________________
ર૧૧
'
તમે જન્મ લીધા તે સાથે જ હાથ-પગ-કાન-નાક આવું સુંદર શરીર મધું જે મળ્યું. આ બધું કયાંથી મળ્યું ? ધર્માંથી જ આ શરીર અને શરીરના અ ંગેાપાંગ બધું જ મળ્યુ છે. આજે સ્વતંત્ર દિન છે. તમેા ત્રેવીસ વર્ષ પહેલાં ગુલામીમાંથી મુક્ત બન્યાં. પણ એ રાજકીય ગુલામી તેા હજી તમારા માથે ઉભી જ છે. તમે અંગ્રેજના બંધનમાંથી મુક્ત થયાં પણ હજી અમેરિકા-રશિયા બધા દેશે તમારી પાસે કાશ્મીરની ખાંધ છેડ કરાવી જશે. તેને ભારત અને પાકિસ્તાનને લડતા બંધ કરાવવા છે અને ચીનને ચિનગારી આપે છે એટલે ચીન સાથે લડાવવાની તૈયારીઓ કરાવે છે. એ બધા તમને રમાડી રહ્યાં છે. અને તમે સ્વતંત્રતાના નામે જલસા ઉડાવા છે.
આજે મેનેજર બદલાયા છે પણ માલિક ખલાયા નથી. અમને આ તમારી સ્વત ંત્રતાથી આનă નહિ આવે. અમે આવી સ્વતંત્રતાને સ્વતંત્રતા માનતા જ નથી. ગુલામી એ પ્રકારની છે. એક બાહ્ય અને બીજી અભ્યંતર. આજે ભારતને સ્વતંત્રતા અપાવી પણ દેશમાં કેટલી આફ્તા આવી રહી છે. દિવસે દિવસે જાત જાતના આક્રમણા વધતા જાય છે. અને પ્રજાને માથે મુશીખતા આવતી જાય છે. આ રાજકીય ગુલામીમાંથી મુક્ત થયા નથી અને કમની આભ્યંતર ગુલામી તા હજી ઉભી જ છે. આ ગુલામી નહિ જાય ત્યાં સુધી કંઇ પણ થવાનુ નથી.
આજે આપણાં ઉપર કમ ત્રાટકી રહ્યાં છે. ત્યાં સુધી ગુલામી જ છે. કમના કારણે તમે સિત્તેર વર્ષના થાવ અને જેના ઉપર તમારી આશાના મિનારા છે એવા કરા મરણ પામે તે। દુઃખ થાય ને ? કઢના રોગ થાય એટલે જલ્દી દવા કરો. કેન્સરનુ' નામ પડે કે તરત જ સીધા ઢાટામાં દાખલ થઈ જાય. અરે ! શ્રીમંત હાય તે સ્વીટ્ઝર્લેન્ડ પહેોંચી જાય. અને રાગથી મુક્ત થવા માટે થાય તેટલા પ્રયત્ના ચાલે છે. પણ શું આ વૈજ્ઞાનિક શોધખેાળા તમને રાગથી કે દર્દથી મુક્ત કરી શકે છે? કદાચ તમને માં રાહત આપે તા એ તેા નિમિત્ત છે. એ વેઢનીય કમાઁ ઉપશાંત હાય તેા શાંતિ મળે, કદાચ એના અંત આવ્યા હાય તા મટી પણ જાય. પણ એમાં દવા કે ડૉકટરો કંઈ કરી શકતા નથી. એ બધું ક ને આધીન છે. તમારા પુણ્યના ઉદ્દયથી માટા બંગલા મળે, રૂમે રૂમે ટેલીફાન હાય, આંગણામાં ચાર કારી ખડી રહેતી હોય, ક્રોડા કે અબજોની સપત્તિના સ્વામી હૈ। અને સ્વતંત્રતા પ્રમાણે ઇચ્છિત સુખ ભાગવતાં હૈ છતાં તમે કમરાજાની કેદમાં સપડાયેલા છે.
ભયંકર પરદેશી આક્રમણ અને સ્વદેશી અંધાધૂંધીથી તમે મુક્ત થયા, તે પણ કમના કેન્દ્રી તેા છે જ. એટલે ગુલામ છે. તમને આ ગુલામી એ ગુલામી રૂપે સમજાતી નથી એ જ અજ્ઞાનતા છે. અમારે તમારી આંખ ખાલાવવી છે. પણ તમે તે આંખ અધ કરી દે છે. આજે રશિયા, અમેરિકા, કેનેડા ભારતને બધું આપે છે. પણુ સામે શરત