________________
૨૦૯
કારણ કે કાલે સભામાં એઢીને જવાનુ` છે. ત્યારે પેલા માણસ કહે છે આ એક પડયા છે એની કિંમત (૧૫૦) રૂપિયા છે. પ્રધાન કહે છે ભલે દેઢસા લે પણ મને ધામળેા આપ. પહેલાં એનુ માં નાનું હતું. ધીમે ધીમે વધીને રાક્ષસ જેટલું માટુ' થઈ ગયું. એટલે એને પસ્તાવા થયે. અહેા ! મે પહેલાં આછી કિંમતે ધામનીએ વેચી દીધી. જો પહેલેથી જ વધુ કિંમતે આપી હાત તે કેટલા પૈસા આવત! એ જ માણસ ખીજે દિવસે રાજા પાસે આવ્યા. રાજા પૂછે છે કેમ ભાઇ! તારી ધાબળીએ ખપી ગઈ ને ! તા હવે શા માટે ઉદાસ છે? ત્યારે કહે છે શું કરુ...! સાહેબ ! હું તેા ઢગાઈ ગયા. પહેલાં સસ્તી કિ ંમતે ધાબળીએ આપી દીધી અને પછી તેા ધાબળીના દેઢસે રૂપિયા ઉપજ્યા. રાજા કહે છે એક તા મે' તારી ધાબળીએ વેચાવી આપી અને ઉપરથી તે` મારી પ્રજાને ચુસી લીધી. કહેવાના આશય એ છે કે માણસ વમાન સુખને ભેાગવી શકતા નથી અને ગયુ... તેને રાવે છે. મધુએ ! પેલા માણસ એના પાંચીકાને રાવે છે. આ માણસ ધાબળીને રાવે છે. એ તમને શુ' સમજાવે છે. સમયને ઓળખેા, પ્રમાદને છેડો. એની પાસે ૩૬૦ પાંચીકા હતા. તેમાંથી એણે ૩૫૯ ઉડાડી મૂકયા. ફક્ત એક જ ટુકડા હતા તે તેમાંથી તેને ક્રોડ રૂપિયા મળ્યા. તેમ એ જ રીતે એક વર્ષીના ૩૬૦ દિવસ છે. એમાંથી ૩૫૯ દિવસે ભલે અજ્ઞાન દશામાં ચાલ્યા ગયા. એક પાંચીકા રૂપી એક દિવસ હાથમાં છે ત્યાં સુધી પણ કામ કાઢી લેા. પછી ગમે તેટલા પસ્તાવા કરશે તા પણુ આવે! સમય નહિ મળે. આપણે ત્યાં તપસ્વીએની તપશ્ચર્યા ચાલી રહી છે. તે જોઈને તમે પણ તપશ્ચર્યા કરવા તૈયાર થાવ. એજ,
તે
વ્યાખ્યાન........ન. ૨૯
સ્વાત ત્ર્યદિન—પંદરમી ઓગષ્ટ શ્રાવણ સુદ ૧૪ ને શનિવાર તા. ૧૫-૮-૭૦
ત્રિલેાકીનાથ ભગવાન મહાવીર સ્વામીએ જગતના જીવા ઉપર મહાન કરૂણા કરી સિદ્ધાંત રૂપ વાણીનું પાન કરાવ્યું. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનુ નામ સિદ્ધાંત. જેમાં ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરાહિતના બે પુત્રા જેમને જન્મ-જરા અને મરણનાં દુઃખાના ડર લાગ્યા છે.
શા. ૨૭