________________
પ
મહેમાન સીધા ચાલ્યું આવતા હાય તેને ઘરનું બારણુ' પણ બતાવ્યુ` નથી એ પહેલાં એમ પૂછવા માંડે કે કેટલા દિવસ રોકાવાના છે ને કયારે જવું છે ? ત્યાં વળી સ્વધમીને જમાડીને જમવાના નિયમ કયાંથી હાય !
આ પુણીચે શ્રાવક અને તેની પત્ની વારાફરતી એક દિવસ ઉપવાસ કરે છે. અને એક દિવસ જમે છે. અને જે ભેજન મચે છે તેમાંથી સ્વધમીની ભક્તિ કરે છે. અને શ્રાવક–શ્રાવિકાની જોડલી આનદથી ધર્મારાધના કરે છે. એક દિવસ પુણીયા શ્રાવક સામાયિકમાં બેઠા છે. પણ મનની સ્થિરતા રહેતી નથી. આ શ્રાવક વિચાર કરે છે કે આજે મારી સામાયિક કેમ લૂંટાઈ રહી છે ? તમે પણ સામાયિક લઈ ને મેસેા છે અને ચિત્તની ચંચળતા સામાયિકમાં થતી હશે. પણ આવા વિચાર આવે છે ખરા ? તમને આવે વિચાર ક્યાંથી આવે? કારણ કે તમે ઘેર નવરા જ ન પડેા એટલે અશુભ વિચારાના ચરા અહીં લઈને આવેા છે. અહીં મન નવરુ પડે એટલે દુકાનના વિચાર કરીશ. એફિસના વિચાર કરો. ભેગી શાકની થેલી પણ લેતા આવ્યા હશે। એટલે અહિં થી ઉઠીને શાક માકીટમાં જવું છે ને કયું શાક લેવુ એ પણ વિચાર થતા હશે.
પુણીયા શ્રાવક સામાયિક પાળીને એની પત્નીને પૂછે છે આજે આપણા ઘરમાં અનીતિનું ધન આવ્યું નથી ને ? આજે સામાયિકમાં મારું મન સ્થિર રહયું નથી માટે કંઇક કારણુ તા જરૂર છે. ત્યારે એની સ્ત્રી કહે છે સ્વામીનાથ! આજે એક સન્યાસી લાટ માંગવા આવ્યેા હતેા. એને ડબલુ લઈને લેાટ આપવા ગઈ. મેં ડખલામાંથી મૂઠી લાટ આપ્યા. એની નજર ડખલા પર પડી. હવે એ ખાવા ગમે તે હાય પણ એના ગયા પછી એક ચમત્કાર થયા. અને એ આપણું ડબલુ સોનાનુ ખની ગયું.
હવે તમે બહારગામ ગયાં હૈા. પાછળથી તમારા શ્રીમતીજી એની એ ચાર સાડીઓ, તમારા એત્રણ પહેરણુ શૂટ આપીને એક સ્ટીલની માલ્ટી લીધી. તમે બહારગામથી આવ્યા ત્યાં હર્ષભેર સામી કહેવા આવે કે જીએ-જુએ મે' ખાટી ખરીદી. તમે પૂછે કે કેટલાની ? તા કહેશે કે અરે ! પૈસા ખર્ચવાના હાય ! એ તેા મારા ને તમારા ફાટલા ડુચા આપીને લીધી. તમે પણ ભેગા હરખાવા માંડા હા.... તમે એટલા કપડામાં ક'ઈડ ગરીખનાં અંગ ઢાંકી શકો. એટલા કપડાં આપીને એક ડીખડું વધ્યું તે પણ શું અને ન વધ્યું તે પણુ શું? તમે સારા કપડાં પહેરી તે ફાટલા કપડાં તે ગરીબને આપેા.
આ પુણીયા શ્રાવક કહે છે નક્કી એ સેાનું ઘરમાં આવ્યુ. તેથી જ સામાયિકના સુધારસ હું પી શકયા નહિ. આપણે એ કચરા ઘરમાં ન જોઈએ. કારણ કે આપણે તા રાજના દશ ઢાકડા ઉપર એક પણ પાઈ રાખવી ક૯પતી નથી. આ તા કેટલી બધી કિંમત વધી ગઈ. જાવ – એને ઉકરડે ફેંકી આવેા. આ જગ્યાએ તમે હેત તા શુ કરત ? એલે! તેા ખરા ! (સભા : લઇને સંતાડી દેત.) તમારી શ્રાવિકા હાત તા એમ કહેત