________________
૨૨૭
પહેલાં ચારિત્ર પાલનમાં પૂરી પ્રમાણિકતા હોય તેા જ જનાઈ પહેરાવવામાં આવતો. આજ તે સાપ ગયા ને લીસેાટાં રહી ગયાં છે. જનાઈના ત્રણ તાર છે. તે રીતે ત્રણ જાતનાં ઋણ દરેકનાં માથે રહેલાં છે. તે ઋણમાંથી મુક્ત કેમ થવાય તે વિચારવાનું આ પર્વ છે. ખીજી રીતે મન–વચન અને કાયાની શુદ્ધિ જાળવવાનું પણ આ પ સૂચવે છે. જનાઈના એક પણ તાર તૂટી જાય તે એક ડગલું પણ આગળ ચલાય નહિ. બીજી જનાઈ મલાવ્યા પછી અગર તૂટેલા તાર સાંધ્યા પછી જ આગળ ચલાય. તેવી જ રીતે મનવચન અને કાયાના તારમાં એક પણ તાર અશુદ્ધ થાય તેા શુદ્ધ કર્યાં પહેલાં આગળ ચલાય નહિ તા જ મળેવનુ પર્વ સાચી રીતે ઉજવ્યુ` કહેવાય.
આ જ પ નાળિયેરી પૂર્ણિમા તરીકે ઓળખાય છે. આમાં પણ ઘણું રહસ્ય સમાયેલું છે. નાળિયેર ફાડતી વખતે એ જ વિચારવાનુ રહે છે કે કાચલી અને ગાઢો જેમ જુદા છે તેમ દેહ અને આત્મા પણ જુદા છે. કેાઈ માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એલીએ છીએ કે એણે દેહ છેડયા, પણ કાણે દેહ છેડયા ! આત્માએ. આ વાત સમજાય ત્યારે આસક્તિ છૂટે અને મુક્તિ મળે. ત્રીજી રીતે આજના ટ્વિન રક્ષા બંધનના નામે પણ એળખાય છે. આજના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે. મહેન પરદેશ રહેતી હાય તા વરમાં બીડીને ભાઈને બહેન રાખડી માકલે છે. અગર ભાઈ પરદેશ વસતા હાય તા બહેન ભાઈને ટપાલમાં પરદેશ રાખડી અહીં તા મામૂલીક કિંમતની રાખડી હોય છે. પણ મારવાડમાં તે। તા સાનાની-ચાંદીની-મેાતીની અને રત્ના જડેલી રાખડી ભાઈને ખાંધે છે. બહેન એના પતિને આવી કિમતી રાખડી નહી' માંધતા ભાઇને ખાંધે છે એનું કારણ શું? હાથ લાંખા કરી રાખડી બંધાવી દેવાથી અને બદલામાં મહેનને એક સાડી કે પાંચ પચ્ચીસ રૂપિયા આપવાથી પતી જતું નથી. રાખડી બંધાવવામાં ભાઈના માથે બહેનના રક્ષણુના ભાર આવે છે.
મેાકલે છે. આપણે શ્રીમંત મહેન હોય
રક્ષાબંધન દુશ્મનાવટ દૂર કરાવવામાં પણ અતિ ઉપયાગી છે. અગાઉ પેાતાના પતિના દુશ્મન રાજાને પત્ની રાખડી મેાકલાવતી એટલે તેને અને પેાતાના પતિના મન રાજાને ભાઈ-બહેનના સંબંધ બંધાતા. અને પિરણામે દુશ્મનાવટનેાંત આવતા. એટલું જ નહિ પરંતુ દુશ્મન રાજા જરૂર પડે મહેનને સહાય કરવા તત્પર થતા આજે વિધવા બહેનેા અપશુકન રૂપ મનાય છે. પરંતુ વિધવા એ તેા શીયળવતી છે. એ શુભ શુકન છે.
અંધુએ ! સાચી રક્ષા કાણુ કરી શકે! તમારી સાચી રક્ષા કરનાર હાય ત જિનવાણી છે. આ જિનવાણીરૂપી રાખડી અમે તમને એક મહિનાથી ખાંધી રહ્યાં છીએ. તેની તમને કિંમત છે કે નથી! જિનવાણી તે આ ભવમાં રક્ષણ કરે છે એટલું જ