________________
પગ નીચે મૂકો. પગે કળ ચઢી જવાથી તમારી ખાઈને મરણ પામ્યો. પિતાના પ્રાણનો ભેગે પણ બીજાનું રક્ષણ કર્યું. આનું નામ અનુકંપા. અહીં મમતા ન હતી તમે જ પ્રતિક્રમણમાં બોલે છે.
રામેમિ સદવે નીવા, હવે નવા વિ મંતુ છે, .. | . * મિત્તિ સવ્વમુક્ષુ, વેર મ ર ળ છે ”
તમે જ્યારે આ બેલી રહ્યા છે તે વખતે તમારે કટ્ટો શત્રુ-જેને જોતાં તમારા અંગમાં ક્રોધ વ્યાપી જાય છે. એ માણસ વિચાર કરે કે અત્યારે આ સૂત્ર લલકારે છે માટે એને હવે મારી સાથેનું વેર ચાલ્યું ગયું હશે. જરા જેઉં તે ખરે ! એટલે એ આવીને એક હેજ તમને ચૂંટી ભરે અને તમને કંઈ ન થાય તે સમજજે કે હું સાચું બોલી રહ્યો છું. પણ જે એ દુશ્મનને જોઈ તમને દ્વેષ થતે હેય-ક્રોધની જવાળાઓ ભભૂકી ઉઠતી હોય તે આ હૈયામાંથી બેલાતું નથી, પણ હેઠમાંથી બેલાઈ રહ્યું છે. હું અને તમે
ત્યાં સુધી હોઠેથી બોલ્યા કરશું ત્યાં સુધી કલ્યાણ થવાનું નથી. વેર-ઝેર-ઈષ્ય થવાનું જે કઈ કારણ હોય તે તે મમતા છે. જ્યાં સુધી મમતા મરશે નહિ ત્યાં સુધી સમતા આવવી મુશ્કેલ છે.
ભગુ પુરોહિત અને યશાભાર્યાને એના પુત્ર પ્રત્યે ખૂબ મમતા છે. દરેક માતાપિતાઓને પિતાના સંતાને વહાલા હોય છે. તમે તમારા સંતાનનું પાલન પોષણ કરે છે તેમાં તમને આશા છે કે છોકરા મોટા થશે તે તમને કમાઈને ખવડાવશે, પણ પશુઓને સંતાન કમાઈને થેંડા ખવડાવવાના છે! છતાં પણ એકબીજાને કેવી મમતા હોય છે. એક વાંદરી પિતાનાં બચ્ચાંને કેટે વળગાડીને ફરે છે. ચક્લા ચકલી પણ ચણ લાવીને એના બચ્ચાની ચાંચમાં મૂકે છે. એક શેરીનું કૂતરૂં બીજી શેરીમાં આવે તો એને પીંખી નાંખે પણ પિતાનાં બચ્ચાંને કાંઈ થોડું ભસે છે ! તમને તમારા દિકરા રળીને ખવડાવે એટલે મમતા હેય પણ આ પશુને પણ કેટલી મમતા છે! એ જ દિકરા પરણીને જુદા થયાં ત્યાં તમારી મમતાના કિનારા તૂટી જશે. આ તમારે સંસાર. અમારે ને તમારે કઈ દિવસ બને જ નહિ. તમારી ભાવના જુદી અને અમારી ભાવના જુદી. તમને જેટલી મમતા એટલી સાધુને સમતા. તમારા દિકરા જુદા ને મહાવીરના પુત્ર જુદા. સંતે સંયમ લઈને એકજ ભાવના ભાવે છે કે હે પ્રભુ!
“છેલલા શ્વાસ સુધી નિરંતર રહે આ સંયમી ભાવના, '
આધ્યાત્મિક સ્થિતિમાં વહે મુજ ઉરે કલ્યાણની સાધના આ કાળ ભલે વિપદ શીર પડે ના દુઃખ કે વાસના,
થાને પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના.”