________________
૨૦૧
સાડા ચાર વાગે લેાદી પહોંચ્યા. ત્યાંથી પગે ચાલીને ખીચન પહોંચ્યા. ત્યાં મિરાજતા પૂ. મહારાજ સાહેબના દર્શન કરીને બહાર નીકળી સામાયિકના કપડાં પહેર્યાં. અને પછી મહારાજ સાહેબની સન્મુખ કરેમિ ભંતેના પાઠ ખેાલતાં જાવજીવાએ તિવિહુ' તિવિ હેણુ મેલ્યા. ત્યારે લાલચદ્રજી મહારાજ સાહેબ એકદમ ચમકીને મેલ્યા, વિનેદકુમાર તમે આ શું ખેલે છે ? ત્યાં “ અખ્ખાણું વાસિરામિ” એલી લીધુ. અને પછી મેલ્યા કે ગુરૂદેવ! એ તા ખની ચૂકયું. મેં સ્વયં દીક્ષા લઈ લીધી. હવે તેમાં કોઈ ફેરફાર થશે નહિ. હવે આપ જે આજ્ઞા હોય તે ક્રમાવે.
જ્ઞાન અને ચારિત્રમાં મહાન પુરૂષ એવા સમ`મલજી મહારાજ સાહેબે ખૂબ સમજાવ્યા. અને કહ્યુ` વિનેદ! આ રીતે દીક્ષા લેવી તે ખરાખર નથી. તમે ખાનદાન કુટુબના પુત્ર છે! તમારા માતા-પિતાને આ વાતની ખખર પડશે ત્યારે કેટલું દુઃખ થશે. માટે તમે રજોહરણ ઉપરથી કપડું કાઢી નાંખે। અને શ્રાવકના વ્રતમાં રહેા. પણ વિનાદમુનિએ સાફ કહી દીધું કે હવે આમાં કંઈ જ ફેરફાર થઈ શકે તેમ નથી. હવે આગળ મારે શું કરવુ' તે મને સમજાવા. સંતાએ અને સ ંઘે ખૂબ સમજાવ્યા. વિનાદમુનિ ન માન્યાં. અંતે તેમના માતા-પિતાને ખખર આપ્યાં. તે વખતે માતા-પિતાને જે દુઃખ થયુ' હશે એ તા એમનેા આત્મા જ જાણી શકે છે. ફુલ'ભજીભાઈ તથા મણીબેનને ખૂબ ભયંકર આઘાત લાગ્યા.
દુર્લભજીભાઈ એ રાવબહાદુર એમ. પી. સાહેબ, કેશવલાલભાઈ પારેખ અને પડિતજી પૂર્ણચંદ્રજીને એમ ત્રણને વિનેાકુમારને સમજાવીને પાછા તેડી લાવવા ખીચન મેકલ્યા. તેઓએ ત્યાં જઈને ખૂબ સમજાવ્યાં. -તેના જવાખમાં કેશવલાલભાઈ પારેખને વિનાદમુનિએ કહી દીધું કે મેં તેા દીક્ષા અંગીકાર કરી લીધી છે. તેમાં કઈજ ફેરફાર થાય તેમ નથી. તમે તેા અમારા વિરાણી કુટુંબના હિતસ્વી છે. અને જો તમે સાચા હિતસ્વી હા તે મારા મા—માપુજીને સમજાવીને મારી વડી દીક્ષાની આજ્ઞા અઠવાડિયામાં અપાવી દો. મારા માતા-પિતાના મારા પર અગણિત ઉપકાર છે. એ ઉપકારના બદલામાં મારી ભાવના તેા એ જ છે કે દરેક જીવા સંયમી અને.
આવા દૃઢ જવાબ મળવાથી તેઓ રાજકેાટ પાછા ફર્યાં. અને બધી વાત તેમના માતા–પિતાને કહી. અહી લાલચંદ્રજી મહારાજ ખીચનથી ચાતુર્માસ માટે લેાદી આવ્યાં. તેમની દીક્ષા અઢી મહિના પછી તેએ એક દ્વિવસ ઠંડડીલ જવા માટે બહાર ગયાં. કાળ કાળનુ કામ કરી જાય છે. તેઓ ઠંડીલ જઇને પાછા ફરી રહયા હતાં. વચમાં રેલવેના પાટા આવે છે. દરરાજ ત્યાંથી જતા હતાં અને આવતા હતાં. ટ્રેઈન પણુ રાજ આવતી હતી. પણ જે દિવસે જે નિમિત્તે જે બનવાનું હાય છે તેને કોઈ મિથ્યા કરી શકતુ નથી. કારમી પળેા આવી ગઈ. મુનિ જ્યાં પાછા ફરી રહયા હતાં ત્યાં રેલ્વે લાઈન ઉપર
શા. ૨૬