________________
૧૦
“जाइ जरामच्चु भयाभिभूया, बर्हिविहारा भिनिविट्ट चित्ता । संसार चक्कस विमोक्खणट्ठा, दट्ठूण ते कामगुणे विरचा ॥”
ઉપર કહેલા ભયાથી ભયભીત થયા. એટલે સંસારથી બહાર જે અનંત સુખનુ ધામ એવા મેાક્ષમાં એમણે ચિત્ત સ્થાપ્યું. એટલે કે મેાક્ષે જવાની લગની લાગી. હવે માક્ષે જવુ' હાય તે શું કરવુ જોઈએ? આ સંસારથી મુક્ત થવું પડે. આ સંસાર તા ચક્ર જેવા છે. તમે ચકડોળ તા જોયુ છે ને! એ ચકડોળનાં ચાર ખાનાં ડાય છે. તેમાં એક ખાતું નીચે રહે, એ બાજુની સાઈડમાં લે ખાનાં રહે. અને એક ખાનું ઉપર હાય છે. એ ચકડોળ કરે છે ત્યારે ઉપરનું ખાનું નીચે આવે અને નીચેનુ ઉપર જાય છે. એમ ચારે ય ખાનાનું ચક્ર ફર્યાં જ કરે છે. તેમાં સૌથી વધુ સહન કાને કરવું પડે? જે ખાતુ ઉપર છે તેમાંથી કોઈ અજ્ઞાન માણસ થૂંકે તેા નીચેવાળાને આ ત્રાસ સહન કરવા પડે છે. પણ નીચેથી કાઈ થૂંકે તા ઉપરવાળાને કંઈ સહન કરવું પડતુ નથી. આ રીતે સ'સાર પણ એક ચકડાળ છે. એનાં ચાર ખાનાં છે. તેમાં નીચે નરક છે. ઉપર દેવલાક છે. અને મનુષ્ય, તિય ચનું ખાતુ. વચમાં છે. નીચે રહેલાં નરકગતિના નારકીને એકલું દુઃખ છે. ઉપર રહેલાં દેવાને એકલુ' સુખ છે અને મનુષ્યતિય'ચોને સુખ અને દુઃખ બંને રહેલાં છે. આવું ચતુ`તિનું જે ચક્ર છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ બંને બ્રાહ્મણ પુત્રોને રંગ લાગ્યો છે. તમને હજી રંગ લાગ્યા નથી.
આજના દિવસ પણ સ્વત ંત્ર દિન છે. આજે પંદરમી ઓગષ્ટના દિવસે તમે બ્રિટીશની ગુલામીમાંથી મુક્ત થયાં છે, અને તમે માના પણ છે કે અમે સ્વતંત્ર બન્યાં. પણ તમે ખરેખર! હજી સ્વતંત્ર બન્યાં જ નથી. સ્વતંત્રતાના અર્થ જ તમે સમજ્યાં નથી. તમે મેહ-માયા મમતા અને પરિગ્રહનાં બંધનથી મોંધાયેલા છે. તમને પરિગ્રહની કેટલી મમતા છે? ધનના મેાહ છૂટે તેા ધમ થાય. પણ ધનથી ધમ`ના વિજય ન થઈ શકે.
દેવાનુપ્રિયા ! તમે તે આજે ધન અને ધને એકમાં જ ખતવા છે. પણ ધનથી ધર્મ કદી ખરીદી શકાતા નથી. ધન અને ધમ અને અલગ વસ્તુ છે. તમે કહેા છે. કે ધન વિના એક વસ્તુ પણ ખરીદી શકાતી નથી. પૈસા વિના દાતણ પણ મળતાં નથી. એ વાત તમારી સાચી છે. છતાં અમુક મહત્વની ચીજો પૈસાથી ખરીઢાતી નથી. એ તા ધર્માંથી જ મળે છે. પૈસાથી ખાટાના છૂટ મળે પણ કંઈ પગ મળે ખરા ? પૈસાથી ટોપી મળે પણ માથું મળે ? પૈસાથી ફર્સ્ટ કલાસ મલમલની ગાદી મળે પણ ઉંઘ મળે ખરી ? પૈસાથી ચશ્મા મળે પણ આંખ મળે ? પૈસાથી મનમાન્યા સ્વાષ્ટિ ભેાજના મળે પણ ભૂખ મળે ? જે પૈસાથી લેાજન મળે, ગાદી મળે, પણ ભૂખ કે ઉંઘ ન મળે. એવી સ*પત્તિ શા કામની ? ભૂખ માટે દવા ખાવી પડે. ધ માટે ઘેનની ગાળી લેવી પડે, આવી સપત્તિની કાંઈ જ કિંમત નથી,