________________
૧૭
સંસારમાં એકેક આત્માઓ અજ્ઞાનમાં અટવાયેલા છે. કારણ કે પિતાના સ્વજનેને નજરે મરતાં દેખે છે. અને જાણે પણ છે કે આ પૃથ્વી ઉપર આજ સુધી સદાને માટે કોઈ
અમર રહ્યો નથી. સૌ કોઈને જવાનું છે તે નક્કી છે, છતાં પણ સાવધાન થતા નથી. પિતાનાં સ્વજન કે પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે માણસ તેની પાછળ ગુરે છે, રડે છે, માથા ફેડે છે અને શક કરે છે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે હે મૂઢ! તું બીજાને માટે આટલે શેક કરે છે. પણ પિતાને તું ભૂલી ગયો છે.
" म्रियमाणं मृतं बन्धु, शोचन्ति परिदेविनः ।
आत्मानं नानु शोचन्ति, कालेन कबलीकृतम् ॥" કાળની કાળી ભયાનક છાયા તારી સામે છાઈ રહી છે. તારા જીવનની એક પળ ઓછી થઈ રહી છે. તે બીજાને માટે રાઈ રહે છે અને પોતાને માટે ઉપેક્ષા કરે છે.
દેવાનુપ્રિયે ! આ જગતમાં મમતાનું બંધન એ મજબૂત બંધન છે. મસતા જે. સર્વ દુઃખેની જડ છે. મમતાને કારણે જ જીવ દુઃખી થાય છે. તમે અહીં બેઠા છે અને કઈ છેક રડી રહ્યો છે. તમારા કાને અવાજ આવ્યું અને લાગ્યું કે મારે જ છેક રડે છે. પણ સામાયિક છે એટલે જઈ શકતા નથી. પણ દિલમાં દુઃખ થાય છે. ત્યાં બીજી જ ક્ષણે ખબર પડે કે ભાઈ! એ તે તમારો દિકરે નથી, એ તો મારા કેઈને છે. ત્યાં તમારું દુ:ખ ચાલ્યું ગયું. કેઈ માણસનું ખિસું કપાયું અને હજાર રૂપિયાનું પાકીટ ગયું. એવી તમને ખબર પડે તે કંઈ દુઃખ થાય? “ના.” પણ એ જ ઠેકાણે તમારા ખિસ્સામાંથી સની નોટ પડી ગઈ તો ? (સભા :- ત્યાં તે દુખ થાય ? ને !) શા માટે? ત્યાં મારાપણું માન્યું છે. મારાપણું છે ત્યાં જ દુઃખ છે. તમારા કોઈ સગાંને કેન્સરનું ભયંકર દઈ થયું તો તમને દુઃખ થશે. ત્યાં તમે કહેશે કે જોઈને અનુકંપા આવે છે. અનુકંપા એ શ્રાવકને ધર્મ છે પણ જેને તમે ઓળખતા નથી એ માણસ ભયંકર દર્દથી ઘેરાઈ ગયું હોય તેને જોઈને અનુકંપ આવે છે ને અનુકંપા તમારા દિલમાં વસી હોય તે દરેક પ્રાણીઓને માટે અનુકંપા દેવી જોઈ ને? ત્યાં તે તમારું રૂંવાડું ય ફરકતું નથી.
અનુકંપ સર્વ જી પર હોવી જોઈએ. મેઘકુમારના જીવે હાથીના ભાવમાં સસલારી દયા પાળી હતી. આખા જગલમાં દાવાનળ સળગી ઉઠયે. ત્યાં આગ ન હતી તે જગ્યામાં બધા જ ભરાઈ ગયા. હાથીએ ખણ આવવાથી પગ ઊંચે કર્યો. ત્યાં સસલું. આવીને બેસી ગયું. હાથીએ વિચાર્યું. એ બિચારું અહીં આવવાની આશાથી આવ્યું છે. ને પગ મૂકીશ તો બિચારુ મરી જશે. એના ઉપર અનુકંપા કરી પગ અદ્ધર રાખે. જ્યારે દાવાનળ ઓલવાઈ ગયે અને સૌ પ્રાણીઓ સ્વસ્થાનકે ચાલ્યા ગયા ત્યારે હાથીએ