________________
૧૪
સવાર પડી. નવ વાગ્યાના સમય છે. ધમ શાળાની સામે એક મેટર આવીને ઉભી રહી, તેમાંથી એક શેઠ ઉતર્યાં.
ધનના નશા :- ધર્માંશાળાના પટાવાળાની એરડી પાસે આવીને સામાન મૂકા અને કહેવા લાગ્યા કે રૂમનુ ભાડુ' શુ છે ? તા કહે છે દરરાજના એક આા. ત્યારે આ શેઠે એક રૂપિયા પટાવાળાને આપી દીધા. પટાવાળા રૂમ શેાધે છે, પણ ચેાગાનુયાગ એવા અની ગયા કે એક પણ રૂમ ખાલી નથી. આખરે પટાવાળા પેલા શકશ જે રૂમમાં ઉતર્યું છે ત્યાં આન્યા. આ બાળકને એકલેા જોઈ ને વિચાર કર્યાં કે આ રૂમ ખાલી કરાવુ. કારણ કે શેઠે એક આનાને બદલે એક રૂપિયા આપ્યા હતા. એટલે શેઠ તા એને ભગવાન જેવા વહાલા લાગ્યા હતા, હવે શેઠને કાઈપણ રીતે રૂમ તા આપવી જ જોઈએ એટલે આ છેકરાને કહે છે, તું આ રૂમ અત્યારે ને અત્યારે ખાલી કરી દે. તુ' જેટલા વખત રહ્યો તે મક્તમાં રહ્યો. તે ભાડાના એક આના ભર્યાં હૈ તે તને પાછા આપી દઈશ.
છોકરા પણ તેજ મગજના હતા. તે રાથી કહેવા લાગ્યા. તમે ગમે તેમ કરો પણ હું' આ રૂમ કાઈ હિસાબે ખાલી નહિ કરુ. શું મેં ભાડું નથી આપ્યું? શા માટે મને ખાલી કરાવા છે ? જો ન્હાતા રાખવા તા પહેલેથી જ ના પાડવી હતી ને ? આખરે પટાવાળા થાકયા. એ શેઠ પાસે આવીને કહેવા લાગ્યા કે પેલી રૂમમાં એક જ છેકરા છે. એને મે' ખૂબ સમજાન્યા પણ રૂમ ખાલી કરતા નથી. ખૂબ માજી છે. આપ જઇને એને સમજાવો. શેઠે એના નાકરાને હુકમ કયેર્યાં કે તમે જઈને એને સમજાવે. જો સમજે તેા ઠીક છે. જો રૂમ ખાલી ન કરે તે સામાન ઉઠાવીને રૂમની બહાર ફેકી દેવા અને સામાન બહાર કાઢી રૂમ ખાલી કરાવેા.
બંધુએ ! લક્ષ્મી આવવાથી માણસ અકકડ અને છે. પૈસાના મમાં માણસ નીતિને ભૂવી જાય છે. હૃદય વજા જેવું કઠોર ખની જાય છે.
66
माया दुलत्ती कही, आत जात है लाता आतां देवे पीठ पर जातां छाती लात ॥
ܕܕ
દાલત મનુષ્યને ગધેડાની જેમ એ લાતા મારે છે. જેનું નામ જ દો....લત, જે એ લાત મારે છે. લક્ષ્મી આવે છે ત્યારે વાંસામાં એવી લાત મારે છે કે મનુષ્યની છાતી આગળ પડતી નીકળે છે. એટલે ધનવાના છાતી ફુલાવીને ચાલતા હોય છે. અને જ્યારે જાય છે ત્યારે કુલેલી છાતી ઉપર લાત મારે છે એટલે એ વાંકી ચાલે છે. આ તા તમે પ્રત્યક્ષ જુએ છે ને ? છતાં પણ લક્ષ્મી મળે છે ત્યારે કેવા પાવર આવે છે ! બસ, મારા જેવા દુનિયામાં કાણુ શ્રીમત છે ? બસ, હવે મને કાણુ કહેનાર છે ? આ લક્ષ્મી બધી મારી જ છે, પણ ભાઈ ! લક્ષ્મી તા વેશ્યા જેવી છે. એ માણસને મૂખ અનાવી દે છે,