________________
૩૦
દીખી. એક સાતમા સ્હેલા જે કાઠી ખાકી હતા વાત સંભળાવી નહિ. આ બધું અન્યા પછી સુભદ્રા પુત્રને જન્મ આપે છે. અને એ જ અભિમન્યુના નામથી પ્રસિદ્ધ થાય છે.
આ અભિમન્યુ મેટો થાય છે ત્યારે એનાં લગ્ન એત્રાની સાથે કરવામાં આવે છે. કૃષ્ણ માયાજાળ રચે છે. લગ્ન વખતે અભિમન્યુને કહે છે બેટા ! આપણા કુળમાં એવા રિવાજ છે કે પરણતી વખતે આંખે પાટા બાંધી દેવાના. તેથી આત્રા અને અભિમન્યુને આંખે પાટા બાંધીને પરણાવે છે. એટલે એકબીજાએ કાઇનુ માઢું પણ જોયું નથી. તે જમાનામાં કન્યા પરણીને સાથે આવતી ન હતી. પણ પછી વળાવતાં હતાં. આત્રા અને અભિમન્યુના લગ્ન થયા પછી થેાડા સમયમાં આ સાત ચક્રના યુદ્ધના પડહુ વાગે છે. ત્યારે અભિમન્યુ સાત કોઠાની લડાઇના પડહુ ઝીલે છે. માતા કુંતાને, અર્જુનને અને કૃષ્ણની બેનડી સુભદ્રાને ખખર પડી કે મારા બાલુડાએ લડાઇનેા પડહ ઝીલ્યા છે ત્યારે આંખે આંસુ સારતી દિકરાને વળગી પડે છે અને કહે છે બેટા ! તે પડદ્ધ શા માટે ઝીલ્યા ! હજી તું કાલે સવારે પરણ્યા છે. જે કન્યાના હાથ ઝાલ્મે છે એનું મુખ પણ જોયુ' નથી. આ ચક્રની લડાઈ એ તે મૃત્યુના મુખમાં જ જવાનુ છે. બેટા! તેં આ શું કર્યુ? માતા ચેાધારે આંસુએ રડે છે. પણ આ ક્ષત્રિયના બચ્ચા ક'ઇ જેવા તેવા ન હતા. એ તા પડહ ઝીલ્યા એટલે ઝીલ્યા. હવે ચાક્કસ યુદ્ધમાં જવાનું, આ તરફ એત્રાને તેડા મેકલે છે કે એત્રાને જલ્દી મેકલે. અભિમન્યુ યુદ્ધે જાય છે. એત્રાને તેડવા સાંઢણી મેાકલે છે.
બીજી તરફ આત્રા સૂતી છે. તે ઉંઘમાંથી ઝબકી ઝબકીને જાગે છે. અને માતાને કહે છે માતા ! મને ભયંકર અનિષ્ટ સૂચક સ્વપ્ના આવે છે. મારી ચુંદડી કાળી પડી ગઇ. માતા – સ્વપ્નામાં મેં જોયુ કે મારા ચુડàા નંદાઈ ગયા. આત્રા ખૂબ ડે
એની માતા એને આશ્વાસન આપે છે. બેટા ! તને “ઉનાવા પણ ના વાશે ” તું રડીશ નહિ, સ્વપ્ના કંઈ સાચા પડતાં નથી. સવાર પડતાં એત્રાના સાસરેથી તેડા આવે છે કે આત્રાને જલ્દી માલે. અભિમન્યુ યુદ્ધે જવાના છે. આ આત્રા પવનવેગી સાંઢણી ઉપર બેસી સાસરે આવે છે. એ જલ્દી આવે છે ત્યાં કૃષ્ણને વિચાર થયો કે જો એત્રા જલ્દી આવી જશે તે એના માહમાં પડી અભિમન્યુ યુદ્ધમાં નહિ જાય. એટલે અધવચ સાંઢણીના પગે ખીલા વગાડયો. સાંઢણી લૂલી થવાથી ધીમે ધીમે આવે છે. જે દિવસે એત્રા પહેાંચવાની છે તે જ દિવસે અભિમન્યુ યુદ્ધે નીકળી જાય છે. અભિમન્યુના થ અને એત્રાની સાંઢણી અને ગામ ખઢાર સામસામા ભેગા થઈ જાય છે. બંનેની નજર પરસ્પર એક થઈ જાય છે. ત્યારે અભિમન્યુને એવા વિચાર આવ્યે કે અહા ! ધન્ય છે આ ખાઈના પતિને! કે આવી દેવરૂપ જેવી કન્યાના એ સ્વામી બન્યા છે. એત્રાના મનમાં પણ એવા વિચાર આવ્યેા કે ધન્ય છે આ પુરૂષની સ્રીને! કે જે એની પત્ની