________________
છે. તમને આને ભય લાગે જ નથી. તમે તે પરમીટ લઈને આવ્યા લાગે છે કે અહીંથી તમારે જવાનું જ નથી. આ છોકરાઓ પિતાના માતા-પિતાને વિનયપૂર્વક સમજાવી રહ્યા છે.
અહીં પિલા ભંગીની પત્નીને કેરી ખાવાની તીવ્ર ઈચ્છા થઈ છે. પણ કેરી મળતી નથી, એટલે શરીર હાડપીંજર જેવું થઈ ગયું છે. ભંગી કેરીની ખૂબ તપાસ કરે છે. કયાંય કેરી ન મળી ત્યારે છેવટે વિચાર કર્યો કે શ્રેણીક મહારાજાના બગીચામાં બે છે. અનેં તેને બારે માસ કેરીના ફળ આવે છે. ત્યાંથી ચોરી કરી લાવવી. ભંગી છાનેમને કેરી લેવા માટે બગીચામાં ગયે. આ ઘણે જ ઉંચે છે. કેરી મેળવવી મુશ્કેલ છે. આ ભંગીને વિદ્યા આવડતી હતી. તેના બળે તેણે આંબાની ડાળ નીચી નમાવી અને એક કેરી લીધી. અને તેની પત્નીને દેહદ પૂર્ણ કર્યો. પણ એ ભંગીને કેરીને એ સ્વાદ લાગે કે દરરોજ છાને માને એક એક કેરી લઈ જવા મંડે. આ તે એક જ આંબે છે. અને કેતુના ફળ તે ઓછા જ આવે ને? એટલે રોજ એકેક કરી ઓછી થાય એટલે ખબર પડયા વિના રહે નહિ. નેકરેએ એક મહારાજાને ફાિદ કરી કે આપણું બગીચામાં કોઈ ચેર હળી ગયો છે. અને તે દરરોજ એક એક કેરી લઈ જાય છે. ખૂબ તપાસ કરી. પણ કઈ રીતે ચેર પકડાતું નથી. - 1 શ્રેણીક રાજા વિચાર કરે છે કે જ્યાં મારી હાક વાગતી હોય ત્યાં એ કોણ 'શરીર જાગે છે કે મારા આંબાની કેરી ઉપાડી જાય છે! ગમે તેમ કરીને એને પકડ. ખૂબ યુક્તિપૂર્વક ચર પકડે. એને જોઈ રાજાને એ ક્રોધ આવ્યું કે ઓર્ડર આપી દીધું કે આને ફાંસીએ ચઢાવી દે. પણ શ્રેણક રાજાને પુત્ર અને બીજી તરફથી પ્રધાન એ અભયકુમાર બહુ બુદ્ધિશાળી હતો. એ અહિંસાને પૂજારી હતો જેની રગેરગમાં દયા ભરી હતી. એનું હૈયું કંપી ઉઠયું. અહે! આ ચેરે રત્ન-માણેક કે ધનની ચોરી નથી કરી. ફક્ત એક કેરીની ચેરી કરી છે. એને આવી કડક શિક્ષા? આ બિચારો આ મનુષ્ય જન્મ હારી જશે! ગમે તેમ થાય. કોઈ પણ યુક્તિથી આને બચાવી લે. આમ વિચાર કરી શ્રેણીક મહારાજાને કહે છે બાપુજી! આણે ચેરી કરી છે તે સાચી છે. પણ એને ફાંસીની શિક્ષા થાય એવી ચોરી કરી નથી. છતાં આપને યોગ્ય લાગે તે સાચું. પણ હું આપને એટલું જ કહું છું કે આંબાનું ઝાડ ખૂબ ઊંચું છે. તે આણે કેવી રીતે કરી લીધી. એને પૂછો તે ખરા. રાજાને તે ક્રોધ સમાતું નથી. એટલે અભયકુમારને કહે છે તું પૂછી જે. ચેરને પૂછતાં ખબર પડી કે એ કંઈ આંબાની ઉપર ચઢતે ન હતે. અથવા તે સીડી આદિની સહાય પણ લેતું ન હતું. પણ એની પાસે એવી વિદ્યા હતી કે તેનાથી એ ડાળી નીચી નમાવીને કેરી લઈ લેતે હતે.
અભયકુમાર કહે છે બાપુજી! એને તમે ફાંસીએ ચઢાવી દેશે તે એની વિદ્યા તે એની