________________
જાય એવું આધ્યાન નહોતું તેનું કારણ એક જ છે કે એમણે ગતની એટી મેટાઈન મહત્વ નહિ આપતાં અહિંસાને – આત્મ ગુણને જ મહત્ત્વ આપ્યું. જે છ પુદ્ગલને મહત્વ આપે છે તે ડગલે ને પગલે આ ધ્યાન પામે છે. અને જે આત્મા વરતુને મહત્વ આપે છે તે ઈષ્ટ-અનિષ્ટ સંયોમાં પણ આત્માની ઉજજવળતાને ગુમાવતા નથી. ' કહેવાય છે. એક વાર નરસિંહ મહેતા કયાંક ભજન કરતા હતા ત્યારે કોઈએ આવીને એમને કહ્યું. મહેતા! તમારી પત્ની મરી ગઈ! ત્યારે નરસિંહ મહેતા ઉજાસ ન થયા અને ઉપરથી શું બોલ્યા! “સુખે ભજશું શ્રીગોપાલ” શું એમને પત્ની અનુકૂળ નહતી ? ના, તે તે બરાબર અનુકૂળ અને સેવા કરનારી હતી. પરંતુ નરસિંહ મહેતાને મન જેટલું મહત્ત્વ કૃષ્ણના ભજનનું હતું તેટલું પત્નીનું નહોતું.
જ્ઞાતાસૂત્રમાં તેટલીપુત્ર અને તેમની પત્ની પિફ્રિલાને પ્રસંગ આવે છે. તે બંનેને અરસપરસ ખૂબ પ્રેમ છે પરંતુ એક વાર પિફ્રિલાને એમ લાગ્યું કે હવે મારા પતિ મને બરાબર બેલાવતા નથી. મારા પરથી એમને પ્રેમ ઉડી ગયા છે. એટલે એ આત. ધ્યાન કરવા લાગી કે મારા પતિ મને કેમ પહેલાંની જેમ બેલાવે, ચલાવે અને તે તે પ્રેમ બતાવે. આથી પિટ્ટિલા પતિને વશ કરવાના ઉપાયો શોધવા લાગી. પણ કોઈ ઉપાય મળતો નથી. અને આધ્યાન તેને સતાવ્યા કરે છે. એમાં એક વાર એક સાધ્વીજી તેને મળ્યા અને પિતાની બધી કથની કહી. અને ઉપાય બતાવવા કહ્યું. ત્યારે સાધ્વીજીએ પિફ્રિલાને કહ્યું. બેન ! તું તારા દુઃખનું સાચું કારણ શું છે તે સમજતી નથી તેથી તું દુઃખી થઈને બધે ફાંફા મારી રહી છે. તેને પતિ નથી લાવતા એટલે તું દુઃખી નથી પરંતુ પિદુગલિક વિષયોને મહત્વ આપે છે અને તારા દિલમાં કામવાસનાની આગ ભભૂકી રહી છે તેથી તું દુઃખી છે. જે તારામાં કામવાસના ન હોત અને પૌગલિક વિષયને મહત્વ ન આપતી હેત તો પતિ તરફના મહિના લાડને ઈત જ નહિ. પછી એ બેલાવે કે ન લાવે તે પણ તારા દિલમાં દુઃખ થાત નહિ. તને તારા પતિ તરફથી તે જીવન જીવવાની બધી અનુકળતાઓ મળી રહે છે તે પછી આટલા માટે જ દુઃખી થાય છે? બેન! આ જીવ જડના મૂલ્યાંકન કરીને અને કામ વાસનાથી અનંતા ભવે રખડ છે, અને રખડતાં રખડતાં આજે જે સોનેરી માનવ ભવ મળે છે તે આ પૌગલિક વિષયને અને વાસનાને પોષવા માટે નહિ પણ તેના ચૂરેચૂરા કરી સાચા સુખને મેળવવા માટે. વિષયેનું સેવન કરવાથી અને એને યાદ કરવાથી તે વાસના પુષ્ટ બનશે અને ભવિષ્યમાં ત્રાસ અને વિટંબણું આપશે. માટે પૌગલિક વિષયોને જ મહત્વ ન આપવું કે જેથી એની વાસના દે નહિ.
પિફ્રિલાને મળેલું આત્મજ્ઞાન –
સાધ્વીજીની આ વાત પિફ્રિલાના ગળે ઉતરી ગઈ. એને લાગ્યું કે ખરેખર પતિના નહિ બેલાવાના કારણે હું દુઃખી નથી પણ હું વિષને મહત્વ આપી રહી છે અને