ત્રીઓને સાથે લઈને આવે છે. અને સીતાજીને સમજાવે છે. અને કહે છે કે સીતાજી ! આ વિવિધ વસ્ત્ર પહેરે અને આ બધાં શણગાર સજીને મહેલે વધારે. આ બધા રાવણના પક્ષનાં હતાં. સીતાજી એકલા હતા. છતાં પણ કે જવાબ દે છે. ઘણી વખત તમારા પર આ પ્રસંગ આવે છે ત્યારે તમે કહે છે કે અમે શું કરીએ ? અમે એકલા પડી ગયાં. અમારું કાંઈ ચાલ્યું નહિ.
રાજેમતી ગુફામાં એકલાં હતાં, છતાં નીડર બનીને રહનેમીને કેવા કડક શબ્દો કહી દીધા. અને એની સાન ઠેકાણે લાવ્યા. સિદ્ધરાજે રાણકદેવીનું શિયળ ખંડન કરવા કેટલાં પ્રયત્ન કર્યા. પણ એણે એનાં પ્રાણના બલિદાને પણું ચારિત્ર અખંડ રાખ્યું. જેણે ચારિત્રને માટે પિતાના જીવનનું બલિદાન આપ્યું તેમના નામ અમર થઈ ગયા. જેઓ ચારિત્રથી ભષ્ટ થયા તેઓ દુનિયામાં ફટફટ થઈ ગયાં, દુનિયામાં નામ તેને નાશ છે. પણ જેઓ ચાસ્ત્રિની જોત જગાવી ગયાં તે નામ અમર કરી ગયાં. રાણકદેવી, સીતાજી, ચંદનબાળા, રાજેમતી આદિ સતીઓને આજે આપણે શા માટે યાદ કરીએ છીએ? તેઓ જીવનમાં કંઈક કરી ગયાં છે.
આ સીતાજીએ મંદોદરીને કડક શબ્દોમાં કહી દીધું કે મંદોદરી ! જે બોલે તે વિચારીને બેલજે. ગમે તેમ થશે તે પણ હું મારું ચારિત્ર પાલન કરીશ. મારા હૃદયમાં રામ સિવાય બીજા કોઈનું સ્મરણ નથી. માટે તમે બધા અહીંથી ચાલ્યા જાઓ. ત્યારે મદદરી જેવી સતી સ્ત્રી શું બેલી!
સત્ય હતું. સતી હારું ત્યારે, શીદ છોડયા તે ઈશ જે.
મુજને કલંક રાણી તુજને રંડાપ, એણે છોડયા જગદીશ જે.... ! અહો! સીતાજી, તું આવી બેટી સતી છે, જે તારી રગે રામને ભાસ છે તે