________________
ચાલું –
ચાલ ઃ
મહેશી મારવી નહુડી, સી ન જાય મારા વીર, વહેલા વહેલા તુ આવજે, રડી રહી છે તારી ખંહેન, જોવે તારા ભાણૈજો રાહુ, જેવે તારી બેનડી રાહુ, વહેલા વહેલા આવ મારા વીર........ માડીના જાયા, અરુનીના મહેણાં અને ભાગવા ૨,
રક્ષા લીધી હાથમાં, અડેની ચાલી પાદર માંચ, વાટ જોઈ ને થાકી ગઈ, ચઢી ગાડ ઉપર બહેન, જોઈ રહી છે ભાઈની વાટ, કયારે આવે મારા વીર, ત્યાં તેા નીકળ્યા કાળા નાગ, ઊઁચા કરડવાના લાગ, બહેનીને કરડયો કાળો નાગ........ માડીના જાયા.
બહેનીના મ્હેણાં અને ભાંગવા
અહે। વીરા ! મારા માથે પ્રહાર પડવામાં બાકી રહ્યાં નથી. તું જલ્દી જલ્દી આવ વીરા. આ દુઃખીયારી તારી મહેનડી રાહ જોઈને અંતરના ઉમળકાથી તને વધાવવા હાથમાં અમર રાખડી લઇને ઉભી છે. મહેની ચારે કોર નજર ફેરવે છે. કયાંય ભાઈ ન દેખાયા ત્યારે તે ઝડ ઉપર ચઢી ગઈ. સ્ત્રીઓની હિં`મત ઓછી હાય પણ ભાઈને મળવાના અતિ ઉમરેંગ છે એટલે સાહસ કરીને વૃક્ષની ટોચે ચઢીને મીટ માંડી રહી છે. જેમ મેઘ ગાજે ને મેાર ટહુકાર કરે, આકાશ તરફ માર મીટ માંડે છે તેમ આ બેનડી પણ મીટ માંડી રહી છે, ઝાડની ડાળી તૂટશે અને હું પડી જઈશ તે મારું શું થશે એનું પણ એને ભાન નથી. હૈયામાં એક જ નાદ ગુંજે છે કે મારા માડી જાયા વીર કયારે આવે.
ચાલ –
આ બેનડી ઝાડ ઉપર ચઢી એના વીરા તરફ મીટ માંડી રહી છે. એનુ ધ્યાન ભાઇમાં છે. ત્યાં એક કાળા ભારી`ગ નાગ નીકળ્યા. પણ આને ખખર નથી કારણ કે તે ભાઈમાં તદ્દીન છે. હવે મહેનના પગ પાસે નાગ આન્યા. ધીમે રહીને અંશુકે ડ ંશ દીધા. ત્યાં મુખમાંથી કાળી ચીસ પડી ગઈ. જોયુ તે માટે નાગ અ હા હા ! કેમ રાજા ! y તારી વિચિત્ર ગતિ છે. કમ તને શરમ નથી.
અરર...... નાગ તે શું કર્યુ., લીધા કયા ભવના વૈર, મારા માડી જાયા વીર ન આવ્યો, અને તે લીધા મારા પ્રાણુ,
શું કર્યાં પૂČભવે પાપ મને કરડયા કાળા નાગ, મારા બાલુડા શુ કરશે આજ....... માડીના જાયા. બહેનીના મ્હેણાં એને ભાંગવા રે