________________
રાખજો. કમ તમે કરશે! અને બીજા ભાગવે એવું અહીં નહિ બની શકે, એ તે તમારે જ ભેાગવવા પડશે. કર્મોંમાં કોઈ ભાગ પડાવવા તૈયાર નહિ થાય.
એક વખત એક પુત્ર ખૂબ બિમાર પડયા. ઘણી દવાઓ કરી, ખૂબ ઉપચાર કર્યાં, મેાટા મેાટા વૈદ્યો અને હકીમાને મેલાવ્યા પણ કોઇ હિસાબે પુત્રના રાગ જતા નથી. એક દિવસ એને ઘેર સત પધારે છે. ત્યારે એ કરો અને સગા વ્હાલાં બધા સંતના ચરણમાં પડીને કહે છે બાપજી ! આટલા ઉપચારો કર્યાં, આટલા પૈસાનાં પાણી કર્યા પણ એના રાગ મટતા નથી. આ મહારાજ કમ'નું સ્વરૂપ સમજાવે છે કે ભાઇ ! ધન-માલ –મિલ્કતમાં સહુ ભાગ પડાવે છે પણ કમ માં કાઈ ભાગ પડાવી શકતું નથી, ત્યારે પેલે માંદો છેક પથારીમાં સૂતા સૂતા શુ ખાલે છે? મહારાજ ! તમે કહો છે તે સાચું છે પણ શું થાય ? આ રાગ કોઈને અપાય નહિ પણ જો અપાતા હોત તે આ મારા માતા-પિતા, પત્ની, ભાઇ-ભાભી આ બધાને હું એટલે બધા વહાàા છુ કે મને કોઈ આમ પીડાવા દે જ નહિ. આ સાંભળી સંત વિચાર કરવા લાગ્યાં કે અહેા, અને હજુ એ ખખર નથી કે કાણુ કેતુ' સાચું સગુ છે ? માટે મારે એની આંખ તા ખાલવી જ જોઈએ. કાણુ કેતુ છે એ હુ એને આજે બતાવી દઉં..
આ સંત શક્તિધારી હતાં. આ ટેકરાની પાસે બધા સગા-વહાલાં ભરાઈને બેઠેલા છે ત્યારે કહે છે. એક દહીના વાટકો લાવા. હું તમારા દિકરાને રાગ અત્યારે મટાડી દઉં. એના માતા-પિતાને ખૂબ આનંદ થયા. જલ્દી જલ્દી નહી'ના વાટકા લાવ્યા, મહારાજે નદી ના વાટકા છે।કશના માથે ઉતાર્યાં અને બધા રોગ વાટકામાં લઈ લીધેા. છેકરા આળસ મરડીને બેઠા થયા. બધું કુટુંબ ખુશ થયું. પણ આ મહારાજ કહે છે ભાઈ ! આ છોકરો તા સાળે થઈ ગયા પણ તમારે બધાએ આમાંથી એકેક ચમચી દહીં લેવાનું છે. એટલે તમને બધાને કંઈ ને કંઈ રોગ થશે. કાઇનુ માથું દુઃખશે, કોઇને હાથ દુ:ખશે તે કોઈને પગ દુઃખશે તે કોઇને પેટમાં દુઃખશે. પણ કોઈ મરી નહિ જાય, જ્યાં આ વાત સાંભળી ત્યાં આડાશી-પાડોશી અને દૂરનાં સગા બેઠા હતાં તે બધાં ઉઠીને રવાના થવા લાગ્યા. બધા દરઅંદર કહેવા લાગ્યાં, આપણે વગર કામની ઉપાધિ શા માટે વહેારવી જોઇએ ! એના ઘરના ભાગ પડાવશે. આપણને શું લાગે વળગે ?
હવે તેા કુટુ બી પણ ધીમે ધીમે રવાના થઈ ગયાં. ફક્ત ઘરનાં જ માણસા રહ્યાં. મહારાજ કહે છે ભાઈ! માણસા હું આછા થઈ ગયાં. તમારે બધાને એ-એ ચમચી દહી લેવુ' પડશે અને તમને રાગ પણ વધુ થશે. માલેા કાને આપુ? કાઈ જવાબ દેતુ' નથી ત્યારે મહારાજ સૌથી પ્રથમ એની માતાને દહીં આપવા જાય છે. ત્યારે માતા કહે છે બાપજી ! મને દહીં લેવામાં કોઈ જાતના વાંધા જ નથી. હું તે આખા વાટકા પી જાઉં પણ મારી હવે પૂરી ઉંમર થઈ છે, અને આંખે પૂરુ' દેખાતુ‘