________________
જરા રૂપી દડના પ્રહારથી મારી કેડા ભાંગી ગઈ છે. અને મારૂં યૌવન રૂપી રત્ન ખાવાઈ ગયું છે. તેને હું શેાધી રહ્યો છું. પણ હે યુવાન ! યુવાનીના નશામાં અમારી વૃદ્ધોની મશ્કરી કરે છે. પણ તારી યુવાની ચાર દિવસના ચમકારા જેવી છે. યાદ રાખે, તમારી પણ એક દિવસ આનાથી ખૂરી દશા થશે.
દેવાનુપ્રિયા ! ઘડપણનાં દુઃખા ભયંકર છે. જઠરાગ્નિ મંદ પડી જશે પછી પૂરું ખાઈ પણ નહી શકેા. ઘરમાંથી બધા ધક્કા મારશે. કોઇ ખખર પણ લેશે નહિ. અમારા ઘરમાં સ`ત જેમ વૃદ્ધ થાય, દીક્ષા પર્યાય વધે તેમ ચૈાગ્યતા વધે. અને તમારે ત્યાં ઘરડા થાય તેમ માન ઘટે. મારે તમારી કિંમત ઘટાડવી ન હોય તેા તમે બહાદુર બનીને અમારા ઘરમાં આવી જાવ. આ મને કુમાર કહે છે માતા !ઘડપણમાં આવા કષ્ટા વેઠવા પડે છે. માટે જ્યાં સુધી આ જરા રૂપી રાક્ષસીએ અમારા પીઅે કર્યાં નથી, શરીરમાં એક પણ ડેગ આવ્યેા નથી. અમારી એક પણ ઈન્દ્રિય હીન થઈ નથી ત્યાં સુધી અમને અમારી આત્મ સાધના સાધી લેવા દે. હજુ પણ આ બે કુમાર એની માતાને શુ સમજાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વિઘુલ્લતા ચરિત્ર :- માતપિતાના કરૂણૢ વિલાપ
ખંધુએ ! આ સંસારનુ' સુખ કેવું ક્ષણિક છે. જે ઘરમાં આનંદની ઉમિએ હિલેાળા મારતી હતી તે જ ઘરમાં એ આનંદને ઠેકાણે ઉદાસીનતા છવાઈ ગઈ. માટે જ જ્ઞાનીએ કહે છે કે—
“ સ'સારે સઘળુ દીસે, કાચા રંગ સમાન,
વધુ સુખ તે તે વધુ, ચપલ વિદ્યુત સમાન ”
આ સંસારનું સુખ જેમાં તમે રંગાઈ ગયા છે પણ એ સુખ તેા કાચા રંગ જેવું છે. વિજળીના ચમકારા ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમ આ તમારુ સુખ વિજળીના ચમકારા જેવું છે. આમાં સ્હેજ પણ રાચવા જેવું નથી. આ વિદ્યુલ્લતાની કારમી ચીસ સાંભળી સગાં – સ્નેહીએ, શેઠ – શેઠાણી સાથે દોડીને આવ્યાં. પ્રકાશ ીને જોતાં એક ખાજુ પુત્રનું શખ પડ્યું છે. બીજી બાજુ વહુ પણ બેભાન થઈને પડી છે. આ જોતાંની સાથે જ શેઠ-શેઠાણી ને તમ્મર ખાઈને ધરતી ઉપર પડી ગયા.
સગાં – સ્નેહીઓએ અનેક પ્રકારના શીત ઉપચાર કર્યાં. પંખા નાંખ્યા, પાણી છાંટમાં અને શેઠ-શેઠાણી તથા વિદ્યાલતા ભાનમાં આવ્યા. આ વિદ્યુલ્લતા, શેઠ અને શેઠાણી ત્રણે જણાં ભલભલા કઠણ હૈયાનાં માનવી પણ પીગળી જાય, પથ્થર પણ પીગળી જાય, એવું છાતીફાટ રૂછુ સ્વરે રૂદન કરે છે. અને વિઘુલ્લતાને પૂછે છે બેટા ! આ શું ખની ગયું ? વિદ્યુલ્લતા કહે છે ખા! અમે એહીં આવીને ચેાપાટ રમવા બેઠા. પહેલાં એમણે પાસા
શા, ૨૫