________________
શ્રીફળ મૂકીને લાલ મદ્રાસીયાનું કપડું બાંધેલું છે. એના ઉપર પુષ્પની માળા પહેરાવી છે. આ માટીને ઘડે દૂરથી ખૂબ આકર્ષક લાગે. આ જોઈ આ માણસને થયું આ ઘડે કેટલે સુંદર લાગે છે ! આટલામાં બીજું કઈ દેખાતું નથી. જે બીજું કોઈ આવશે તો લઈ લેશે. એના કરતાં હું જ લઈ લઉં. એને તરતા આવડતું હતું એટલે નદીમાં પડે. તરીને ઘડો લઈ આવ્યા ઘડામાંથી તે સુગંધ સુગંધ બહેકે છે. હવે એ ઘડાનું મોટું છોડે છે. એને છોડતી વખતે કેટલે આનંદ હશે એ તે એને આત્મા જ જાણતા હશે. જો કે તમે એ ઠેકાણે હેત તે ત્યાં ને ત્યાં એનું મોઢું ન ખેલત. કારણ કે અંદર મત્તા ભરી હોય તે કઈ જોઈ જાય એટલે ચતુર વણિક તે ઘરે લઈ જઈને જ જુએ. કેમ બરાબર છે ને? (હસાહસ).
આ માણસે કુલની માળા, શ્રીફળ, કપડું બધું દૂર કરીને ઝટ ઝટ ઘડાનું મેટું ખેલ્યું. તે તેમાં પથરા ભરેલા હતા. આ જોઈને તેણે કપાળ કૂટયું અને બોલ્યા “રૂપે રૂડો ને ગુણમાં કુડ” આટલે તને શણગાર્યો છે અને અંદર તે પથરા જ ભર્યા છે. આ ઘડો કઈ ધનવાનને જે મળે હેત તે તેમાંથી સોનું ચાંદી નીકળતા પણ મારા નસીબમાં જ પથ્થર છે. તે સોનું કયાંથી મળે ! તેણે આ પથરાને ગણ્યાં તે ૩૬૦ થયા. પથરા દેખાવમાં તો બહુ સુંદર હતાં પણ અજ્ઞાન માણસ એને ઓળખી ન શકે. આણે તે બધા પથ્થરે વડે પક્ષીઓ ઉડાડવા માંડ્યા. એક એક કરતાં બાર વાગ્યા સુધીમાં તે તેણે બધા જ પથ્થરે ઉડાડી મૂક્યા. ફક્ત તેમાંથી એક જ પથ્થર રહી ગયા છે.
બપોર થતાં તેની સ્ત્રી ભાત લઈને ખેતરમાં આવી. એક પથ્થર ત્યાં પડેલે છે. એ નાના છોકરાએ રમતાં રમતાં ચળકતા પથ્થર ઉઠાવી લીધું. પથ્થર કરાના હાથમાં છે. આ સ્ત્રી પતિને ભાત જમાડી પોતાના બાળકને લઈને બજારમાંથી પસાર થાય છે. રસ્તામાં ઝવેરીની દુકાન આવી. ઝવેરી હાજર નથી પણ મુનીમ દુકાને બેઠો છે. એણે બાળકના હાથમાં પથ્થર જે. એને કહે છે બહેન! આ પથરો વેચવે છે! હું વીસ પૈસા આપું. મને એ પથરે આપી દે. એને મન પથ્થરની કંઈ કિંમત ન હતી. એણે તે વિસ પૈસામાં પથ્થર આપી દીધો. મા-દિકરે વીસ પૈસાનાં બજારમાંથી રમકડાં લઈ ખુશ થતાં ઘેર ગયા. આ મુનિમને થયું કે આજે તે હું શેઠને ખુશ કરી દઉં. એટલે શેઠ આવ્યા ત્યારે હર્ષભેર કહે છે આજે તે હું બહુ સારે સોદો કરી આવ્યો છું. એમ કહી હીરે શેઠને બતાવ્યો. - શેઠે હીરો હાથમાં લઈને પારખે અને કહ્યું આ હરે અમૂલ્ય છે. આ હીરે મેં કોઈ દિવસ જે પણ નથી. તે આ હીરો કેની પાસેથી લીધે? કેટલી કિંમતે લીધો ? તે મુનિમ કહે છે મેં તો એક ખેડૂતની પત્ની અહીંથી જતી હતી. તેને છોક આ હરે રમતે હતો. તેની પાસેથી વીસ પૈસામાં લીધો છે. આ શેઠ બહુ પ્રમાણિક